________________
( ૧૮૬ )
શ્રી કચેગ ગ્રંથ-સવિવેચન.
અને અનેક ઘાર પરિષહ સહવાને સમર્થ થયા હતા. ગજસુકુમાલ, સ્કંધસૂરિના શિષ્યા, મેતા મુનિ વગેરેના દૃષ્ટાંતા એમ જણાવે છે કે અધ્યાત્મજ્ઞાનનું આત્મામાં ખરેખરૂં પરિણમન થયા વિના ભાવચારિત્રનિશ્ચયચારિત્રપણે આત્મા પરિણામ પામી શકતા નથી. અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થવાથીજ ત્યાગ દાન ક્ષમા અને દયા વગેરે ા સારી રીતે પ્રગટી શકે છે. આત્માને સર્વ જવસ્તુઓથી અને દેહાદિ જડથી ભિન્નપણે અનુભવવામાં આવે છે ત્યારે સર્પની કાંચળીની પેઠે આપેઆપ કના આવરણા વિખરવા લાગે છે અને નિરાવરણ સૂર્યની પેઠે આત્મા સર્વ જ્ઞાનાદ્વિ શકિતવડે પ્રકાશી શકે છે; આત્મજ્ઞાન થયા બાદ કીર્ત્તિ અને અપકીર્તિની અસર આત્મા પર ન થાય એવા અભ્યાસ પાડવા જોઈએ, કાઈ ગાળ દે અને કઇ સ્તુતિ કરે તાપણું નામ રૂપની કલ્પનામાં પરિણમત ન થાય એવી રીતના અભ્યાસ સેવવા જોઇએ. આત્મજ્ઞાનિયા દુનિયાના માન અને અપમાનપ્રતિ લક્ષ દેતા નથી. માન-અપમાન સ્તુતિ-નિન્દા હષ-શાક અને સુખ-દુખ વગેરેના સચેગા વચ્ચે આત્માને મૂકીને તેમાં આત્મા અલિપ્ત કેટલા રહે છે તેની તપાસ કરવી અને તેવા સમેગા ખાસ સેવીને આત્માની અલિપ્તતાને પ્રકટાવવી કે જેથી પુન મેહાદિથી પાછા પડવાના પ્રસંગ ન આવે અને અધ્યાત્મજ્ઞાનમાં આત્મા પરિણમે. અધ્યાત્મશાસ્ત્રો વાંચીને અને શ્રવણુ કરીને અધ્યાત્મજ્ઞાનમાં વિક્ષ થવા માત્રથી આત્માના સ્વરૂપમા પરિણમી શકાતું નથી, પણ અધ્યાત્મજ્ઞાનનું પરિણમન કરવાથી સુખદુઃખાદિથી આત્મા નિલે પ
บ
રહી શકે છે.
અધ્યાત્મજ્ઞાન સપ્રાપ્ત થાય એવા સદ્ગુરુની ઉપાસના કરીને અને અધ્યાત્મશાસ્ત્રોના અભ્યાસ કરીને ઉપસર્વાં પ્રાપ્ત થતા આત્માના ઉપર શોકાદ્ધિની અસર ન પ્રાપ્ત થાય એવી રીતના અભ્યાસ સેવવા જોઈએ, હજારા મનુષ્ય પાતાની અનેક પ્રકારની નિન્દા કરતા હોય તે શ્રવણે સંભળાતી હાય, અપમાન વગેરે દેખાતુ હોય તેપણુ આત્માના ઉપર જરા માત્ર અસર ન થાય એવી રીતે જ્યારે પેાતાના આત્માના અનુભવ આવે ત્યારે સમજવુ’ કે અધ્યાત્મપરિણતિએ પરિણમવાનુ થયુ. ખરૂં અનેક પ્રકારની ઉપાધિચે શીર્ષ પર પડી હોય, મૃત્યુ વગેરે ભા સામા ઊભા થએલા દેખાય અને અનેક પ્રકારના રાગીવડે શરીર ઘેરાયલું હાય તેવા વખતે આત્મા તટસ્થ સાક્ષીભૂત થઈને અશાતાદિ વેદે ત્યારે સમજવું કે અધ્યાત્મજ્ઞાનનુ' આત્મામાં પરિણમન થયું. શ્રાઁ મહાવીર પ્રભુ છાસ્થાવસ્થામાં અનાય દેશમાં વિચર્યાં હતા, ત્યારે અનાય લેાકેા તેમની મશ્કરી-હાસી કરતા હતા, અનેક ખરાબ શબ્દોવડે ગાળ દેતા હતા. તેમના ઉપર ધૂળ ઉડાડતા હતા. તેમની અનેક ખરામ શબ્દવડે હેલના-નિન્દા કરતા હતા. આવા પ્રસંગે મહાવીર પ્રભુએ અધ્યાત્મજ્ઞાન વડે સ્વાત્માને સર્વ દુખાદિના સાક્ષી તરીકે અનુભવીને અનેક શાક અપમાન
!
આદિથી
'