________________
5
દિવ્ય ચક્ષુ ક્યારે પ્રાપ્ત થાય ?
( ૧૯૫ )
જ્ઞાની અગ્નિસમાન છે. અગ્નિમાં નાંખેલા સર્વ પદાર્થોં ખળીને ભસ્મસાત્ થઈ જાય છે. વિષ ઉધઈ વગેરેને અગ્નિ બાળીને ભસ્મ કરી નાંખે છે પણ અગ્નિને કોઈ ખાળી શકતુ નથી. આત્મજ્ઞાની થએલા અને થતા એવા કરી દેાષાને જ્ઞાનાગ્નિથી ખાળીને ભસ્મ કરી દે છે. આત્મજ્ઞાનીએ તે કારણથી નિર્દોષ રહી શકે છે અને જ્ઞાનરૂપ અગ્નિમાં પેાતાના આત્માને શુદ્ધ કરી અગ્નિકુલના પાત્ર તરીકે પોતાને ખરી રીતે વિશ્વમાં જાહેર કરે છે.
આત્મજ્ઞાનીએ જે જે કંઈ કરે છે તે તે સર્વમાં અવ-મમત્ત્વ અને અમુક મર્યાદાથી અદ્ધ નહીં હાવાથી સર્વ જીવાની સાથે તેમને આત્મભાવ વધતા જાય છે, તેનુ આત્મજ્ઞાન પ્રતિદિન વિકાસ પામતું જાય છે અને તે વસુધૈવ દુવામ્ એવી દશામાં આવીને ઊભા રહે છે. તેઓ પૂર્વકર્મની પ્રેરણાથી જે કંઈ કરે છે તે જોકે આહ્મષ્ટિથી તે કર્મ દોષરૂપ ગણાતુ હોય છે તથાપિ વસ્તુત. આતરિક-માનસિક દોષથી મુક્ત હાવાથી તેઓ નિર્દોષજ હોય છે એમ અવોધવુ, અધ્યાત્મજ્ઞાનીઓના હૃદયમાં તેમને આત્મારૂપી પરમાત્મા જાગ્રત થયેલ હાય છે, તેથી તે સર્વત્ર ચૈચષ્ટિએ જીવા તેજ પરમાત્માએ છે એવુ અનુભવવાને સમર્થ થાય છે. આ સમગ્ર વિશ્વમાં સમ્યવિડે જાગ્રત થએલા મનુષ્ય સાકાર પરમાત્મા છે અને અાગ્રત જીવા નિતિ પરમાત્માએ છે. ગમે તેવી કની ઉપાધિમાં તેનું પરમાત્મત્વ ટળતુ નથી. આ પ્રમાણે સમગ્ર વિશ્વમાં જ્યાં દેખા ત્યાં જીવ માત્ર પરમાત્મારૂપ જેને ભાસે છે એવા જ્ઞાની પરમાત્મભાવનાએ વ્યકિતતઃ પરમાત્મા છે. પરમાત્માને અન્તરમાં અનુભવવાના છે. આત્મજ્ઞાની આવી પૂર્ણશ્રદ્ધાથી તે સર્વ ક્રિયા કલ્પનાઓને તરીને તેની પેલી પાર રહેલા પરમાનન્દને પરમાત્મારૂપ અનીને અનુભવ કરે છે. જે પેાતાનુ પરમાત્મરૂપ છે તે ત્રણ કાળમાં ટળવાનું નથી. સત્તાએ પરમાત્મદ્રવ્યમાં અશમાત્ર ફેરફાર થતા નથી. આવી એક વાર શ્રદ્ધા થઈ એટલે પરમાત્માને પ્રાપ્ત કરવાનું દિવ્ય ચક્ષુ પ્રગટ થઇ ગયું એમ જાણવુ. આત્મજ્ઞાનીએ આવી આત્મશ્રહાથી ભ્રષ્ટ થતા નથી. ત્રણ લેાકના દેવતાઓ તેમને ચળાવવા આવે તે પશુ તે આત્મશ્રદ્ધાથી ભ્રષ્ટ થતા નથી, તેમના ઉપર સમગ્ર વિશ્વમનુષ્યે ધસી આવે તે પણુ તેઓ સત્ય આત્મશ્રદ્ધાને ત્યજતા નથી. આત્મશ્રદ્ધાથી આત્મારૂપ પરમાત્માને તમે જે કહેશે તે પ્રમાણે થશે એમ પૂર્ણ શ્રદ્ધા રાખો. નાયમામા યત્નીનેન અમ્ય ખલડીનવર્ડ અનન્ત શક્તિમય આત્માને પ્રાપ્ત કરી શકાતા નથી. એકવાર આત્માની પરમાત્મભાવે શ્રદ્ધા થઈ તે પશ્ચાત્ આત્મા પાતે પરમાત્મશક્તિયાને પ્રકાશિત કરો. આ બાબતમાં જરા માત્ર સૌંશય રાખશે! નહીં, સંરાયામા વિનતિ–અજ્ઞાની સંશય આત્મા નષ્ટ થાય છે. એક વાર પાતાના આત્માના સ્વરૂપની આખી કરી કે પશ્ચાત્ વિચારે અને આચારામા દિવ્ય પરિવર્તન થવાનું જ. આત્મા–પરમાત્માઓના નામે અને આારે જે જડ વસ્તુમા વિશ્વમાં પૂજાય છે તેનેા ખ્યાલ કરતા અધ્યાત્મજ્ઞાનીએ ક્યે છે કે એ સર્વ આત્માનાજ