________________
૨૨૨ )
શ્રી મંગ કથ-વિવેચન, અનુભવ આવી શકે છે. જ્ઞાનપૂર્વક અનંતગણુ વિશુદ્ધ એવી મળતા પ્રાપ્ત થતાં નિવૃત્તિ સુખ અનુભળ્યાથી સંસાર અને સુપ્રિતને અંતર અવધી શકાશે છે. આત્મજ્ઞાનપૂર્વક અનંત વિશુદ્ધ સરલતાની અવપ્તિથી વાસ્તવિક મરૂપ પ્રકટે છે અને તેથી સહજાનંદનિી એવી અનંતગુણ વિશુદ્ધ ખુમારી પ્રગટે છે કે જેથી મુક્તિનું આમમાં અજવતાંઆ ભવમાં સત્યમુખ વેદાય છે. જ્ઞાનપૂર્વક અનનગુ વિશુદ્ધતાની પ્રાપ્તિ માટે સર્વ પગલિક કાર્યોની આહુતિ આપવી પડે છે, અર્થાત સર્વ પ્રકારના પદગલિવાને નામના મેaવગણ અહંમમલજજાભીતિને ત્યજવાં પડે છે. પૂર્વ કવિઓએ આ પ્રમાદ નિમલિક જીવન પ્રકટાવીને પરમાત્મપદની પ્રાપ્તિ કરી હતી, મહાત્માનું આંતરિક અને બાવા નિ મયિકજીવન હોય છે. કપટવિનાનું મન કપટવિના વ્યવહાર કપટવિનાને દેહ વ્યાપાર અને કપટવિન સર્વજીની સાથે આત્મિક સંબંધ એ જ આધ્યાત્મિકેનિનો મૂલ મંત્ર મહાપુરુષને સદ્દગુરુકૃપાથી પ્રાપ્ત થાય છે. નિરવાર્થનાનમય મળતાની પ્રાપ્તિથી અલોકિક દશાને અનુભવ આવે છે અને અનેક દેનું દ્વાર બંધ થાય છે એમ અનુભવી ઓએ અનુભવપૂર્વક જણાવ્યું છે. અતએ આધ્યાત્મિકેન્નતિ દિખરપર આરૂઢ થનાર અધ્યાત્મજ્ઞાનીઓએ વિશુદ્ધ સરળતાનું પ્રથમતઃ સંસેવન કરવું એજ માર્તવ્ય છે-એમ ખાસ હૃદયમાં અવબોધીને નિશ્ચય કર જોઈએ. સર્વ સાગરિક તૃણાગે મને વચન અને કાગના વ્યાપારની વકતા ઉદ્દભવે એ રવાભાવિક છે અને એવી કપટવકતાને નાશ કર એ મહા દુષ્કરકાર્ય છે. સાંસારિક વ્યવહારમાં આસક્ત રહીને બાન્નતિમાં લક્ષ્ય દેવું હોય તે આધ્યાત્મિક સરલતાઓની વાર્તાઓ કરવી એ એક જાતની માથાકૂટ છે. આ સંસારના સર્વ વ્યાવહારિક ભામાંથી ચિત્તની રમણતાનો ત્યાગ કરીને આત્માની પરમાત્મતાને પ્રગટાવીને તેનું અનંત સુખ વેદવું હોય તેજ આત્મિકોની સરલતા પર લક્ષ દેવું અને જ્યારે મનની એવી દશા થશે ત્યાજ અલૌકિક દિવ્યસુખમય જીવનને સાક્ષાકાર થશે એમ ખાત્રીથી માનવું. સર્વ કપટ પ્રપંચને દૂર કરીને આત્માનું આનંદમય
જીવન અનુભવી શકાય છે. ક્ષટના નાશની સાથે અનેક મહાદુઈને નાશ થાય છે અને ચિત્તમાં પ્રકટતા અનેક વિકલ્પોને ઉપશમ કરીને ચિત્તની નિર્વિકલ્પતાની પ્રકટતા સાથે આત્મસમાધિમાં પ્રવેશ કરી શકાય છે. થાવ હદયમાં ઈષ્ય માન કોધ વૈર લોસ ઈશ્વવસ્તુની પ્રાપ્તિ આદિ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના હેતુઓ વડે કપટભ રહે છે તાવત્ વકીય હદયની શુદ્ધિ થઈ શકતી નથી અને આત્માની અધપતનતા થાય છે, કપટને આત્મામાં પરિણામ ઉત્પન્ન થતાં આત્માની દશા બદલાઈ જાય છે અને તેને સાક્ષીભૂત jક્તત. સ્વકીય આત્મા થાય છે. અન્ય જીને પ્રતારવા એ વસ્તુતઃ સ્વકીયહૃદયની વિપ્રતારણા અવબોધવી. આત્મામાં કપટને પરિણામ ઉદ્દભવે છે તે અયોગ્ય છે એમ સ્વકીય'હદયની પુરણ જણાવે છે, તે તેની સાક્ષી આપ્તપુરુષનાં વચન આપે એમાં શું