________________
( ૧૮૮ )
શ્રી કમ યાગ ગ્રંથ-વિવેચન.
(નાશ) થાય છે તેથી જો પેાતાનુ સંરક્ષણ કરવુ હોય તેા આત્માને અધ્યાત્મજ્ઞાનવર્ડ પશુમાવવે જોઇએ. સર્વ પ્રકારનાં અધિકારસંપ્રાપ્તઆવશ્યકકાર્યાં કરતાં છતાં નિમુકત રહેવાને માટે પરિપકવ જ્ઞાનદશા સ’પ્રાપ્ત કરવી જોઈએ. અધ્યાત્મજ્ઞાનસ્વરૂપમાં જ્યારે આત્મા પરિણામ પામે છે ત્યારે બાહ્યકાર્યોંમા અહંમમત્વની વૃત્તિ ઉત્પન્ન થતી નથી અને હર્ષ શાક રહિતપણે આત્માનન્દમા મગ્ન થઈને કચેગ કરાય છે. અધ્યાત્મજ્ઞાનિયા મહેાચ્ચાદ્દેશીને હૃદયમાં ધારણુ કરીને કાગને આદરે છે. તે સમૂમિની પેઠે ક્રિયાપ્રવૃત્તિમાં પ્રવર્તતા નથી. અધ્યાત્મજ્ઞાનિયેા વ્યવહારનયપ્રમાણે વ્યવહારે બાહ્યથી પ્રવર્તે છે અને અંતરથી ન્યારા રહે છે તેથી તેઓ સ્વાચિતક્રિયાયોગથી ભ્રષ્ટ થતા નથી ' અધ્યાત્મજ્ઞાતિચેાના હસ્તમા ખરેખશ ક્રિયાયેાગ (કર્મયોગ) રહેલા હાય છે. ક્રિયાયેાગના અસંખ્ય ભેદો છે તેથી તે વિષે એકસરખી સર્વેની પ્રવૃત્તિ અમુક ખાખતમાં હોય વા ના હાય તેથી તે ચર્ચાનુ કારણ નથી, અધ્યાત્મજ્ઞાનીસુનિવરા શબ્દના પ્રહારોને સહે છે, જગતના અનેક વાપ્રહારને સહન કરીને સ્વકતવ્યમાં અડગ રહે છે. મૃતદેહને શુચિ દ્રવ્યનુ લેપન કરવામા આવે અને પુષ્પમાળાનું પરિધાન કરવામા આવે તેમજ તેને અશુચિ દ્રવ્યનું લેપન કરવામા આવે તે બન્નેમાં તેને કાંઈ હું શાક થતા નથી; તદ્વત્ અધ્યાત્મજ્ઞાનિય જગતની શુભાશુભ વૃત્તિથી મરેલા હોય છે તેથી તેને પૂજવામા વા `નિન્દવામાં આવે તે તે મનેથી તેમને કંઈ અસર થતી નથી. એવી શખ્સનયપ્રતિપાઘ અપ્રમત્ત જીવન્મુકત મહાત્માની દશા પ્રાપ્ત કરવાને તેવા અભ્યાસ સેવવા જોઇએ કે જેથી અજ્ઞાનથી મરેલી દુનિયાનુ પુનરુજ્જીવન કરી શકાય.
minn in^^^^
甄
અધ્યાત્મજ્ઞાની ચૈતન્યવાદી છે અને જે આત્મજ્ઞાની નથી તે જડવાદી છે. પેાતે આત્મા છતાં જડવસ્તુમાં સુખદુઃખની કલ્પનાથી અહંમમત્વ કલ્પીને રાગદ્વેષવૃત્તિથી અનેક કને ખાંધે છે. આત્મા અને કર્મનું પરિપૂર્ણ સમ્યસ્વરૂપ અવાધાયુ નથી ત્યાં સુધી મનુષ્ય બાહ્યપદાર્થોની પ્રાપ્તિ માટે વિશ્વજીવાની સાથે યુદ્ધ કરે છે, અને ભોતિકાન્નતિમાંજ પેાતાનું સર્વસ્વ કલ્પી છે. જડવાદી અર્થાત્ નાસ્તિકવાદી ધર્મની ક્રિયાઓ યદ્યપિ કરે છે તે પણ જડવસ્તુઓમા અહંમમત્વવૃત્તિથી તન્મય બનીને રહે છે. જડસુખવાદ માત્રથી સિકદર વગે૨ે બાદશાહોએ આર્યાવર્ત્ત પર સ્વારી કરીને કરાડા મનુષ્યોના સંહાર કર્યાં. ભલે તે ચૈતન્યવાદી તરીકે પાતાને માનતા હશે પરંતુ તેના કૃત્યો તે જડવાદીાંથી વ્યતિરિક્ત નહોતાં એમ કથતા વિધ આવતા નથી. જે મનુષ્યા સજીવાને પાતાના આત્માસમાન માને છે અને સર્વ જીવેાની યા વગેરેમા યથાશક્તિ સેવાધર્મથી પ્રવ્રુિ ધાય. છે તે ખરેખરા ચૈતન્યવાદીઓ છે. આમ સર્વમૂતેષુ : પતિ સવસ એ પ્રમાણુ જ્યાંસુધી ષ્ટિ થઈ નથી ત્યાસુધી ચૈતન્યવાદી વા અધ્યાત્મજ્ઞાની અના