________________
h
અધ્યાત્મજ્ઞાનયેાગની આવમ્પકતા.
( ૧૭૫ )
નિઃસ્પૃહ દશાને સ્વાધિકાર પ્રમાણે પ્રાપ્ત કરવી જોઇએ. અચેાગ્ય સર્વપ્રકારની કામનાઓથી દૂર રહેવું એજ નિસ્પૃહભાવનું મુખ્ય લક્ષણ છે અને એના સદ્વિચારાથી હૃદય ભરીને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી એજ મનુષ્યાનું વાસ્તવિક કન્યકમ છે. કર્તવ્યસ્પૃહાથી અધિક સ્પૃહા કરવી એજ વિશ્વમાં હાનિકર તત્ત્વ છે. અન્યજીવાને જે જે અભિલષણીય અને ગ્રાહ્ય પદાર્થોં હોય તેને પોતે એકલા ઉપભોગ કરવા ઈચ્છા અને પ્રવૃત્તિ કરવી એ વિશ્વોપગ્રહનીતિથી વિરૂદ્ધ કાર્ય છે, આવશ્યક સ્પૃહાના તત્ત્વોને પ્રશસ્યપણે માન આપવું વા ફરજ માનીને તેમાં પ્રવૃત્ત થવું એવી કવ્યપ્રવૃત્તિના જે મનુષ્યાએ અનુભવ લીધા હોય છે તેઓના સદુપદેશ પ્રમાણે પ્રવર્તતા નિસ્પૃહદશાની પ્રાપ્તિ થઈ શકે છે અને તેવી સ્થિતિએ કન્ય આવશ્યક પ્રવૃત્તિ કરતા સ્વાન્નતિ કુટુ ંબાન્નતિ દેશેાન્નતિ સોંઘોન્નતિ અને વિશ્વોન્નતિમાં ભાગ આપી શકાય છે નિઃસ્પૃહતા પ્રતિપાદક આધ્યાત્મિકશાસ્ત્રો સાધુએ અને તેના અનુભવ થાય તેવા ચેગાભ્યાસ એ ત્રણેનુ સેવન કરવુ જોઇએ અને તદ્નારા નિસ્પૃહદશાના અનુભવ કરી કન્યકાર્ય કરવું જોઈએ. ઉપર પ્રમાણે કન્યકાય કરવાને અધિકારી મનુષ્યોના જે જે ગુણા થ્યા તે પ્રાપ્ત કરવાથી સ્વાધિષ્કરે કન્યકમ પ્રવૃત્તિને સમ્યક્ સાધી શકાય છે. અને તેથી કન્યકર્મની પરિપૂર્ણ અધિકારિતા પેાતાને પ્રાપ્ત થાય છે એમ અનુભવષ્ટિથી અવધવુ
વ્યકના અધિકારી મનુષ્યાનાં લક્ષણ કથ્યાખાદ હવે કર્તવ્યકાર્ય પ્રવૃત્તિમા અધિકારપ્રદ અધ્યાત્મજ્ઞાનયોગની આવશ્યકતા સબંધી નીચે પ્રમાણે કથવામા આવે છે.
જોૌ. अध्यात्मज्ञानयोगेन चित्तशुद्धिः प्रजायते ।
चित्तशुद्धया कृतं कार्यं वस्तुतः स्वोन्नतिप्रदम् ॥ ३७ ॥
आत्मज्ञानस्य संप्राप्त्या स्वाधिकारः क्रियासु वै 1 પ્રાપ્યતે સપ્નને સભ્ય સર્વેોષણપદ્દારઃ ॥ ૨૮ ॥
વિવેચન—અધ્યાત્મજ્ઞાનયેાગવડે ચિત્તની શુદ્ધિ થાય છે અને ચિત્તશુદ્ધિવડે કરેલું વસ્તુત સ્વાન્નતિપ્રદ બને છે. આત્મજ્ઞાનની સંપ્રાપ્તિવડે સ્વકર્તવ્યક્રિયામા વાસ્તવિક સ્વાધિકાર થાય છે. સજ્જનેાવડે સર્વ દોષાપડારક એવા સ્વાધિકાર ખરેખર આત્મજ્ઞાનની પ્રાપ્તિવડે પ્રાપ્ત કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાન યોગનિા મનુષ્યના ચિત્તની શુદ્ધિ થતી નથી. સાજી અને જલવડે જેમ મલિન વજ્રની શુદ્ધિ થાય છે તેમ અધ્યાત્મજ્ઞાની