________________
---
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
( ૨૦ )
શ્રી કર્મ વેગ ગ્રંથ-વચન.
પરંતુ જ્યારે રાગદ્વેષસાધક સામગ્રીના સોગે મળ્યા કે પુન રાગદ્વેષને ઉત્પાદ થાય એવી સ્થિતિથી રાચવા માગવાનું નથી. “ન મળે નારી બા બ્રહ્મચારી ? એવું તે રાગદ્વેષના હેતુઓના અભાવે કંઈ કથાય પણ તેથી કંઈ સર્વથા રાગને ક્ષય થતું નથી. ક્રોધમાનને દેશમાં અને માયાભને રાગમાં સમાવેશ થાય છે. કષાયના સેળ ભેદ છે. અને તાનુબંધી કોઇ માન માયા અને લેભ ૨. અપ્રત્યાખ્યાની ક્રોધ માન માયા અને લભ ૩. પ્રત્યાખ્યાની ક્રોધ માન માયા અને લોભ, ૪. સંજવલનના ક્રોધ માન માયા અને લેભ; એ ડશ કષાય તથા હાસ્ય રતિ અરતિ ભય શેક જુગુપ્સા સ્ત્રીવેદ પુરુષવેદ અને નપુંસકવેદ એ પચીશ કષાયને સર્વથા જ્યારે ક્ષય થાય છે ત્યારે આત્મામાં કેવળજ્ઞાન અને કેવળદર્શનને ઉદ્ભવ થાય છે. આત્મામાં કેવળજ્ઞાન અને કેવળદર્શન ક્ષાયિક ચારિત્ર આદિ ગુણો અનાદિકાલથી સત્તાની અપેક્ષાએ છે પરંતુ તે ગુણેની શક્તિને અંધનાર મોહનીય કર્મ છે. મેહનીયકર્મને ક્ષય થતાં શેષ ઘનઘાતી કર્મને પણ સર્વથા ક્ષય થાય છે અને તેથી કેવળજ્ઞાનાદિગુણે સૂર્ય પરથી જેમ વાદળાં દૂર થાય અને તે જેમ પ્રકાશ પામે છે તેમ સ્વયમેવ સ્વધર્મત પ્રકાશે છે. કષાયને ઉપશમભાવ થાય છે. કષાએને પશમ થાય છે. અને કલાને બંધ ઉદય ઉદીરણ અને સત્તામાંથી સર્વથા ક્ષય થવાથી કષાયને ક્ષાયિકલાવ થાય છે. કષાયોનો ઉપશમ અને ક્ષોપશમ થાય છે પરંતુ તે પુનઃ કષાયની કારણ સામગ્રી પામીને ફરી જાય છે અને પશ્ચાત કષાને દથિાવ વર્તે છે. કષાયેના ઔદયિકભાવને સર્વથા ક્ષય થવાથી પશ્ચાત કદિ તે દ૫બીજની પેઠે ઉદ્ભવતું નથી અતએ આત્મજ્ઞાનીઓએ કષાયે સર્વથા ક્ષય કરવા પ્રયત્ન કર જોઈએ. કષાયે એ જ મહાશત્રુઓ છે અને અન્ય મનુષ્યો તે નિમિત્ત માત્ર છે. આત્મામાં ઉત્પન્ન થનાર કષાયોનો નાશ થતા આત્મા આત્માને પરમ બંધુ બને છે, અને આત્મામાં કષાભવ થતા આત્મા જ આત્માને શત્રુ બને છે. આત્મા જ પોતાના આત્માને હિતકર્તા છે; તેમા અને તે નિમિત્ત માત્ર છે. આત્મા આત્માને કષાયપરિણતિ જાગ્રત થતા શત્રુ છે, તેમાં અન્ય મનુષ્ય તે નિમિત્તમાત્ર છે. આત્માનું આત્મામાં ઉત્પન્ન થનાર કષાએ જેટલું અહિત કર્યું છે તેટલું અન્ય કોઈ જીવે કર્યું નથી. આત્મામાં સેળ કષા અને નવ નેકષાયની પરિણતિ જાગ્રત્ થાય છે તે નિમિત્ત કારણેને પામી થાય છે. આત્મા અને પરજી તથા જડવસ્તુઓને સંબંધ કે છે તેને વાસ્તવિક વિચાર કરવાથી ક્રોધ માન માયા અને લેભ કરવાનું કારણ રહેતું નથી. સર્વ આત્માઓને પોતાના આત્માસમાન માનવામાં યદિ આવે તો અન્ય નિમિત્તોથી ક્રોધ થવાને પ્રસંગ પ્રાપ્ત થાય નહિ. યાદ રાખવું કે કષાયથી વિરામ પામવું તે આ દુનિયાથી મરી જવા બરાબર છે. અતવ કષાયથી વિરામ પામવાની જેઓની ઈચ્છા હોય તેઓને પ્રથમ મોહભાવથી ભરવું પડશે. અહે મારું આદિ જે પુરણએ આત્મામા મહિને થાય છે તેઓના