________________
.
.
આમદશાને અભ્યાસ આવશ્યક છે.
( ૨૧૧ )
~
~~
~
અને તે વિભ્રમ ટળે એટલે જડ પદાર્થો દ્વારા દુખ થતું નથી. આત્મજ્ઞાન જેઓને પ્રાપ્ત થયું નથી એવા મનુષ્યવડે શક્ય તપ કરવાથી પણ દુખનો નાશ કરી શકાતો નથી. આત્મા આત્માવડે ભવ કરે છે અને આત્મા આત્માવડે મક્ષ કરે છે. આત્માને શત્ર પણ આત્મા છે અને આત્માને ગુરુ પણ આત્મા છે. આત્મા પિતાના શુદ્ધ ધર્મના ઉપયોગમાં રહે તે પોતાની પરમાત્મદશા પિતાનામાં પિતે ઉત્પન્ન કરવાથી આત્મા પોતેજ પિતાને ગુરુ બને છે. આત્માની પરમાત્મદશાને અનુભવ થયે એટલે શબ્દનયકથિત જીવનમુક્તતા તે સ્વમા અનુભવાઈજ. આત્માને અનુભવ કાંઈ બાહ્ય આકાર દ્વારા અન્ય મનુષ્યને અવધાવી શકાય નહિ. આત્માનુભવને સાક્ષાત્કાર થતાં આતરજીવનમાં ફેરફાર થઈ શકે છે. હદયના ઉદ્ગારેવડે અન્યોને પિતાનામાં ઉત્પન્ન થએલા આત્માનુભવને વિશ્વાસ આવે એવા નિયમથી પોતાનું આત્મસ્વરૂપ સ્વયમેવ અનુભવી શકાય પરંતુ તેને અન્યને અનુભવ કરાવી શકાય નહિ. અન્ય મનુષ્ય એવી આત્મદશામાં આવે તે આત્મસ્વરૂપનું અનુભવગાન કરી શકે. તેના વિના અન્ય કોઈ ઉપાય નથી. આત્માના શુદ્ધોપાગવડે આત્માનું સ્વરૂપ પિતામાં અનુભવાય છે. આ બાબતમાં જ્ઞાનાવમાં કામચેવારમનામા વચગેવાનુભૂત ઇત્યાદિ વાક્યા વડે સાક્ષી મળી આવે છે. આત્માના શુદ્ધ સ્વરૂપને શુદ્ધોપગવડે અનુભવ કરવા માટે પરમાત્મપ હું છું એ અભ્યાસ પાડીને પરમાત્મ વાસનાને દઢ રંગ લગાડવું જોઈએ. शानामा ४थ्यु छ -स एवाहं स एवाहमित्यभ्यस्यन्ननाहतं । वासनां दृढयन्नेव પ્રાથમિક સ્થિતિ છે અનંત જ્ઞાન દર્શન ચારિત્ર ધારક પરમાત્મા તેજ હું છું. જોઉં તો શું પરમાત્મા તેજ હું છું. પરમાત્મા તેજ હું છું. પરમાત્મા તેજ હું છું. એ સતત અભ્યાસ કરતે છતે પરમાત્મ વાસનાને દઢ કરતે એ આત્મજ્ઞાની સ્વકીય આત્મવ્યવસ્થાને પામે છે. તોડ્યું એવા શબ્દને ઘેર કરવામા આવે પરંતુ તેને સમ્યમ્ અર્થ ન જાણવામાં આવે તે તો હું તરવમસિ એવા શબ્દોને નોગ્રાફ બનીને વાદથી વદનકલેશ વિના અન્ય ફળ થતું નથી અએવ પવાé as તરમારિ શબ્દોને સાત નયેની અપેક્ષાએ સમ્યમ્ અર્થ અવબોધીને શુદ્ધોપગે તન્મયપરિણતિએ પરમાત્મભાવનાની વાસનાને દઢ કરવામાં આવે તે અલ્પકાળમાં અંતરમા પરમાત્મભાવ પ્રગટે છે–એમ નિશ્ચયત- અવબોધવું. જેવી કવ્યા વિત)માં રુચિ( રાગ) થાય છે અને જેવી તરુણીમાં રાગબુદ્ધિ પ્રગટે છે તેવી જે આત્માની પરમાત્મ ભાવનામાં ગગબુદ્ધિ પ્રગટે તે વહસ્તમાં પરમાત્મા અને મુક્તિ છે એમ જાણવું. શુદ્ધોપયોગ-સુરતાવડે સર્વ કાર્યમા આત્માની પરમાત્મ દશા ભાવતા-ચિંતવતા અને તેમા તન્મય થતાં આત્મા શુદ્ધ નિર્લેપ બને છે અને નવીન કર્મ બાંધતે નથી. આ બાબતની ખાત્રી કરવા માટે આવી આત્મદશાને અભ્યાસ સેવ્યા વિના અન્ય કેઈ ઉપાય નથી સાત નવડે આત્માનું