________________
-
-
-
-
-
-
-
-
-
-
-
સવિકલ્પ સમાધિ વિના નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થતી નથી.
(૨૧૫)
શુભેપચેગ સમાધિને સાલંબન ચોગ કહે છે અને શુદ્ધોપચેગ સમાધિને નિરાલંબન યોગ કહે છે. છાયાનું દર્પણના અભાવે મુખવિશ્રાન્તિ સમાન નિરાલંબન યોગ છે.
દેવગુરુધર્મનું પ્રશસ્તરાગાદિભાવે જેમા આલંબન હોવા છતા તેના અભાવે ફક્ત શુદ્ધોપાગવડે સમાધિની પ્રાપ્તિ થાય છે, તેને નિરાલંબન યોગ કહે છે. વોશ્ચિત્તવૃત્તિનિઃ ચિત્ત-રાગદ્વેષાત્મકવૃત્તિના નિધરૂપ એગને પણ નિર્વિકલ્પ સમાધિમાં સમાવેશ થાય છે. અર્થાત તેને વાસ્તવિક વાચ્યાર્થ ભાવે છે તે નિર્વિકલ્પ સમાધિમા ઘટે છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનક્વી નિરાલંબન નિર્વિકલ્પ સમાધિને પ્રારંભ થાય છે અને તેની કંઈક ઝાંખીને પ્રમત્તગુણસ્થાનકમા અનુભવ પ્રાય પ્રગટે છે. સવિકલ્પક સમાધિ કરતા નિર્વિકલ્પક સમાધિ તે અન તગુણ ઉત્તમ છે પદસ્થ પિંડસ્થ ધ્યાનદ્વારા નિર્વિકલ્પક રૂપાતીત નિર્વિકલ્પ સમાધિમાં પ્રવેશ થાય છે. વેદાતની અપેક્ષાએ સવિકલ્પક અને નિર્વિકલ્પ સમાધિની જૂરી રીતે વ્યાખ્યા કરવામા આવે છે. કેટલાક સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ એ બે ભેદમા સમાધિનું સ્વરૂપે દર્શાવે છે. ધ્યાતા ધ્યેય અને ધ્યાનનું જ્ઞાન જ્યાસુધી રહે છે ત્યાસુધી સંપ્રજ્ઞાત સમાધિ છે. એ બે પ્રકારની સમાધિને પણ સ્યાદ્વાદ શિલીએ સાલંબન અને નિરાલ બન સમાધિમાં સમાવેશ કરવામા આવે છે આત્મજ્ઞાનને જ્યાં નાશ થાય એવી સમાધિને વીતરાગ સર્વજ્ઞદેવે સ્વીકારી નથી. ધ્યાતા ધ્યેય અને દયાનની એકતા જ્યા પરઆલંબને થાય છે તે પરલ બન સમાધિ અવધવી અને આત્મગુણેમા ધ્યાતા દયેય અને ધ્યાનની એક્તા થાય છે તે નિરાલંબન સમાધિગ જાણ સાલંબન સવિકલ્પ સમાધિના ચેય ભેદે અનેક ભેદ પડે છે. આ કાળમા નિર્વિકલ્પ સમાધિની ઝાખીને સાતમા ગુણસ્થાનકની પ્રાપ્તિવડે અનુભવ આવે છે–એ યત્કિંચિત્ એ દશાની રમણતા કરતા અનુભવ આવે છે સવિકલ્પ સમાધિની પ્રાપ્તિ પશ્ચાત નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે. જે લેકે સવિકલ્પક સમાધિની પ્રાપ્તિ કરી શક્યા નથી તે લેકે નિર્વિકલ્પ સમાધિની કેવી રીતે પ્રાપ્તિ કરી શકે વારૂ? જે કે ઔદયિક ભાવમા કેઈ અપેક્ષાએ શુદ્ધ પગ સમાધિને અતભવ થાય છે. તથાપિ તે ખરેખર ઉપશમાદિ નિવિકલ્પક યુદ્ધોપયોગ સમાધિમાં નિમિત્તકારણરૂપે પરિણમવાથી તેની આવશ્યકતા સિદ્ધ કરે છે. ગુપયોગ સમાધિ છે તે જ શુદ્ધ રૂપે પરિણામ પામીને શુદ્ધોપગ સમાધિરૂપે પ્રસિદ્ધિને પામે છે. શુભ રાગદ્વેષરૂપ વિકલ્પ છે તેજ ગુરુની કૃપાથી ટળે છે. અને પશ્ચાત્ આત્મસંબંધી શુદ્ધોપગ રહેવાથી શુદ્ધોપચેગ સમાધિ તરીકે પ્રકટ ભાવને પામે છે. શબ્દાદિ આલંબન દ્વાર સવિકલ્પતાપૂર્વક જ્ઞાનીને ધ્યાતા દયેય અને ધ્યાનની એક્તાએ નિર્વિકલ્પ સમાધિ પ્રકટે છે દેવ્યાનુયેગની શૈલીએ અને જેનની અધ્યાત્મશૈલીએ સવિકલ્પ અને નિવિકલ્પ સમાધિની વ્યાખ્યામાં યત્કિંચિત ભેદ પડે છે પરંતુ તે અપેક્ષાપૂર્વક હોવાથી તે ભેદ વિધભાવને ભજતે નથી, વ્યાનુગની શૈલીપૂર્વક ગુપયોગ અને શુદ્ધોપગરૂપ સમાધિનું સ્વરૂપ