________________
ક
૧
જ્ઞાન અને ક્રિયા બંનેની આવશ્યકતા.
(૧૮૫),
तहागयं भिक्खु मणंत संजयं, अणेलिसं विन्नुचरन्त मेसणं ।
तुदंतिवायाहि अभिद्दवंणरा, सरेहिसंगामगयंव कुंजरं ॥ २ ॥ ', तहप्पगारोहिं जणेहिं हीलिए, ससदफासा फरसाउदीरिया । . .. तितिरकए णाणी अदुचेतसा, गिरिव्ववातेण ण सपवेवए ॥ ३ ॥ , અગિરિતો જોળમિતાપ, મિનરીમ જુë વંgિ. - - મમિત્રો, તેણુ, ધંધvi ma વિવિ I
सेहुनिरालंबणे अप्पतितु, कलंकली मावपहं विमुच्चइ ॥ १०९२ ॥ . ઉપર્યુક્ત ગાથાઓના ભાવને આત્મજ્ઞાની સાધુ રહેણીમાં ધારણ કરે છે. અને આત્મગુણેમા સ્થિર રહે છે. આત્મજ્ઞાની સાધુ સર્વ સંબંધથી મુકત હોય છે અને જે જે કાર્યો કરે છે તેમાં મેહથી મુંઝાતો નથી. આત્મજ્ઞાની સાધુ પિતાના આત્માને ઉચ્ચ ગુણવડે સંસ્કારી કરે છે. આત્માના ગુણે વસ્તુત: સત્તાથી આત્મામા રહેલા છે એમ જે સાધુ જાણે છે તે સાધુ ખરેખર સત્તામાં રહેલા ગુણેને આવિર્ભાવ કરવા સમર્થ થાય છે અને કર્મરૂ૫ રજને ખંખેરી નાખી ગુણેથી પ્રકાશિત બને છે આત્મજ્ઞાની સાધુ અવશ્ય આગમિકતજ્ઞાનવડે કર્મચાગી બને છે. જ્ઞાનશિવામ્યાં મોક્ષ જ્ઞાન અને ક્રિયા એ બે વડે મેક્ષ છે. જ્ઞાનયોગની પ્રાપ્તિ કરીને પશ્ચાત્ ક્રિયાયોગ અર્થાત્ કર્મવેગને આદર્યા વિના છૂટકે થતું નથી. જ્ઞાનયોગ દ્વારા યિાગમાં પ્રવૃત્તિ કર્યાથી સ્વાત્માની સલેપતા નિર્લેપતા કેવી રીતે છે તેને અનુભવ પ્રાપ્ત થઈ શકે છે. જ્ઞાનગીએ પ્રિયાગમાં પ્રવર્તવું જોઈએ. જ્ઞાનગી કર્મયોગમાં પ્રવર્યા વિના જગજીના ઉપગ્રહથી અને કર્મચાણથી મુક્ત થઈ શકતો નથી. સેવા ભકિત પૂજા -વૈયાવચ્ચ પરોપકાર ઉપદેશવૃત્તિ ધર્મવૃત્તિ અને આવશ્યક ક્ષિાઓ વગેરેને કિયાગ અથત કર્મચંગમા સમાવેશ થાય છે. દ્રવ્ય-ક્ષેત્રકાલ અને ભાવથી જ્ઞાનગી સાધુ જે જે ક્રિયાયોગને આદર ઘટે છે તેને આદરે છે. - અધ્યાત્મશાસ્ત્રોને વાચવાથી વા શ્રવણ કરવાથી આત્મજ્ઞાનનું કિંચિત સ્વરૂપ અવબેધવા માત્રથી અધ્યાત્મજ્ઞાનનું હૃદયમાં પરિણમન થતું નથી. અધ્યાત્મતત્વજ્ઞાતા થઈ શકાય પરંતુ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સુખ દુખના કંથી વિમુક્ત થવું અને હદય પર કઈ પણ શુભાશુભત્વની અસર ન થવા દેતા સાક્ષી તરીકે રહી આત્માના ગુણેથી આત્મામા પરિણમવું એ અનંતગુણ દુષ્કર કાર્ય છે. અધ્યાત્મજ્ઞાનમા પરિણમતાં આત્માવિનાની અન્ય વસ્તુઓનું અહંમમત્વ વિણસે છે. હાડોહાડમા અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થયા વિના નિરુપાધિમય નિસંગનિવૃત્તિમય જીવન પ્રાપ્ત થઈ શકતું નથી પૂર્વના મુનિવરોને અધ્યાત્મજ્ઞાનની ખરેખરી ખુમારી લાગી હતી અને હાડોહાડમાચલમજીઠના રંગની પેઠે આત્મામા અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થયું હતું તેથી તેઓએ માયા ઉપર પિતાને પગ મૂક હતે ૨૪