________________
કમગના ખરેખરા અધિકારી કોણ?
(૨૦૫ )
છે ત્યાં સુધી મનુષ્ય પરતંત્રતાની દ્રવ્ય અને ભાવ બેડીમા જકડાઈ રહે છે. પિતાના આત્માને દ્રવ્ય અને ભાવથી જ્યાં સુધી દીન માનવામાં આવે છે ત્યા સુધી કે દેશના મનુષ્ય ખરેખરા દ્રવ્ય અને ભાવથી સ્વતંત્ર અને સુખી થઈ શક્તા નથી. જ્યાં સુધી જીવન મરણ અને અનેક ઈરછાઓ માટે ભયાદિ વૃત્તિના દાસ થવું પડે છે ત્યા સુધી દુનિયામાં પરતંત્રતાજ છે એમ નકકી માનવું. સર્વ પ્રકારની ઈચ્છાઓના વિલયની સાથેજ ઈશ્વર પિતાનામાં પ્રગટે છે એમ ખાત્રીથી માનવું. ભયાદિ સંજ્ઞાઓના વિનાશની સાથે જ શરીરમાં રહેલા સાકાર પરમાત્માને અનુભવ થાય છે એ બાબતની ખાત્રી આનંદની પરિપૂર્ણ ઘેન પ્રગટે છે તેજ દર્શાવી આપે છે. ઈન્દ્રિયે દ્વારા અમુક વિષથી જે આનંદ ઉદ્દભવે છે તે તે જડ વસ્તુઓના નિમિત્તે ઉત્પન્ન થએલો હોવાથી તેનું અન્ન ગ્રહણુંકર વાનું નથી; અન્ન તે સહજાનંદી ઘેનને જે હૃદયમાં બાહ્ય વિષયેથી નિરપેક્ષપણે અનુભવ પ્રકટે છે તેનું ગ્રહણ કરવાનું છે પિતાનામાં અમુક અમુક ગુણસ્થાનકની અપેક્ષાના અંશે સાકાર-પરમાત્મત્વ પ્રગટયું છે કે કેમ તેને અનુભવ તે સહજાનંદ ઘેનની ખુમારી દ્વારા જ કરી શકાય છે. તેને નિર્ણય પણ પિતાને આત્માન કરી શકે એમ નિશ્ચયત- અવબેધવું. ત્રણ કાલના ચાર પ્રકારના દેવો અને અને દેવીઓ અસંખ્ય ઈદ્રો અનેક રાજાઓ ચક્રવતિઓ અને શેઠ વગેરેને ગ્રહણ કરવા. તેઓના સુખને એક ઢગલે કર. એ ઢગલે ખરેખર આત્મજ્ઞાની મુનિવરને આત્મસુખની જે ઘેન પ્રગટે છે તેની આગળ એક ક્ષણમાત્રમાં તેના એક બિન્દુ માત્ર પણ નથી એમ અવધવું. આત્મજ્ઞાની મુનિવરોને બાહ્ય વસ્તઓની પરવા ( પૃહા) હેતી નથી તેથી તેઓ જડ વસ્તુઓના દાસ બનતા નથી પણ આત્મબળવડે જડ વસ્તુઓને તાબે કરે છે. આત્મજ્ઞાનીઓ કર્મચગની-સ્વાધિકાર પ્રવૃત્તિ કરે છે પણ તેમનામાં નિર્લેપતા પ્રગટી હોય છે, તેથી તેઓ અનેક પ્રકારની કર્મવૃત્તિ કરે છે છતાં અજ્ઞાની કર્મગીઓના કરતાં અનન્તગુણ નિર્લેપ રહે છે, અને તેથી તેઓ જ્યાં અજ્ઞકર્મયોગીઓ બદ્ધ થઈ જાય છે ત્યા તેઓ મુક્ત રહે છે, જ્ઞાની મુનિવરો જે જે કર્મો કરે છે તેમાં તેઓ નિર્લેપ રહે છે અને તેઓના જીવનથી જગતને અનન્તગુણ ધર્મલાભ મળે છે, તે માટે આત્મજ્ઞાનીઓ કર્મચાગના ખરેખર અધિકારી છે એમ જે કહેવામાં આવ્યું છે. તે ખરેખર એડ્યજ છે.
આત્મજ્ઞાનીઓ કર્મચાગના દેશકાલાનુસાર રહસ્ય અવધી શકે છે અને કયા કયાં કર્તવ્ય કર્મે છે અને કયા કયા અકર્તવ્ય કર્મો (કાર્યો છે તેને દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી વિચાર કરીને કર્તવ્યકમેને નિર્લેપપણે અભય અપ અને અમેદપ કરે જાય છે. કર્તવ્ય કર્મ કરવાની મારી ફરજ છે એમ જાણને કોઈપણ જાતની આશાવિના ર્તવ્યકર્મો કરવાથી નિરાંતિપૂર્વક નિપપણું કાયમ રહે છે. અને તેથી નવીન ભવાઘવથી