________________
ના
નામ ય મારા
નવા
- -
માં
ન
-
-
(
૮ ) '
શ્રી કર્મયોગ ગ્રંથાવિવેચન : *
' દ્વારા અધ્યાત્મજ્ઞાની મુનિવરેના પાસાં રવીને જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે તે આત્મજ્ઞાનથી આત્મા તેજ પરમાત્મા પ્રકાશે છે એમ નિશ્ચયતઃ - અવબોધવું. દ્રવ્યાનુયેગના જ્ઞાનબળે અનેક પ્રકારના અધિકારભેદે ગમે તે કાળમાં ગમે તે દેશમાં ગમેતેવી સ્થિતિમાં રહેલા મનુષ્યમાં કલ્યાણાર્થે વિચારે છે અને આચારેને ઘડી શકાય છે. જેને રાજ્યવ્યવસ્થાનું જ્ઞાન હોય છે તે રાજ્યનીતિને રચી શકે છે તદ્દત દ્રવ્યાનુગના જ્ઞાતા એવા આત્મજ્ઞાનીઓ સર્વત્ર દુનિયામા ધર્મના વિચારે અને આચારોને પ્રતિપાદન કરવા શક્તિમાન થાય છે તેમાં જરા માત્ર આશ્ચર્ય વા શંકા જેવું નથી. ધર્મકર્મકાંડથી અનેક પ્રકારના કલેશ કંદાગ્રહમાં આચ્છાદિત થએલા ધર્મને આત્મજ્ઞાનીઓ પુન શુદ્ધરૂપ અર્પી શકે છે અને ધર્મના આચરનારાઓને સુધારીને તેને જગતમાં પ્રચાર કરી શકે છે; આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવી આગને અભ્યાસ કરીને અને અનેક નાની અપેક્ષાએ તેનું મનન કરીને જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા આત્મજ્ઞાની મુનિવર ગુરુનું શરણ અંગીકાર કરીને તેમનાં પાસાં સેવી આત્માનું અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવું. દવે દીવા થકી થાય છે. જેનામાં આત્મજ્ઞાનની
જોતિ પ્રગટી હોય છે તેમની પાસે રહેવાથી અને તેમની કૃપાથી અધ્યાત્મજ્ઞાનની જ્યોતિ પ્રકટાવી શકાય છે. તેના વિના અપાયો વડે આત્મજ્ઞાન હદયમા પ્રકટતું નથી. આત્મા એજ પરમાત્મા છે. આત્માને પરમાત્મારૂપે દેખો. સર્વત્ર સર્વ પ્રાણીઓમાં આત્મા એજ પરમાત્મા છે એવું દેખો એવું ભાવો અને એવું આચરણ કરે એટલે રાગદ્ધ કષાયથી મુક્તપણું થશે અને સર્વત્ર સર્વ પ્રાણીઓમાં પરમાત્મ ભાવનાના સંસ્કાર દેઢ થવાથી તમારા આત્મા એજ પરમાત્મારૂપે ઝળકશે તથા વાસ્તવિક સુખના ભેતા બનશે. આત્માંરૂપ પર માત્મા એ જરા માત્ર જ્ઞાનથી ભિન્ન નથી. આત્માના ધ્યાનમા સ્વયં પરમાત્મા છે એવું અને ભળ્યાની સાથે તમારું દિવ્ય અાત્મકજીવન આનંદમય અનુભવાશે.
આ શરીરમાં સર્વત્ર વ્યાપી રહેલા આત્માના અસંખ્ય પ્રદેશો તરફ ઉપગ દેવા શુદ્ધોપયોગ પણ આત્માના અસંખ્યાત પ્રદેશમાં જ રહ્યો છે અને તે જ અસંvયાત પ્રદેશ રૂપ છે એમ 'ભાવના કરવી. આત્માના અસંખ્યાત પ્રદેશોની એક વ્યકિત જ ભાણ સાથ રહેલું શરીર ને ભાસે અને તેનું ભાન ભૂલાય એવી રીતે શુદ્ધોપાગમાં તલ્લીન થઈ જવું આવી રીતે જેમ વિશેષ ઉપગમાં રહેવાય તેમ તન્મયતા સાધવી અને પશ્ચાતું આ ઉપચાગ કરે કે અસંખ્યાત પ્રદેશમય વ્યકિતરૂ૫ આત્માથી અભેદપણે જ્ઞાનાદિ અનુભવાય. આ પ્રમાણે આત્માનું આત્મગુણોથી અભિન્નપણે ખાતા-ઉઠતા-બેસતા અને અન્ય કાર્યો કરતાં ભાન રહે-સુરતા રહે એ અભ્યાસ પાડે. આ પ્રમાણે શુદ્ધોપગના અભ્યા વડે આત્મધ્યાન કરતા જે કંઈ ત્રુટિ રહે છે તેને પણ ખ્યાલ રહે છે અને તેને પરિહી કરવા અનુભવ પ્રગટે છે. શુદ્ધોપચાગ પ્રમાણે આત્માના ગુણેમાં ઉપર પ્રમાણે રમણુતાક