________________
( ૨૦૪ )
શ્રી ક્રમ યેાગ, ગ્રથ—સવિવેચન,
"
•
'
પ્રાપ્ત કર્યું". આત્માનું પરિણમન સર્વ શક્તિયેાદ્વારા જો આત્મામાં થાય તે કાચી એ ઘડીમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય. “ કાઇની પાછળ કાઈ પડશે નહિ ” એ કહેવત, અક્ષરશઃ સત્ય" તરીકે અનુભવાય છે. આત્માના સર્વાં પર્યાયાના આવિર્ભાવ‚ થવા એજ સિદ્ધવ વા પરમાત્મત્વ છે. ગમે તેવા પાપી પણું આવું પરમાત્મત્વ પ્રાપ્ત કરવા શક્તિમાન થાય છે. ગમે તે રીતે ગમે તે ભાષાઢાશ, આત્માની પરમાત્મતા પ્રાપ્ત થાય એવુ જ્ઞાન કરીને આત્મગુણામાં રમણતા કરવી જોઈએ: આત્માના ગુણાને પ્રગટાવવા માટે આત્માના ગુણા તરફ લક્ષ્ય દેવાની જરૂર છે. પરમાત્મપદ એ આત્મામાં છે. શારીરિક ધર્મો એ કંઈ આત્મારૂપ પરમાત્માના ધર્માં નથી. આત્મારૂપ પરમાત્માના ગુણા શરીરથી ભિન્ન છે, માટે શરીરની ચેષ્ટાથી આત્માનું પરમાત્મત્વ પરખાય નહિ. વાલમનમોયામાિિવભૂતય માયાવિવિ પ્રયન્ત જ્ઞાતત્ત્વમસિ નો મદ્દાની આ લેકદ્વારા, પરમાત્માના ગુણાકાર પરમાત્માનું મહત્વ જણાવવા આચાયે પ્રયત્ન કર્યાં છે. રાગદ્વેષની ક્ષીણતા થાય એ પણ શરીરની ચેષ્ટા-પ્રવૃત્તિદ્વાણ જણાય એવા એકાન્ત, નિયમથી પેાતાની પરમાત્મતા પાતાનામા કયા કયા અ ંશે પ્રગટ થઈ છે તેના પેાતાને અનુભવ આવે છે, તે માખતની અન્ય મનુષ્યાદ્વારા પરીક્ષા કરવાથી પાતાને કઈ રીતે લાભ પ્રાપ્ત, થઇ શકતા નથી. આત્માની પરમાત્મતા સમધી ઝાંખી આપનારા ખરેખરા આધ્યાત્મિક ઉગારા છે એમ અવબોધવું પેાતાનુ આત્મસ્વરૂપ પોતાને જ્ઞાનદ્વારા અનુભવાય છે. જ્ઞાન અને સુખ અર્થાત્ ચિહ્ન અને આનંદ એ એથી આત્મા અભિન્ન હોવાથી ચિત્ અને આનદને અનુભવ આવતા ચિદાનંદરૂપ આત્માના અનુભવ આવ્યા એમ અવખાધવુ. જેને આત્માના અનુભવ. આવ્યા તે કૃતકૃત્ય થયા એમ, અખાધવું. જીવન્મુક્તની વાનગી એ ખરેખર આત્માના અનુભવજ છે. આત્માના જ્ઞાનાનુભવ ઉત્તરાત્તર વધતાં જાય છે. આત્માના અનુભવ તેના અસંખ્ય વા અનંત ભેદો છે; આગમના પરિપૂર્ણ અનુભવદ્વારા જે આત્મજ્ઞાની સુનિવરે આત્માનુભવ કરે છે તે ખરેખર ઉપયુકત ક્ષાપશમ દશામાં અનુભવના ભે સંબધી, અનુભવ મેળવે છે અને તે હૃદયને નિર્મલ, કરી સર્વ સગપરિત્યાગપૂર્વક શરીર છતા સ્વયમેવ પરમાત્મા બને છે. તેને આત્મજ્ઞાની પારખવા શકિતમત જગતમા સાકાર પરમાત્માએ સર્વસંગ પરિત્યાગી મુનિવરા છઠ્ઠા ગુણુસ્થાનક સ્થિત શબ્દેનયની અપેક્ષાએ ચારિત્રદ્વારા વખાધવા. અજ્ઞાનીને અજ્ઞાનદશા પર્યંત આત્મારૂપ પર માત્માનું અનુભવ દર્શન થતું નથી તેથી તે આત્માનુભવ કરનારાઓની વાતાને ગપ્પાં માને છે પણુ, જ્યારે તે સદ્ગુરુદ્વારા આત્મારૂપ પરમાત્માના અનુભવ કરે છે ત્યારે તેને પાતાની પૂર્વની માન્યતાઓ ઉપર અને આચરણા પર હાસ્ય પ્રગટે છે, જે આત્મ રૂપ પરમાત્મા ખરેખર શરીરમાં વ્યાપી રહ્યો છે તેને સમ્યગ્ અનુભવ જ્યા સુધી મળતા નથી ત્યા સુધી પરવસ્તુઓમાં પરમાત્મા શેાધવાની પ્રવૃત્તિ રહે છે. જ્યાં સુધી એવી દર
.
*
થાય
છે.
F
י!
版
1