________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
- - -
-
-
( ૨૧૨ ).
શ્રી કર્મચાગ ગ્રંથ-વિવેચન.
UR
સભ્ય સ્વરૂપ અવધવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને આત્મજ્ઞાનપૂર્વક અનુષ્ઠાને, ક્રિયાઓ, કાર્યો કરવાથી કર્મને બંધ થતું નથી તથા અનેક કાર્યો કરવાથી નિર્જશ થાય છે. તત સંબંધી જ્ઞાનાર્ણવમા કહ્યું છે કે
शानपूर्वमनुष्ठान निशेषं यस्य योगिनः ।
न तस्य वन्धमायाति कर्म कस्मिन्नपि क्षणे" જે જ્ઞાન યેગીનું નિશેષ અનુકાન ખરેખર જ્ઞાનપૂર્વક છે. તેને કર્મનું બંધન કેઈપણ ક્ષણમાં થતું નથી. અતવ આત્મજ્ઞાનપૂર્વક સર્વ કાર્યો અધિકારપર કરવાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે. આત્મજ્ઞાનપૂર્વક યદિ આમળ્યાન ધરવામાં આવે છે તો તેના ચેગે સર્વ કર્મને નાશ થાય છે. જ્ઞાનાર્ણવમાં કચ્યું છે કે –
ગ બનત્તવીક-મામા વિશ્વપ્રથા છે.
त्रैलोक्यं चालयत्येव ध्यानशक्तेः प्रभावतः ॥ વિશ્વપ્રકાશ અને અનંતવીર્યમય આત્મા ધ્યાનશક્તિપ્રભાવથી ત્રણ લેકને ચલાવે છે. આટલી બધી આત્મધ્યાનશક્તિની પ્રભાવતા છે એવું અવબોધીને આત્મધ્યાન કરવાને દરરોજ ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. અનુભવગમ્ય વાત એ છે કે આત્મસ્થાન ધરતા પરપુલ ભાનું વિસ્મરણ થાય છે અને પુલભાવમાં ઈનિવૃત્તિની મદતા-ક્ષીણતા થાય છે. આત્મધ્યાન કરવાથી પાંચ ઈન્ડિયા અને છઠ્ઠા મનથી ભિન્ન એવા આત્મસ્વરૂપમહાપ્રકાશમાં વૃત્તિને લય થવાથી આત્મસુખને અનુભવ યાને ઝાંખી પ્રગટે છે, અને તેનાથી અત્મસુખને પરિપૂર્ણ વિશ્વાસ આવે છે. જ્ઞાનાવર્ણમાં કહ્યું છે કે
વીતરી મુને પ્રામમવે ! न तस्यानन्तभागोऽपि प्राप्यते निदशेश्वरैः॥
વીતરાગ મુનિને પ્રશમસંભવ જે સુખ ઉદ્દભવે છે તેને અનંત ભાગ પણ ઈન્દ્રોવડે પ્રાપ્ત થઈ શકતો નથી. ચારિત્તિ સુરં ત નાગર્તિ જ રહ્ય નિcપન્ન કરવાતી તે કરવામાનમારમા II ઈત્યાદિ કેથી આત્મજ્ઞાની આત્મધ્યાનમાં મસ્ત બનીને આત્માવડે આત્માને જાણે છે, અનુભવે છે અને આત્મસુખથી આંતરજીવન જીવી શકે છે આ બાબતને આત્માનુભવ થાય છે. ” શાંતાદનીય અને આત્મસુખ એ બંનેમાં આકાશપાતાળ જેટલો તફાવત છે. કેટલાક ખાલજી શાતાદનીયને આત્મસુખ તરીકે માની લે છે. પુણ્યના ઉદયથી શાતાવેદનીય ભોગવાય છે. અએવ શાતવેદનીય છે તે પુયોદયજન્ય હોવાથી પૌગલિક કહે