________________
( ૨૨૬ )
શ્રી કચેગ ગ્રંથ-સવિવેચન.
પદ્મ
પરિણામને અને હદ બહાર પરિગ્રહને ધારણ કરવાની કંઈ પણ જરૂર રહેતી નથીઃ લાભના પરિણામ ધારણ કરવા અને હદ અહાર ઉપયાગી વસ્તુઓના સંગ્રહ કરી પરિગ્રહ વધારવા એ કુદરતના નિયમનું ભંગ કરનાર મહાપાતક છે અને તેથી પાપ-દુઃખ અશાંતિ અને અહાધ્યાસ વિના અન્ય કેશુ ફળ ઉત્પન્ન થએલું દેખાતું નથી. આતરિકજીવનમાં જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણાની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. જ્ઞાનદર્શનચારિત્ર અને વીર્ય એ ભાવપ્રાણુ છે અને ભાવપ્રાણને આતરિક જીવન કહેવામાં આવે છે. તથા ન્યપ્રાણને બાહ્યજીવન થવામા આવે છે. ખાહ્યજીવનની રક્ષાથે બાહ્ય અમુક વસ્તુઓની ઉપચાગિતાની જરૂર છે અને આંતરિકજીવનની ઉપશમભાવે ક્ષાપશમભાવે અને ક્ષાયિકભાવે વૃદ્ધિ તથા તેની રક્ષાર્થે જ્ઞાનધ્યાનાભ્યાસ વગેરેની જરૂર છે. આતરિક જ્ઞાનાદિના જીવનાથે આદ્ય વસ્તુઆના લાભ કરવાની કંઈ જરૂર રહેતી નથી. આત્માના જ્ઞાનાદિ ગુણા તે સત્તાથી અનાદિકાલત· આત્મામાં છે તેના લાભ કરવાની કઈ જરૂર રહેતી નથી કારણ કે લાભ પરિણતિના ક્ષય થતાં આત્મામાં જ્ઞાનાદિ ગુણા સ્વયમેવ પ્રગટે છે અર્થાત્ સત્તાએ જ્ઞાનાદિ ગુણ્ણા હતા તે લેાભાવર ટળતા આત્મામા વ્યક્તપણે થાય છે. પ્રશસ્ત લાલની ધર્મની આરાધનામાં પ્રથમ આવશ્યકતા સિદ્ધ ઠરે છે. પરંતુ આત્માના સ્વરૂપમાં ઊંડા ઉતરતાં તેની પણ ઉપચેાગિતા સિદ્ધ ઠરતી નથી. ધર્મની પ્રાપ્તિ કરાવી આપનાર દેવગુરુનું અવલ'ખન લેવું એ આત્માની ફરજ છે અને એ ફરજ અદા કરવી જોઇએ તેમાં લાભ કરવાની કંઈ જરૂર પડતી નથી. લાભની રિણતિ ધારણ કર્યાં વિના દેવજીરુ ધર્મની આરાધનામાં સ્વાધિકારે કારણુસામગ્રીચેાગે પ્રવૃત્ત થવુ' અને અન્યને પ્રવૃત્ત કરવા એ આત્મિક કર્તવ્ય છે એમ માનીને પ્રવર્તતા શુભ કષાયાદિના ઉપશમાદિ ભાવ થાય છે અને તેથી ક્ષાયિકભાવે શુદ્ધચારિત્ર્યગુણની પ્રાપ્તિ થાય છે. પેાતાના આત્મામા ઉપર પ્રમાણે લેાભ ન પ્રકટતા હોય અને ખાહ્યજીવન તથા આંતરિક જીવનના ઉપયેગી સાધનાની સામગ્રી હદ પ્રમાણે પ્રાપ્ત કરવામાં આવતી હાય અને તે ખાખતમા અન્ય મનુષ્યેા બાહ્યષ્ટિએ પાતાને લેાભી વગેરે કહે તેથી દિ ક્રોધી અનવુ નહિ અને તેમજ સ્વકર્તન્યકર્મથી ભ્રષ્ટ થવું નહિ. આહ્યજીવનની ઉપચૈાગિતા આંતરિક જીવનાન્નતિ માટે છે એમ અવાધીને માહ્યજીવન તથા આતરિક જીવનની રક્ષા અને તેની પ્રગતિ માટે પ્રયત્ન કરવામા આવતા હોય અને તે ખાખતમાં અન્ય મનુષ્યાતરફથી આક્ષેપમય ટીકા કરવામા આવતી હોય તેથી કદિ ગભરાવું નહિ, હિમ્મત હારથી નહિ અને તેમજ મગજની સમતાને ખાવી નહિ. શુભાશુભ પ્રારબ્ધ કર્માંચાગે જે જે કંઇ થાય છે તે ખન્નેમાં સમભાવ ધારણ કરીને માદ્ઘજીવન તથા આતરિક જીવન રક્ષવાની જરૂર છે, જગતના ગુપ્ત ભેદ કે જે બુદ્ધિવિષયની ખાર છે તેમાં જ્ઞાન વિના નકામી પરવસ્તુએની પ્રાપ્તિ માટે ધમપછાડ કરી લેભાન્ય અનવાથી સ્વપરને કાઈ પણ લાભ આપી શકાતા નથી. પરવસ્તુઓની પ્રાપ્તિ માટે લાલ કરવા માત્રથી કંઈ વળતું નથી એ ઉપચેગમાં