________________
( ૨૩૦ )
શ્રી કયાગ ગ્રંથ-વિવેચન.
節
કરીને આત્માના સત્યસુખથી પાડ્યુખ થવું અને રાગદ્વેષની પરિણતિથી મનને ચંચલ કરી દેવુ' એ કઈ રીતે ચાગ્ય નથી. આત્મામા આત્મજ્ઞાનની પરિણતિ સતત જાગ્રુત્ રહ્યા વિના લાભ પરિણામને નાશ કરી શકાતા નથી. આત્મજ્ઞાનયેાગે આત્મા અને જડવસ્તુઓને ભિન્ન ભિન્ન જાણવાને ઉપયાગ રહે છે; અને તેથી અસત્ય સુખ પર અને તેના હેતુઓને કદાપિ સત્યસુખપ્રદ તરીકે અખાધી શકવામા આવતા નથી. પૂર્વક માહનીયની પ્રેમલ વાસનાના ચેાગે કદાપિ જવસ્તુઓ પ્રતિ આકષ ણુ થાય, પ્રારબ્ધ કાગે જેમા સુખ મનાયું નથી અને જેમાથી સુખની બુદ્ધિ ટળી ગઇ છે એવી શાતાકારક વસ્તુઓને લાગ પ્રાપ્ત થાય તાપણુ આત્મજ્ઞાનીએ તે તે વસ્તુઓને ભાગવતા છતાં તેમાં સુખ પરિણામને માનતા નથી તેથી તે નવીન કર્મથી અમુકાંશે ખંધાતા નથી અને અમુક કાયાના અખંધકપણાથી પુનઃ ધક થયા છત્તા સર્વ લેાભાદિ કષાયથી અલિપ્ત રહેવા શક્તિમાન થાય છે. લેાભ કષાયના બે ભેદ્ય છે. પ્રશસ્તલાભ અપ્રશસ્તલાભ. પ્રત્યેક કષાયનો પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે ભેદ પડે છે. પ્રથમ નિયમ એવા છે કે અપ્રશસ્ય કષાયને ત્યાગ કરીને પ્રશસ્ય કષાયના હેતુને અવલંબન કરવા દેવગુરુ અને ધર્મના ચેાગે તેમના પર જે પ્રશસ્તભાવે કષાય થાય છે તેને પ્રશસ્તકષાય થવામાં આવે છે. પ્રશસ્તકષાયને જેઆ દરાજ કરતા હોય અને પ્રશસ્તકષાયની ઉપેક્ષા કરતા હાય તેમજ પ્રશસ્તકષાય વિના નિકષાય થવાની વાર્તા કરતા હાય છતા નિકષાયભાવમાં જે રહેતા ન હાય એવા મનુષ્યાએ પ્રથમ અપ્રશસ્ત કષાયમાંથી પ્રશસ્તકષાયમાં આવવા અને પશ્ચાત્ નિઃકષાયભાવ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા જોઇએ; એજ શિક્ષા તેને ચાગ્ય છે. યદ્યપિ નિકષાયભાવમાં અમુક સમય પર્યંત રહેવાનુ હાય તે પણ પ્રશસ્તકષાય કર્યાં વિના પ્રશસ્તકષાયના શુભાચાર એવા ધર્મના હેતુને સ્વાધિકારે ક્રજ માની સેવવા જોઈએ. નિકષાયભાવમા સ્થિરતા થયા છતા શુભાંચારમા પ્રવૃત્ત રહેવાથી કદ્યાપિ અધપાત થતા નથી. ગૃહસ્થદશામાં રહેલા આત્મજ્ઞાનીએ નિલે પપણાથી ગૃહસ્થયેાગ્ય કાર્યોને વિવેકશક્તિથી કર્યાં કરે છે. પેાતપેાતાના ગૃહસ્થદશાના વર્ણાદિક અધિકાર પ્રમાણે જે ગૃહસ્થા ખરેખર આત્મજ્ઞાન પામીને જે જે કાને કરે છે તેમાં તેઓ અજ્ઞાનીગૃહસ્થા કરતા અનંતજીણુ ઉચ્ચ નિર્લેપ રહી શકે છે અને અજ્ઞાની ગૃહસ્થા કરતા વિશ્વવ્યવહારષ્ટિએ તેઓ અન્યજીવાને અનંતગુણુ લાભ આપવાને સમર્થ થાય છે. કષાયાના મદપણાથી સ્વસ્વાધિકાર પ્રમાણે ગૃહસ્થજના આત્મજ્ઞાનચાગે ઉચિત કાચું કરતા છતા અજ્ઞાનીએથી પાછા પઢતા નથી અને તે કાઈ રીતે વ્યવહારમાં નિષ્મળ જણાતા નથી પણ જેએ નિખળ જણાય છે તેમાં સમ્યગ્દ્ન સ્વાધિકાર પ્રમાણે જ્ઞાનયાગ અને કચેગની ખામી છે એમ
અવધવુ
આત્મજ્ઞાન પામીને ગૃહસ્થ જનોએ સ્વયેાગ્ય ધાર્મિકનૃત્યોની જે જે ફરજો અદા