________________
( ૨૩૪ )
શ્રી કમ ચૈાગ ગ્રંથસવિવેચન.
節
પ્રતિક્રમણુ થતું નથી. હડકાયલા શ્વાન અને હડકાયલા શૃગાલના વિષની પરંપરા જેમ પ્રવર્તે છે હડકાયું શ્વાન જેને કરડે છે તેને હડકવા ચાલે છે, અન્યને કહે છે તે અન્યને હડકવા ચાલે છે એમ હડકાયાની પર’પા ચાલે છે તદ્વંતુ કામની વાસના ખરેખર હડકવાની પેઠે મનની સાથે વર્યાં કરે છે. મનમાં ઉત્પન્ન થએલ કામના વિકાર પાતે શમે છે. ત્યારે તેની પાછળ કામની વાસનાનું મનમાં ખીજ મૂકતા જાય છે અને તેની પર પણ પ્રવર્તા કરે છે. અતએવ કામના એક સંકલ્પમાત્રને પણ સ્થાન ન આપવું એ ચેાગ્ય છે. એક વખત જો મનમાં કામના વિકાર પ્રશ્નો તે તેની પરપરા થતાં પશ્ચાત તેને નાશ કરવા મુશ્કેલ થઈ પડે છે. શબ્દ રૂપ રસ ગંધ અને સ્પર્શના ભાગ કરવાની જે ઈચ્છા તેજ કામવિકાર છે અને તે કામવિકારથી બ્રહ્મચર્ય કે જે વસ્તુતઃ આત્માની શીલપરિણતિ છે તેની સિદ્ધિ થતી નથી. શારીરિક વીર્યની રક્ષા કરવી એ દ્રવ્યબ્રહ્મચય છે, અને બાહ્ય વિષયામાં રાગદ્વેષવિના આત્મજ્ઞાનાદિ ગુણામાં રમણતા કરવી તે ભાવ બ્રહ્મચર્ય છે. સમ્યજ્ઞાનપૂર્વક આત્માના જ્ઞાનાદિ ગુણેામાં રમણતા કરતા જ્યારે સહજ ખુમારી પ્રકટે છે ત્યારે કામભોગની તુચ્છતા અને ક્ષણિકતાના ખરેખરા ખ્યાલ આવે છે. બ્રહ્મચર્યના ગુણાના અનુભવ આવ્યાવિના બ્રહ્મચર્યની કિંમત આંકી શકાતી નથી અને બ્રહ્મચર્યની મહત્તા અવાધ્યાવિના કામભોગથી નિવૃત્ત થવાતું નથી. કામભાગની વાસનાએના સ્વમામાં પણ ચિતાર ખડા ન થાય એવી દશા થયા વિના આત્મસમાધિસુખના સ્વાદ વેદાતા નથી. કામ ત્યાસુધી મન પર સત્તા ચલાવી શકે છે કે જ્યાંસુધી કામની અસારતાના અનુભવ અને ઇન્દ્રિયાતીત સુખના અનુભવ થયા નથી. કામના વિકારાને જીત્યાવિના પુરુષાર્થ ગણી શકાતા નથી અને પુરુષાર્થ વિના પુરુષત્વ ક્યાંથી હોઈ શકે તે વિચારવા જેવું છે. આકાશમાં ચડી શકાય અને અનેક પ્રકારની વિદ્યાઓનો અભ્યાસ કરી શકાય પરંતુ કામના વિકારા પર જય મેળવવા એ સવ કરતાં દુષ્કર કાર્ય છે. જેણે આત્મજ્ઞાન સંપ્રાપ્ત કર્યું છે તે કામના વિકલ્પસ`કલ્પોના નાશ કરવા સમર્થ થાય છે આત્મજ્ઞાની કામના વિચારાને દખાવવાના ઉપાયો જાણી શકે છે. નિકાચિત પ્રારબ્ધ કર્મ કે જે જીવશ્યમેવ ભાગવ્યા વિના છૂટકે થતે નથી તેવું કામ ઉદયમાં આવે છે ત્યારે તે આત્મજ્ઞાની સમભાવે તે કને ભાગવે છે તેથી તે કર્મની નિર્જરા કરે છે અને સમભાવવડે આત્મા ભાવી નવીન કમ ગ્રહેતા નથી કામવિષયનિકાચિત લાગાવલિ ક્રમ ક્યા જીવને છે અને ક્યા જીવને નથી, કયા જીવને ક્યારે તે ઉદયમાં આવવાનુ છે તેની ખખર અતિશયજ્ઞાનીઓને હાઈ શકે. કામવૈયિકનિકાચિત લાગાવલી કમ તા આત્મજ્ઞાનીને અવશ્ય ભાગવવુ પડે છે. કામવૈષયિક નિકાચિતકના ઉય એવા બળવાન હેાય છે કે આત્માની ઉપયોગધારાને અવળી કરી નાંખે છે. જેવી રીતે મહાનદીમા રેલ આવે છે ત્યારે તે ગામડા તટ પર રહેલાં વૃક્ષાને ખેંચી લઈ જાય છે તāત્ નિકાચિત લાગાવલીકમની રેલ પણ એવી ખળવતી