________________
-
-
-
-
-
-
-
-
( ૧૬૬ )
શ્રી કોગ થ-વિવેચન.
સાનુકૂલ સામગ્રી મેળવીને સાધી શકે છે. રાપણ કાર્યોધથી જે કાલે જે કરવા વ્ય હોય છે તે સાપેક્ષપણે કરી શકાય છે અને ઉદાર હાથથી એક કાર્ય બધી અનેક હેતુઓ વડે કાર્ય સિદ્ધ કરવાની શક્તિની સાહાબ મેળવી શકાય છે. માપક્ષકાર્ય બેધથી કર્તવ્યકાર્યની ચારે તરફની બાજુઓની પરિસ્થિતિ અવધી શકાય છે અને તેથી જે જે બાજુમાં ન્યૂનતા રહેતી હોય છે તેની પૂર્ણતા કરી શકાય છે. રોપેશ * બેધવાળે મનુષ્ય સાથકર્તવ્યના લકથને ઉપયોગી બને છે. સાથલપાગી મનુષ્ય સ્વકાર્ય પ્રવૃત્તિમાં પ્રકટતા અનેક પ્રમાદેને પરિહાર કરી શકે છે. સાધ્યલ પગી મનુષ્ય વક્તવ્ય કાર્યમાં ભૂલ આવવા દેતું નથી અને કર્તવ્ય કાર્યમાં વિક્ષેપ નાખનારાઓથી છેતરી શકાતું નથી. સંસાર વ્યવહારમાં ધર્મવ્યવહારમાં અને આત્મશુદ્ધિવરૂપના ધ્યાનમાં સાયોપયોગી મનુષ્ય વિજય મેળવી શકે છે. ત્યારે પ્રસન્નચંદ્ર રાજર્ષિ સાથોપયોગી થયા ત્યારે નરકના દલિકને નાશ કરીને શુકલધ્યાનવડે પરમાત્મપદને પામ્યા. આદ્રકુમાર વગેરે મુનિવર સાધ્યોપયોગી બનીને ઉચ્ચપદને પામ્યા. શેલગસૂરિ જ્યારે આવશ્યક સાધ્યોપયોગી બન્યા ત્યારે ઉચચારિત્રધારક બન્યા. શ્રી બાહુબલી મુનીશ્વર બહેનના ભદેશથી સાચ્ચેપયોગી બન્યા ત્યારે પગ ઉપાડતા કેવલજ્ઞાન પામ્યા. શ્રીગૌતમસ્વામી જ્યારે સાધ્યોપથીગી બન્યા ત્યારે કેવલજ્ઞાન પામ્યા. ચાર પ્રત્યેકબુદ્ધ જ્યારે સાધ્યોપયોગી બન્યા ત્યારે સર્વસ બન્યા. શ્રીમદેવામાતા સાધ્યોપયોગી બન્યાં ત્યારે કેવલજ્ઞાન પામ્યા. શ્રીસ્થલિભદ્ર મુનિવર સાધ્યોપયોગી બન્યા ત્યારે તેમણે કામ પર જ્ય મેળવ્યું. શ્રીનદિયું અને આષાઢાચા સાધ્યોપયોગી બન્યા ત્યારે શુદ્ધપદ પામ્યા. વિશ્વામિત્ર જ્યારે સાખ્યોપયોગી અમુક બન્યા ત્યારે બ્રહ્મષિ બન્યા. મૂલરાજ અને સિદ્ધરાજે કર્તવ્યસાધ્યોપયોગથી રાજકીય મહત્તામાં વૃદ્ધિ કરી હતી પરમહંત શ્રી કુમારપાલ રાજાએ કર્તવ્યસાયોપયોગી રાજાના જે જે સદગુણો જોઈએ તે પ્રાપ્ત કર્યા હતા અને સ્વશત્રઓને પરાજય કરી દશ દિશામાં કીતિને વિસ્તારી હતી. વસ્તુપાલ અને તેજપાલે સાંસારિક કાર્ય અને ધર્મકાર્યમાં સાધ્યોપયોગ બની મંત્રી યોગ્ય કર્તવ્ય કાર્ય કરી વિશ્વમાં અમરનામ રાખ્યું. અને મહાભારતના યુદ્ધમાં કર્તવ્યયુદ્ધમા સ્વકર્તવ્યસાયલક્ષ્યને ઉપયોગ રાખ્યો હતો તેથી તે વિજ્યવરમાલને વરવા શક્તિમાન થયે હતે. સાધ્યબિન્દુને લક્ષ્યમાં રાખી જે મનુ કર્તવ્ય કાર્યને કરે છે તેઓ ઈંગ્લીશાની પેઠે વિજયને પામે છે. સાયબિન્દને લક્ષ્યમાં રાખ્યા વિના અનેક પ્રકારની હાનિ થાય છે. દારૂના વ્યસનથી સામંતસિંહ ચાવડે જ્યારે સાધ્યને ઉપયોગ ચૂકી ગયા ત્યાર તે રાજ્યપદવીથી ભ્રષ્ટ થયે. વનરાજ ચાવડે વગડે વગડે ભટ પરન્તુ તે સ્વરાજ્ય પ્રાપ્ત કરવાના સાધ્યને ઉપયોગી બન્યો હતો તેથી તેણે પ્રમાદેને ત્યજી-ગુજરાતમાં સં. ૮૦૨ માં પાટણમા–ચાવડાની રાજ્યગાદી સ્થાપી. અકબર બાદશાહમા કર્તવ્ય છે અને રાજ્ય કાય સાધ્ય લક્ષ્યોપયોગીપણું હતું તેથી તે હિન્દુઓની પોતાની પ્રતિ લાગણી આકર્ષી શકયા