________________
節
સુખદુઃખની સમશ્યા
( ૨૧૩ )
વાય છે. પાચ ઇંદ્રિયા અને છઠ્ઠા મનદ્વારા ખાદ્યપુદ્ગલેાવડે શાતાવેદનીય ભોગવાય છે. શાતાવેદનીય ભાગપ્રતિ પૌદ્ગલિક વસ્તુ નિમિત્ત કારણુ છે અને પુણ્યવિપાકલિકા ઉપાદાન કારણ છે અન્ય પરપૌદ્ગલિક વસ્તુઓદ્વારા જે જે સુખની પરિણતિ ઉદ્ભવે છે તે શાતાવેદનીય કહેવાય છે. અશાતાવેઢનીય લાગવવામાં પાચ ઇન્દ્રિયાના વિષયે નિમિત્ત કારણરૂપે પરિણામ પામે છે. શાતાવેદનીય વસ્તુત પુણ્યવિપાકજન્ય હોવાથી પુણ્યવિષાકની પેઠે તે ક્ષણિક છે, પુણ્યવિપાકના ક્ષયની સાથે શાતાવેદનીય પરિણામના પણ નાશ પામે છે. શાતાવેદનીયને છાયારૂપ ૫વામા આવે છે તે અશાતાવેદનીયને તાપરૂપ ગણવામા આવે છે. પુણ્યને સુવર્ણની એડી કલ્પવામાં આવે છે અને પાપને લાહની બેડીની ઉપમા આપવામા આવે છે. પુણ્ય સ્કંધા અને પાપ પુદ્ગલ ધા એ બન્નેથી આત્મા ભિન્ન છે. શરીરની આરાગ્યતા રહેવી, ઈષ્ટ પદાથૅŕની પ્રાપ્તિ થવી, યશ કીર્તિના પ્રચાર થવા, દુ:ખના હેતુઓનુ દૂર થવું, આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત રહેવું અને તેથી જે શાતા ભાગવાય છે તે શાતાથી આત્મસુખ તે અનંતગુણુ ભિન્ન છે શાતાવેદનીયને પણ વસ્તુતઃ જ્ઞાની અશાતારૂપ માનીને તેના ભાગને ઇચ્છતા નથી. આત્માને પવસ્તુના પારતંત્ર્યદ્વારા જે સુખ થાય છે તે વસ્તુત પરપૌદ્ગલિક વસ્તુના પરવશપણાથી હુ ખજ છે. અન્ય વસ્તુઓના આલંબને જે સુખ લાગવવું તે પ્રયાસજન્ય હોવાથી દુખરૂપજ છે. અતએવ આત્મજ્ઞાનીએ પુણ્યજન્ય શાતાવેદનીય ભાગને ભાગ્યકાગે ભાગવતા છતા પણ તે આત્મિક સુખ નહીં હાવાથી શાતાવેદનીય ભેગામા રાચતામાચતા નથી અને શાતાવેદનીય લાગેાની પ્રાપ્તિ માટે રાગ દ્વેષમય વિકલ્પ સૌંકા કરીને હાયવરાળ કરતા નથી સર્વે પવરા દુપણું સર્વમામવરાં સુä, નવુ સમાલેન, ક્ષળું ખુલતુાલયો એ શ્લાકકથિત પુદ્ગલ પદાર્થ ભાગની અપેક્ષા—સ્પૃહા–પ્રાપ્તિરૂપ પરવશતામાં સાનુકૂળ શાતાવેદનીયમા જા માત્ર પણ સુખ માનતા નથી. તેથી તેમને કાઇની દરકાર પણ હોતી નથી. પૌદ્ગલિક ભાગેાની પ્રાપ્તિ કીર્તિ આદિની પ્રાપ્તિ માટે આત્મજ્ઞાનીઓ પ્રયત્ન કરતા નથી. પ્રતિજ્ઞા નૂરીવિઠ્ઠા પ્રતિષ્ઠાને તા શકરીની વિષ્ટા સમાન માને છે. આત્મજ્ઞાનીએ શાતાવેદનીયથી ભિન્ન આત્મામા રહેલ અને આત્માના વશમા રહેલ સ્વતંત્ર એવું જે આત્મસુખ છે તેનેજ સત્યસુખ તરીકે માનીને તેની પ્રાપ્તિ માટે આત્મધ્યાન ધરે છે. સર્વ પ્રકારની મૂર્છા-મમતાને ત્યાગ કરીને સર્વસંગપરિત્યાગી ખની આત્મસુખની પ્રાપ્તિમાટે નિર્વિકલ્પતાને સેવે છે. રાગ દ્વેષના વિકલ્પસ કલ્પા જ્યા સુધી મનમાં ઉઠે છે ત્યાસુધી આત્મસુખની પ્રાપ્તિ થતી નથી, કારણ કે રાગદ્વેષના વિકલ્પસ કા શાંત થયા વિના મનની સ્થિરતા થતી નથી અને મનની સ્થિરતા થયા વિના આત્મામા રહેલા સુખના આત્માને સાક્ષાત્કાર થતે નથી તએવ વીતરાગની આજ્ઞા એ છે કે રાગદ્વેષના વિકલ્પસ કલ્પ જે જે ઉપાચાવડે ઘટે તે તે ઉપા ચાનું સેવન કરીને આત્મસુખની પ્રાપ્તિ થાય એવી રીતે પ્રવર્તવું, આત્મસમાધિથી કર્મા