________________
( ૧૭૪ )
શ્રી મયાગ ગ્રંથ-સવિવેચન.
ઘટે તેને ધારણ કરવી. એ પ્રમાણે સ્પૃહાની મર્યાદા બાંધી પશ્ચાત્ જે જે ગૃહણીય કાર્યા હોય તે ફકત આજીવિકાઢિપ્રયોગે આદરણીય છે એવું મનમા ધારીને સ્વકર્તવ્ય ફરજના ઉપર આવી જવું; પશ્ચાત્ કર્તવ્ય ક્રૂરજ પ્રમાણે પ્રવર્તવુ કે જેથી અનેક દોષોથી મુક્ત થવાય અને સ્વકર્તવ્યકમ મા અધિકારિત્વ પ્રાપ્ત કરી શકાય. જે મનુષ્યા આ વિશ્વમા સ્વાધિકાર પ્રમાણે નિસ્પૃહ અને છે તે અન્યોને સદુપદેશ આપીને સત્યક વ્યના મા દર્શાવી શકે છે. ત્યાગીએ સ્વાધિકાર પ્રમાણે વિશેષતઃ નિસ્પૃહ હોય છે તેથી તેઓ રાજાઓના રાજા ગણાય છે અને ગૃહસ્થ મનુષ્યાને સ્વતંત્રપણે સત્ય થવાને શક્તિમાન થાય છે. નિસ્પૃહી ત્યાગીઓ મોટા મોટા રાજાને સત્યકન્યકાŕના ઉપદેશ કરવા શિકિતમાન્ થાય છે અને તેની અસર ખરેખરી થાય છે. રાજાઓને અન્યાયના માર્ગથી સત્યપદેશ આપીને ન્યાયના માર્ગે વાળનાર ત્યાગી છે; કારણ કે તેને રાજાની સ્પૃહા નથી. શિવાજીને સત્યક વ્યાધ આપનાર શમદાસ સ્વામી હતા. તેમજ વનરાજ ચાવડાને નિસ્પૃહપણે સત્ય એધ આપનાર શ્રી શીલગુણુસૂરિ હતા, શ્રી કુમારપાલરાજાને ચેાન્ય સત્યકતન્ય રાજ્યકાનિા માધ આપનાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ હતા. રાજાએ સ્વકર્તવ્યને રાજનીતિથી ન કરે અને તેથી ભ્રષ્ટ થાય તે તેને ત્યાગી નિઃસ્પૃહ મુનિયો અનેક પ્રકારની શિક્ષા આપી સમજાવે છે. પૂર્વે અનેક રાજાએ અને રાણાને ત્યાગી મુનિયોએ નિસ્પૃહપણે આધ આપ્યો હતેા અતએવ અવધવુ કે નિસ્પૃહતાથી અનેક લાભેા મેળવી શકાય છે. સ`સારવ્યવહારદશામાં સ્વાધિકારપ્રમાણે જે જે વસ્તુઓ પ્રાપ્ત કરવાની હોય છે તે વિના અન્ય વસ્તુઓની સ્પૃહાને જે મનુષ્ય ત્યાગ કરે છે તે વિશ્વમા અનેક જીવાને નકામી અનેક પ્રકારની હાનિ કરી શકતા નથી. નકામી સ્વાધિકારથી અધિક પદાર્થાંની સ્પૃહાના ત્યાગ કરવાને માટે શ્રી વીરપ્રભુએ ગૃહસ્થાના કલ્યાણાર્થે પરિગ્રહપરિમાણુવિરમણવ્રત કથ્યુ છે તે પ્રમાણે ગૃહસ્થ મનુષ્યે યદિ વતે તે તે સંસારમા સ્વકર્તવ્યપ્રવૃત્તિદ્વારા પરમાર્થના અનેક કાર્યો કરીને જગાને લાભ આપી શકે. આ વિશ્વમા ત્યાગીએ ત્યાગધર્મના અધિકાર પ્રમાણે વતીને ત્યાગધર્મથી વિરુદ્ધ એવી નકામી સ્પૃહાન ત્યાગ કરીને સ્વક વ્યકા મા પ્રવૃત્તિ કરે છે તેા તેઓ સ્વાત્કાન્તિની સહ વિશ્વેશ્વત્ક્રાન્તિ કરવાને સમર્થ થાય છે. જેમ જેમ મનુષ્ય નિઃસ્પૃહદશાના ઉચ્ચ શિખરે જવા પ્રયત્ન કરે છે તેમ તેમ તે પોતાના કરતાં નીચા રહેલાં મનુષ્યોને સ્વાધિકારે કર્તવ્યકાાના ઉચ્ચ વિચારાના સદુપદેશ સમર્પવા શક્તિમાન થાય છે. નિ સ્પૃહદશાથી આત્મન્નતિની વૃદ્ધિ થાય છે જે મનુષ્યે નકામી હŁબહાર પૃહાના કરનારા હોય છે તે સ્પૃહાના દાસ બનીને પેાતાની જીગીને અનેક ક્રુમેમઁથી કલુષિત કરે છે. આ વિશ્વમા જ્ઞાની નિસ્પૃહ મુનિયા અને ગૃહસ્થા વિશેષ સાઁખ્યામા પ્રકટશે ત્યારે વિશ્વના ઉદ્ધાર થશે. લાચ વગેરેના ત્યાગ કરીને પ્રામાણ્ય પ્રાપ્ત કરવું હોય તે