________________
અધિકાર પ્રમાણે ફરજ બજાવે.
(૧૯)
હેરિક આદિ અસત્ય શબ્દ વડે તેમની હેલના કરવામાં આવી હતી. કેવળજ્ઞાની વીતરાગ વીર પ્રભુ જેવાને માટે સર્વ દુનિયાને એક સરખે અભિપ્રાય કેવી રીતે હોઈ શકે ? જે શ્રી વીર પ્રભુને તેર વા ચોઢ લાખ જેને પૂલ્યદૃષ્ટિએ જુવે છે અને તેમને પરમાત્મા માને છે તે શ્રી મહાવીરને પ્રીતિઓ મુસલમાન અને બોઢો વગેરે પરમાત્મા તરીકે સ્વીકારતા નથી ઉલટું તેમને કફર વગેરે શબ્દથી લાવવામાં આવે છે. મહમ્મદ પિગંબરને મુસલમાનો જે દ્રષ્ટિથી પૂજે છે અને તેમની શ્રદ્ધા રાખે છે તે દૃષ્ટિથી જૈને હિન્દુઓ વગેરે મહમ્મદ પૈગંબરને માનતા નથી. ઈસુક્રાઈસ્ટને પ્રીતિઓ જે દૃષ્ટિથી માને છે તે દૃષ્ટિથી અન્ય બૌદ્ધ અને હિન્દુઓ વગેરે ધર્મવાળાઓ માનતા નથી. પિતાના મંતવ્યને સર્વ લેકે સ્વીકાર કરે એ તે ત્રણ કાળમાં વિશ્વમાં બન્યું નથી બનવાનું નથી. અધ્યાત્મ જ્ઞાનને નહિ માનનાર એવા નાસ્તિક જડવાદીઓ, એકાંત જડવાદીઓ અનેક કુયુક્તિઓથી એકાતે આત્મજ્ઞાન(બ્રહ્મજ્ઞાન)નું ખંડન કરવાના અને આત્મજ્ઞાનિ
ને દાબી દેવાના અનેક પ્રયત્ન કરવાના આમ સદાકાળ બન્યા કરે છે. આત્મજ્ઞાનિચેની બદબાઈ કરવા માટે જડદિયાવાદીઓ શું બાકી નહીં રાખે? એવું પ્રથમથી જાણીને આત્મજ્ઞાનને માર્ગ અંગીકાર કરવો જોઈએ. આત્માન કરવાને જેઓ કીર્તિના પૂજારી હેય અને જેઓને દુનીઆની વાહવાહમાં વૃત્તિ બંધાઈ હોય તેઓની અધિકારિતા નથી અને તેઓએ આત્મજ્ઞાનની આશા રાખવી નહિ; કારણ કે આ દુનિયાની કીર્તિ અપકીર્તિ વાહવાહ વગેરે ભૂલ્યા વિના આત્મજ્ઞાનનું દિવ્યજીવન પ્રાપ્ત થતું નથી. આત્મજ્ઞાની થનારને સૂચના કે દુનિયા તમારી અપકીજિં એટલી બધી કરે કે વાયરામાંથી પણ તમને તેવા શબ્દ સંભળાય તે પણ મરેલા મડદાની પિકે તમારે કીર્તિ અને અપત્તિમાં આચરણ કરવા પ્રયત્ન સેવે પશે. દુનિયા તમને ધિક્ટરે તે પણ તમારે ધિક્ષરના શબ્દો હસીને ભૂલી જવા પશે. એ પહેલાંથી નિશ્ચય કરીને અને દુનિયામાં રહ્યા છતાં દુનિયાના શુભાશુભભાવને નમસ્કાર કરીને અધ્યાત્મજ્ઞાનનો માર્ગ અંગીકાર કરશે તે તમે અધ્યાત્મજ્ઞાનના દિવ્ય જીવનને સાકાર કરીને પિતાના આત્માને પરમાત્મરૂપે અનુભવી શકશો. આમાં અંશમાત્ર અસત્ય નથી; એમ તમારે વિશ્વાસ ધારણ કરીને આત્મજ્ઞાનમાર્ગમાં પ્રવેશવું. અધ્યાત્મજ્ઞાનમાં પ્રવેશ થવાથી દુનિયામાં પ્રગતિ સર્વ ધર્મનું રહસ્ય તમને સમ્યગ્રષ્ટિથી સમ્યપણે અવધારો અને સર્વ તીર્થો, સર્વ દે અને સર્વ મહાત્માઓના સ્વરૂપને અન્તમાં અનુભવશે. જે ઈશ્વરથી તમે પિતાને દર મટે છેતે ઈશ્વર તે આત્માના અસંખ્યાત પ્રદેશ સ્વયમેવ ઝળહળી ઉછે. તમે દુનિયાની પરીક્ષા કરવા ઈછા ન રાખે અને દુનિયા તમારી પરીક્ષા કરીને જે અભિપ્રાયે છે તે ઉપર લક્ષ્ય ન ગ. તમારા અધિકાર પ્રમાણે વ્યાવહારિક અને ધાર્મિક જે જે કર્તવ્ય ફરજો તમારે અદા કરવાની હોય તે ક્યાં કરે અને તેના પિતાના આત્મારૂપ પરમાત્માનું