________________
સંશયાદિ ઠકોથી આત્માને નિલેપ રાખવે.
( ૧૮૭ )
અન્તરમાં નિર્લેપ રહીને કિલષ્ટકર્મની નિર્જરા કરી હતી. જ્ઞાનમુનિવરે જ્યા કિલષ્ટ કર્મની નિર્જરા થાય ત્યાં હર્ષ શેકથી વિમુકત-નિસંગ થઈને વિચરે છે. અધ્યાત્મજ્ઞાનને ઉપદેશ કરો વા અધ્યાત્મજ્ઞાનના પુસ્તકો લખવાં સહેલ છે પરંતુ ભાવાધ્યાત્મવડે આત્મસ્વભાવમાં રહીને હર્ષ-કાદિસ્વંદ્વથી નિર્લેપ રહેવું એ ઘણું કઠિન છે. અધ્યાત્મજ્ઞાની મુનિવરે આવી દશા સંપ્રાપ્ત કરવા કીર્તિ-અપકીર્તિ માન અને અપમાન વગેરેના સચોગામા હાથે કરીને ખાસ આવે છે અને તેવા દ્રોમાં પોતાને આત્મા અલિપ્ત રહે એ ખાસ અભ્યાસ સેવે છે. અધ્યાત્મજ્ઞાનનું પરિપકવ પરિણમન કરવાને તેઓ કીર્તિ અને અપકીત્તિ વગેરેના સંજોગોમાં આવીને પિતાના આત્માની પરીક્ષા કરે છે “ન મળે નારી ત્યારે બા બ્રહ્મચારી” ન મળે પતિ ત્યા સુધી સતી ” “ ન મળે સંપત્તિ ત્યા સુધી ત્યાગી ” “કેઈ ન બતાવે ત્યાં સુધી શાંત” “કામિની ન મળે ત્યાં સુધી નિષ્કામી” ઈત્યાદિ જગત્મા જ્યા ત્યાં અવલકવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાનનું મનન સ્મરણ કરીને આત્માને એટલો બધે ઉચ્ચ કર જોઈએ કે દશ્યના શુભાશુભ પ્રસંગોમાં સમાનભાવે પરિણમે. શાતા અને અશાતાના સ્થાનકે, પ્રસંગે, મેહનાં સ્થાનકે, પ્રસંગે, અને સાધનેમાં પિતાના આત્માની તુલના કરવી અને ઉપર્યુંકત સ્થાને પ્રસંગે અને સાધનોમાં જે આત્મા પોતાના ધર્મથી ચલિત થતો નથી એવું અનુભવાય છે. વર્તમાન ચારિત્ર્યની ઉત્તમતા પ્રકટી ખરી એમ જાણવું. તેમજ પરભવમાં પણ હાલમાં પ્રાપ્ત થએલ અધ્યાત્મજ્ઞાન ગુણ ટકી રહેશે એમ અનુમાન પર આવવું. અધ્યાત્મજ્ઞાનની પરિપકવતા કરવા અભ્યાસ સેવ અને ઉપર્યુક્ત સોગમાં નિર્લેપતા રહે એવા સાધનાવડે અનુભવ ગ્રહ.
જેમ મહાયોધ રણમાં લડવા જાય છે ત્યારે તેના હદયમા મૃત્યુભીતિ હોતી નથી. નામરૂપની અહંવૃત્તિ વિરમરીને તે યુદ્ધ કરે છે તત્ આત્મજ્ઞાની વિશ્વરૂપ રણક્ષેત્રમાં મોહની સાથે યુદ્ધ કરે છે તે આવશ્યક કર્તવ્ય કાર્ય કરતે છતે શુભાશુભ પરિણામથી લેવાતે નથી. અતએ આવશ્યક કર્મ કરવાને ખરેખરે અધિકાર નિર્લેપાધ્યાત્મજ્ઞાનિને ઘટી શકે છે. વિશ્વમા લેકેના શુભાશુભ કે લાહલ વર ઉભા રહીને નિર્લેપ રહેવાની શકિત જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે અવબોધવું કે અધ્યાત્મજ્ઞાનની પરિપકવ દશા થઈ. સર્વ પ્રકારના આવશ્યક કાર્યો કરતાં છતાં અતરમાં સર્વ જાતની કામનાઓને નાશ થાય ત્યારે અવબોધવું કે કર્મગિની ખરી દશા પ્રગટ થઈ. અધ્યાત્મજ્ઞાનવિના કર્મચાગને સત્યાધિકાર પ્રાપ્ત થત નથી. અધ્યાત્મજ્ઞાનપૂર્વક કર્મચંગ સેવવાથી કયાય બંધન પ્રાપ્ત થતું નથી સર્વત્ર સર્વદા સર્વથા વાસ્તવિક સ્વાતંત્ર્યકર્મ કરવાને અધિકાર પ્રાપ્ત કરે છે, તે અધ્યાત્મજ્ઞાનને આત્મામાં પરિણમાવવું જોઈએ “પ્રત્યેક કાર્ય કરતાં દુનિયા મને શું કહેશે? આ કાર્યથી હને યશ મળશે કે નહીં" ઇત્યાદિ જે જે વિચારે પ્રકટે છે તેથી આત્માની શકિતને હાસ
*
*
*
-
સ
=
*