________________
-
.
.
-
-
-
-
-
-
આત્મા એજ પરમાત્મા
( ૧૮૯ ).
અધિકાર પ્રાપ્ત થયે હોય એમ કથી શકાય નહિ. ચૈતન્યવાદી એકેન્દ્રિયથી માંડીને પંચે વિયપર્યત સર્વ જીવોને સત્તાથી પરમાત્મા તરીકે ભાવે છે તેથી તે સર્વ પ્રતિ અહિંસાભાવથી વર્તી શકે એમાં શું આશ્ચર્ય ? અર્થાત કાઈ પણ આશ્ચર્ય નથી. ધનાદિ જડવસ્તુઓ વડે કરેડાધિપતિ તરીકે વા રાજા તરીકે પોતાને જે માનતે હોય અને સર્વજીની આજીવિકા વગેરેમા સાહાસ્ય ન કરતો હોય તે પ્રભુને વા કેઈ ધર્મને માનતે હોય તે પણ વસ્તુતઃ પ્રભુ વા અમુક ધર્મકર્મ તેના હૃદયમાં નહિ ઉતરવાથી તે જડવાદી જ છે એમ તેને આત્મા જ કહી આપે છે. દયા દાન પરેપકાર સત્ય અસ્તેય બ્રહ્મચર્ય પરિગ્રહત્યાગ શુદ્ધ પ્રેમ અને ભક્તિ વગેરે ચૈતન્યવાદના લક્ષણે છે. એ લક્ષણે જ્યાંસુધી હદયમા ન પ્રકટે ત્યાંસુધી ગમે તે ધર્મને મનુષ્ય પિતાને ચૈતન્યવાદી આસ્તિક તરીકે માનતે હોય તે પણ તે નાસ્તિક છે અર્થાત જડવાદી છે એમ અવધવું. પુનર્જન્મવાદી ખરખરે જે હોય છે તે પાપના કૃત્યોથી દૂર રહે છે. જે ચૈતન્યવાદીઓ પુનર્જન્મને માનતા નથી તેઓ ખરી રીતે પાપકૃત્યોથી દૂર રહી શક્તા નથી અને તેઓ રજોગુણ અને તમોગુણમાં સદા આસક્ત રહે છે. અધ્યાત્મજ્ઞાનિ પુનર્જન્મને સ્વીકારે છે તેઓ ખરેખરા ચૈતન્યવાદીઓ છે.
અધ્યાત્મજ્ઞાનિયે સર્વ પ્રાણીઓને સત્તાએ પરમાત્મા છે એવી ઉચ્ચભાવનાથી દેખે છે તેથી વસ્તુતઃ પિતાની ઉચ્ચ ભાવનાદષ્ટિથી સ્વાત્માને વ્યક્તિથી પરમાત્મા તરીકે ઉચ્ચ ભાવનાના સંરકારેવડે બનાવવા સમર્થ થાય છે. આધ્યાત્મિકજ્ઞાનિયો અધ્યાત્મજ્ઞાન ભાવનાથી એટલા બધા અન્તરમાં મસ્ત થઈ જાય છે કે તેઓ પશુ-પંખી અને ઝાડ વગેરેને પરમાત્મા અવલેકે છે અને તેઓને પરમાત્મભાવનાથી નમસ્કાર કરે છે. પરમાત્માની સાથે જેઓ શુદ્ધ પ્રેમથી તલ્લીન બની જાય છે, તેઓ આત્માને જ પરમાત્મારૂપે દેખે છે. આવી દશા તેમની પરમાત્મ ભાવનાના સંસ્કારેવડે વધતી જાય છે તેમ તેમ તેઓના મનમાં ઉદારભાવ પણ વધતું જાય છે. તેઓ શારીરિક વગેરે ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે તે પણ તેમા મુંઝાતા નથી પરંતુ ઉલટા તેથી ભિન્નદશાવાળા અનુભવાય છે. અજ્ઞાનિ જે જે કર્મોમાં (યિામાં) બંધાય છે તે તે ક્રિયાઓથી અધ્યાત્મજ્ઞાનીઓ મુક્ત રહે છે અથત રાગદ્વેષથી તેમા તેઓ બંધાતા નથી. મુસલમાનેમા અને નામને એક મહાત્મા થઈ ગયે છે તે પિતાના આત્માને પરમાત્મારૂપજ માનતે હતે. જૈનશાસ્ત્રોમાં અબ તો vમળ્યા-સાતમા સ gવ ઘારમાં આત્મા એજ પરમાત્મા છે એમ લખેલું છે. અ ને આવી તેની માન્યતાથી શૂલી પર ચઢાવવામાં આવ્યું પણ ખરેખર તેની અનહલાની પૂનથી તે ત્રાસ્ટ જ રહ્યો. આ ઉપરથી સમજવાનું કે અધ્યાત્મજ્ઞાનિયે-જ્ઞાનમાર્ગીઓ સર્વજીને પરમાત્માઓરૂપે ભાવે છે તેથી તેઓ ખરેખરી જગની ક્રિયાઓ (ક) વડે ઉન્નતિ કરવા સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાનિયેના હૃદયમાં પરમાત્મા પ્રગટેલા લેવાથી