________________
=
========ાન
જ ના રાજકન્ડકપનક
( ૧૮૪).
શ્રી કમગ ગ્રંથ-સંવિવેચન.
કંધ અધ્યયન ચોવીશામાં નીચે પ્રમાણે આત્મજ્ઞાની યતિને સંબોધી ભગવતે કર્યું છે. તા
णसवास सोउं सहा सोयविसयमागता । रागदोसाउजेतत्थ तं भिक्खू परिवजए ॥१०६५॥ णसका रूवमदछु चक्खु विसयमागयं । रागदोसाउजेतत्थ तं भिख्खू परिवजए ॥१०६८॥ जोसक्कागंधमग्घाउं णासा विसय मागयं । ' रागदोसाउजेतत्थ तं भिख्खू परिवजए ॥ १०७१॥ णो सके रसमणासातु जीहा विसयमागयं । रागदोसाउजेतत्थ ते भिख्खू परिवजए ॥१०७४॥ णो सका फासं णदेतुं फासं विसयमागयं । रागदोसाउजेतत्थ ते भिख्खू परिवजए ॥१०७७॥
શ્રોત્રવિષયને પામેલા શુભાશુભ શબ્દને નહીં સુણવા તે અશક્ય છે, પરંતુ ત્યાં શિક્ષક રાગદ્વેષને પરિવજે. રૂપ નહિ દેખવાને શક્તિમાન થવાય નહિ પરંતુ ચક્ષુપ્રાપ્તરૂપમાં મુનિ રાગદ્વેષને પરિહરે. નાસિકા વિષયસંપ્રાપ્ત શુભાશુભ ગંધને નહિં સુંઘવા શક્તિમાન ન થવાય પરંતુ ત્યા ભિક્ષુક રાગદ્વેષને પરિહાર કરે. જિહાવિષય પ્રાપ્તરસઅનાવાદને માટે શક્તિમાન ન થાય પરંતુ ત્યાં ભિક્ષુક રાગદ્વેષને પરિવજે. સ્પર્શેન્દ્રિય સંપ્રાપ્ત અષ્ટધા સ્પર્શ નહિં દવાને શકિતમાન ન થાય-અત કથ્ય સારાંશ એ છે કે સ્પશેન્દ્રિય અણધા સ્પર્શને સંવેદી શકે છે તેને પરિહાર થઈ શકે નહીં કારણકે સ્પર્શેન્દ્રિય જ્યાં સુધી હોય ત્યા સુધી તે અષ્ટપ્રકારના સ્પર્શને જાણી શકે સ્પર્શેન્દ્રિયને પ્રાપ્ત થયેલ શીતોષ્ણદિ સ્પર્શોને સ્પર્શેન્દ્રિય વેદી શકે; સ્પર્શેન્દ્રિય કંઈ જડ જેવી થઈ શકે નહીં પરંતુ આત્મજ્ઞાની સાધુ ત્યા થનાર રાગદ્વેષને પરિવજે. આ ઉપરથી સારાશ એ ગ્રહવાને છે કે પાંચ ઇન્દ્રિયેના ત્રેવીશ વિષને સ્વન્દ્રિયને પ્રાપ્ત થતા વારી શકાય નહિ પતુ ત્યા રાગદ્વેષને ભિક્ષક પરિહાર કરે. અસંયત છ પાચ ઈન્દ્રિયોના ત્રેવીશ વિષયમાં શુભ શુભત્વ કલ્પનાયેગે રાગદ્વેષ કરીને કર્મ ગ્રહણ કરે છે. ઉપર પ્રમાણે જ્ઞાની અને અજ્ઞાનીની પાંચે ઈન્દ્રિયની બાહ્યદશા તે કેઈ અપેક્ષાએ ઇન્દ્રિયપ્રાપ્ત વિષયને અનુસરી એક સરખી હોય છે પરંતુ અંતરંગપરિણતિએ, બન્નેમા આકાશ અને પાતાળ એટલે ફેર હોય છે. જ્ઞાની સાધુ પાચ ઈદ્રિના ત્રેવીશ વિષયમાં રાગદ્વેષને કરતું નથી અને અજ્ઞાની જી પાચ ઈદ્રિના ત્રેવીશ વિષયોમાં રાગદ્વેષ કરે છે. જ્ઞાની સાધુ રાગદ્વેષની પરિણતિને જ અને આત્મધર્મ પરિણતિને ભજે છે તેથી તેની આચારાંગ સૂત્રગત પરચશમા અધ્યયનમી કશ્યા પ્રમાણે આત્મદશા થાય છે તથા