________________
師
આધ્યાત્મિક ભાવનાનું ફળ.
( ૧૮૩ )
કાય પ્રવૃત્તિયામાં મધ્યસ્થભાવ આનન્દ અને પરમાર્થવૃત્તિ સદા કાયમ રહે છે. મનુષ્ચાના વ્યવહારમાંથી આધ્યાત્મિક ભાવના જેમ જેમ વિલય પામવા લાગી તેમ તેમ તેમની રાષ્ટ્રીયકાર્ય પ્રવૃત્તિ વ્યાપારપ્રવૃત્તિ ક્ષાત્રક પ્રવૃત્તિ નૈતિકપ્રવૃત્તિ સાર્વજનિક સેવાપ્રવૃત્તિ અને સ્વય‘સંઘરક્ષકપ્રવૃત્તિ વગેરે અનેક શુભપ્રવૃત્તિયા અને તે તે પ્રવૃત્તિયેાના જનક શુભ વિચારામાં અનેક પ્રકારની ન્યૂનતા ક્ષીણુતા અને અસ્તવ્યસ્ત દશા થવા લાગી અને તેનુ પરિણામ સ ંપ્રતિ મનુષ્યોના જીવન વ્યવહારમા જે આવ્યું છે તેના ભૂતકાલની પ્રગતિ સાથે મુકાબલા કરવાથી સ્પષ્ટ સત્ય અવાધાઇ શકે છે અને હાય હાય અક્સાસના ઉદ્ગારા ખરેખર સ્વયમેવ પ્રકટી નીકળે છે. આધ્યાત્મિક ભાવનાથી રોગુણુ અને તમેગુણવૃત્તિરૂપ ચિત્તની અશુદ્ધતા વિલય પામવા લાગે છે અને તેથી સ્વાધિકારપરત્વે અનેક પ્રકારની ખાહ્ય સેવાકાર્ય પ્રવૃત્તિયેામાં મતભેદ્યાર્દિક કારણેામાં પરસ્પર ખલનું સંધણુ થઈ આત્મવીના દુરુપયોગ થઈ શકતા નથી એ ખાખતમાં અધ્યાત્મજ્ઞાનદૃષ્ટિ અને આધ્યાત્મિક ભાવનાની પરિપૂર્ણ ઉપચાગિતા અનુભવગમ્ય થયા વિના રહી શકતી નથી. અતએવ અધ્યાત્મજ્ઞાન અને અધ્યાત્મભાવનાનું પ્રાકટ્ય થાય એવા વ્યષ્ટિપરત્વે અને સમપિરત્વે સર્વ મનુષ્યોએ સદા સર્વથા અનેક ઉપાય લેવા જોઇએ અને આધ્યાત્મિકજ્ઞાન અને આધ્યાત્મિક ભાવનાપૂર્વક સ કાર્યÖપ્રવૃત્તિ કરવી કે જેથી અશુભ ક્રોધ માન માયા અને લોભાદિ દોષોથી દૂર રહી શકાય અને કાર્યપ્રવૃત્તિના અધિકારી ખની શકાય,
આધ્યાત્મિક ઉચ્ચ ભાવનાઓવડે આત્મામા એટલા ખધા ઉચ્ચ તીવ્ર દ્રઢ સકારેશ પાડીને આત્મરૂપે પરિણમવું જોઇએ કે જેથી જગત્મા પ્રત્યેક બાબતમા શુભાશુભત્વ ન ભાસે વા પરવસ્તુઓમા આરાપે શુભાશુભ ભાસે એવું પ્રથમાભ્યાસમા અને તાપિ તેને શુભાશુભ કલ્પનાએ કલ્પાએલ શુભાશુભપદાથેŕમા જાણવા અને દેખવાપણાનું ફકત સાક્ષીમાત્રત્વ રહે, પણ તેમા પરિણમવાપણું ન થાય. શરીરદ્વારા ભાગવાતા પંચે દ્રિયવિષચેામાં રાગદ્વેષથી પરિણમન ન થતા તટસ્થ સાક્ષીપણે શાતા અશાતાનુ ભાતૃત્વ વેદાય અને નવીન કર્મ ન બંધાય એવી રીતે અધ્યાત્મજ્ઞાનવર્ડ આત્મામા પરિણમવુ જોઈએ. અધિકાર પ્રમાણે કમઁચાગની પ્રવૃત્તિ કરાય પરંતુ તેમા રાગદ્વેષે શુભાશુભ પરિણમન ન થાય અને નિષ્કામભાવે સાક્ષીપણે પ્રત્યેક કાય કરાય એવુ` આધ્યાત્મિક પરિણમન ખરેખર આત્મામા થાય તા જ ખરેખર નિષ્કામ કર્મચાગિત્વના અધિકારને પ્રાપ્ત કરી શકાય પંચ*દ્રિના ત્રેવીશ વિષય પ્રત્યેક પદ્રિયની શક્તિ છતા ગ્રાહ્ય થઇ શકે છે. આચારાગ દ્વિતીય શ્રુત
*
સવત્ ૧૯૭૧ ની સ્વનેધ બુકમાથી પ્રતિપાદ્ય પ્રાશ્વિક આત્મિક વિષષેપચેગી અરાખલાખબ્દ લેખને પ્રણિત વિષયમા ઉતારા કરવામા આવ્યે. ૐ આ બ્લેકના ભાવ યના અગે બુકના લેખા ઉપયેગી જાણી દાખલ કર્યા છે