________________
-
-
-
- --
-
-
..
.
-
-
-
-
-
- -
- -
-
-
–
-
-
-
-
-
-
-
-
--
ગુરુ મહિમા.
( ૧૯૩)
* અધ્યાત્મજ્ઞાનસંબધી સમય પ્રાભૃતનાં અમૃત વચનનું મનન કરીને અધ્યાત્મજ્ઞાનીએ આત્મસમાધિમાં મસ્ત બનીને પરભાવને ભૂલી જાય છે. આવી અધ્યાત્મજ્ઞાનસંબંધી સમ્યગુણિ પ્રાપ્ત કરવાને શ્રી સદ્દગુરુના શરણે રહીને ગુરુની કૃપા મેળવવી જોઈએ. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિમાં ગુરુની કૃપા એજ પુણ્ય કારણ છે. શ્રી સદ્દગુરૂની કૃપા મેળવ્યા વિના આત્મામાં અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થતું નથી. અએવ કવામાં આવે છે કે અધ્યાત્મજ્ઞાની સદ્ગુરુનું શરણ અંગીકાર કરીને સદા તેમની કૃપા મેળવવી. શ્રીસદ્દગુરુની કૃપાથી જે જે અશે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે તે અંશે ખરેખર આત્મામાં પરિ ણમે છે. અને તેથી આત્માનું આન્તરિક પુનરાજજીવન વયમેવ પ્રાદુર્ભત થાય છે. ગુરુની કૃપાવડે જ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અતએવ ગુરુકૃપા મહિમા કવામાં આવે છે.
(કુરા ) ગુની કૃપાથી મળે માત્ર વિદ્યા, ગુરુની કૃપાથી ટળે છે અવિદ્યા; ગુરુની કૃપાથી મળે મંત્ર કુચી, ગુસ્ની કૃપાથી થતી જાત ઉંચી ગુરુની કૃપાથી મળે સુહુ આશી, ગુરુ ભક્તિથી સિદ્ધિ અg દાસી; ગુરુની કૃપાથી ગુરુત્વ પ્રકાશે, સદા સાત્વિકબુદ્ધિ ચિત્તે વિકાશે ગુરુની કળાઓ મળે જ્ઞાન આવે, ગુરુની કૃપાથી મહાસિદ્ધિ થા; ગુની કૃપાથી અધાયું મળે છે, ગુરુની કૃપાથી કુબુદ્ધિ ટળે છે. ગુની કૃપાથી મળે જ્ઞાન સાચુ, અહે તે વિના જ્ઞાન છે સર્વ કાચું; થયા વિશ્વમાં જે સર્વજ્ઞ સન્ત, ગુરુની કૃપાથી મહત્વે ભદો. ગુરુની કૃપાથી મળે છે ધાયુ, ગુરુની કૃપાથી મળે છે વિચાર્યું; ગુરુની કૃપાથી થતી છત ધારી, ગુની કૃપાથી મળે છે યારી ગુરુની કૃપા એ મહામંત્ર જાણે, ગુરુની કૃપાએ મહાદેવ માને; ગુરુની કૃપા વિષ્ણુ બધા જ પિત, ગુરુની કૃપાયો છે હવ તે. ગુરુની કૃપાએ મળે રવસિદ્ધિ, ગુરુની કૃપાએ મળે સર્વ ઋહિ; ગુરુની કૃપામાં રહી દૈવી શક્તિ, ગુરુની કૃપામાં રહી સિદ્ધ વ્યક્તિ. ગુરુની કૃપામાં રહ્યા દેવ દેવી, ગુરુ ભક્તને વાત છે કણ એવી; ભર્યું ને ગમ્યું આવતું સર્વ લેખે, કૃપાદૃષ્ટિથી સદ્દગુણો પૂર્ણ પેખે. ગુરુની કૃપાથી સમાધિ મળે છે, ભલા ભાવથી ધ્યાનમાહિ ભળે છે; ગુમ્ની કૃપા મેળવે સર્યશિક્ષા, બુચબ્ધિ ગુસ્ની કૃપામાં જ દીક્ષા.
મોક્ષમાર્ગની સત્ય નિસરણભૂત અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્ય શ્રીગુરુની કૃપા અવશ્ય ૨૫