________________
-
=
=
T
ત્રણ વેદનું સ્વરૂપ.
( ૨૩૫)
આત્માની શક્તિને મારી નાખે છે. આત્મજ્ઞાની ખરેખર નિકાચિત ભેગાવલીકર્મના ઉદયમા જરા નીચે પડીને પાછો ઊંચે થાય છે અને આત્મજ્ઞાનના બળવડે નિકાચિત કામકર્મને અથત પુરુષવેદાદિને નાશ કરવા સમર્થ થાય છે. નદીમા પાન ઊગે છે તે જ્યારે રેલ આવે છે ત્યારે નીચા નમી જાય છે અને રેલ ઉતરતા પાછાં ટટાર થાય છે તદ્વત આત્મજ્ઞાની નિકાચિત પુરુષવેદાદિના સવેગના સામો થાય છે, પણ તેમા તેની શક્તિ
જ્યારે ચાલતી નથી ત્યારે તે વખતે નીચે પડી જાય છે, અને પાછો પુરુષવેદાદિને વેગ નરમ પડતા પુરુષવેદાદિ પરિણતિપર પિતે ચડી બેસે છે અને તેને સામને કરે છે. અનેક આત્મજ્ઞાનિયોને આ પ્રમાણે નિકાચિત પુરુષવેદાદિ કર્મથી બને છે અને તે તે કમેંગને ભેગવી નિર્જરા કરી ઉચ્ચગુણસ્થાનશ્રેણિપર આરહે છે તેમાં કિંચિત્ પણ આશ્ચર્ય નથી. આત્મજ્ઞાની પુરૂષવેદાદિને અંતરના ઉપયોગ વડે જીતે છે. અજ્ઞાનીઓ “ન મળે નારી ત્યારે બા બ્રહ્મચારી ” પેઠે વર્તે છે અને હું બ્રહ્મચારી છું, મારા જેવા અન્ય કોઈ બ્રહ્મચારી નથી આવી અહંવૃત્તિને ધારણ કરે છે તેમજ અન્ય જીવોને નિન્દીને કર્મથી ભારે થાય છે એટલું જ નહિ પરંતુ તે આજુબાજુના કામના નિમિત્ત હેતુઓ મળતાં તેમાં ફસાઈને નીચા પડે છે. તેઓ ભાવબ્રહ્મચર્ય તથા દ્રવ્યબ્રહ્મચર્ય બનેથી પણ પરમુખ રહે છે. દ્રવ્યયબ્રહ્મચર્યમા વીર્યની રક્ષા કરવાની હોય છે. સ્વમઠારા વીર્યપાત થતાં દ્રવ્યબ્રહ્મચર્યની હાનિ થાય છે. દ્રવ્યબ્રહ્મચર્યને યથાગ્ય રીતે ધારણ કરતા શારીરિક અને માનસિક બળની રક્ષા થાય છે. કામના વેગને ખાળવામાં આવે છે ત્યારે દ્રવ્યબ્રહ્મચર્યનું પાલન થાય છે. એવે છે, તf vવિચાર go વેરામ પર પુજે છે એ પાક્ષિકસૂત્રમાં કથેલી ગાથાના અનુસાર મૈથુનવૃત્તિ ટળે છે ત્યારે મિથુનવિરતિ અર્થાત્ ખરેખરા બ્રહ્મચર્યની સિદ્ધિ થએલી અવધવી. પુરુષવેદરૂપ કામવૃત્તિનો ક્ષયે પશમ થાય છે તે સદાકાળ એક સરખે રહેતું નથી, કારણ સામગ્રી પામીને પુરુષવેદાદિને ઉદય થાય છે અને બ્રહ્મચર્ય પરિણામમાં મલિનતા આવે છે. પુરુષદાદિને ઉપશમ થાય છે તે તે અંતર્મુહર્તપર્યંત રહે છે. પુરુષવેદ નપુંસકવેદ અને આવેદને સર્વથા ક્ષય થતાં હાચિકભાવ થાય છે અને તેને સર્વથા કાયિભાવ થતા પશ્ચાત કદી પુરુષવેદાદિ પરિણતિને ઉદય થતું નથી–એમ જૈનગુણસ્થાનક દષ્ટિએ કથાય છે. નવમા ગુણસ્થાનક પર્યત પુરુષવેદાદિને ઉદય છે તેથી તે કર્મથી વિરહિત તે ત્યાં સુધી કળી શકાય નહિ, પરંતુ વિશેષ એટલું છે કે-મુખ્યતાએ પુરુષદાદિની પ્રકૃતિને શ્રોપશમ કરીને દ્રવ્ય અને ભાવથી બ્રહ્મચર્યની આરાધના કરી શકાય છે. પુરુષદાદિના પશમની સંસારમાં સર્વ માં તરતમતા હોય છે તેથી તેનું વૈચિત્ર્ય સ્વાનુભવષ્ટિએ અલકાય છે. કેઈને પુરુષવેદન ક્ષપશમ મન્દ થયે હેય છે તો કેઈને ઉગ્ર થયો હોય છે. આત્મજ્ઞાન અને વૈરાગ્યબળવડે પુરુષદના સપશમમાં આગળ વધી શકાય છે. પુરવદન