________________
( ૧૭૮ )
શ્રી કમ યાગ ગ્રંથસવિવેચન
凯
-
ઉપકાર કરી શકશે અને તે અધ્યાત્મજ્ઞાનના ક્ષેત્ર તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ રહેશે. શુક્રાઇસ્ટ આર્યાવર્તમાં ધર્મતત્ત્વના ખાધ લેવા આવ્યા હતા. અધ્યાત્મજ્ઞાનમા સર્વોત્કૃષ્ટ મહાપુરૂષને જન્મવાનું સ્થાન ખરેખર અધ્યાત્મજ્ઞાનમય ભૂમિ આર્યાવર્ત છે. અધ્યાત્મજ્ઞાનદ્વારા સર્વત્ર વિશ્વમા સાત્વિકગુણુ ફેલાવવા કોઈ પણ દેશ પ્રખ્યાત થશે તે તેનું માન ખરેખર આયવને મળશે. અધ્યાત્મશાસ્ત્રો અને અધ્યાત્મજ્ઞાની સાધુઓદ્વારા અધ્યાંત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મજ્ઞાનથી પ્રભુને હૃદયમા શેખી શકાય છે અને શુદ્ધ પ્રેમથી પ્રભુની સાથે મળી શકાય છે.જડવસ્તુઓના વૈભવને નાકના મેલ સમાન સમજાવીને રજોગુણ અને તમે ગુણમાંથી મનુષ્યાને પાછા હઠાવીને ચુરાપની યાદવાસ્થળી નકરાવવામાં આત્મપ્રકાશ ફેનાર અધ્યાત્મજ્ઞાન છે. અતએવ અધ્યાત્મજ્ઞાનની જેટલી પ્રશસા કરીએ તેટલી ન્યૂન છે. વેદાન્તીઓમાં ઉપનિષદો ભગવદ્ગીતા તથા જૈનામાં પિસ્તાલીશ આગમા તત્ત્વાર્થ સૂત્રો વગેરે આધ્યાત્મિક અનેક શાસ્ત્રો છે. શ્રી મહાવીરપ્રભુએ કેવલજ્ઞાનદ્વારા ઉપદેશ આપીને અધ્યાત્મજ્ઞાનના બગીચાભૂત આર્યાંવને સ્વર્ગ ભૂમિ સમાન અનાન્યેા છે. ઉમાસ્વાતિવાચક શ્રી હરિભદ્રસૂરિ 'ધુ દાચાય યશવિજયઉપાધ્યાય " આનન્દધન શ્રીહેમચંદ્રસૂરિ અને ઉપમિતિભવપ્રપ’ચકર્તા વગેરે જૈન વિદ્વાનાએ આર્ષ્યાવત માં અધ્યાત્મજ્ઞાનના મેઘ વર્ષાવીને આર્યાંવની ઉચ્ચતા કરી છે. આર્યાવર્તના અનેક ધર્મ પત્થામા કઈ કઈ અધ્યાત્મજ્ઞાનની વાનગીએ તેા હાય છે. કશ્મીર જેવા 'પ્રાકૃત ભકતના ભજનામા જેટલું અધ્યાત્મજ્ઞાન અમુક દૃષ્ટિની અપેક્ષાએ ભરેલું હોય છે તેટલું પાશ્ચાત્ય વિદ્વાનામા હોય વા નહિ તે વિચારણીય છે. નિવૃત્તિમાર્ગનુ ક્ષેત્ર ખરેખર આર્યાવત છે અને પ્રવૃત્તિમાર્ગનું મુખ્ય ક્ષેત્ર પાશ્ચાત્યભૂમિ છે. જો કોઇપણ દૃષ્ટિએ ઇશ્વર પરમાત્માનુ શીઘ્ર દર્શન થતુ હોય તે તે અધ્યાત્મજ્ઞાનાષ્ટિ છે. અધ્યાત્મજ્ઞાનથી અનન્ત ભવાનાં કરેલા પાપાના ક્ષણમા ક્ષય થાય છે. ગૌતમબુદ્ધે અધ્યાત્મજ્ઞાનના અમુક કિરણાના પ્રકાશે યજ્ઞની હિંસાને નિષેધ કર્યો હતો. આર્યભૂમિમા અસખ્ય અનન્ત તીર્થંકરા થઈ ગયા છે અને અનેક અધ્યાત્મજ્ઞાનીમહર્ષિં થયા છે તેથી આર્યાવર્તની ભૂમિમાં અધ્યાત્મજ્ઞાનના એવા ઉચ્ચ શુદ્ધ સ ́સ્કાર પડ્યા છે કે મેટામાં મોટા જે જે વિદ્યાના આર્યાવર્તોમા ઉપજે છે તે અધ્યાત્મજ્ઞાનના પ્રકાશના માર્ગે ગતિ કરે છે અને તે અન્તે નિવૃત્તિમાર્ગને ઇચ્છે છે. અધ્યાત્મજ્ઞાનવડે આત્માન્નતિના પરિપૂર્ણ શિખરે પહેોંચવાની કોઇ ઉત્તમમાં ઉત્તમ શાન્ત ને સર્વ પ્રકારે નૈસગિક નિવૃત્તિ જીવન ગાળવાયાગ્ય ભૂમિ હોય તે તે આદૈવર્તની છે. આધૈવતની એક ચપટી ધૂળમાં જે સાત્વિક અણુઓ રહ્યા હોય છે તે અન્ય ભૂમિમાં નથી. અતએવ અધ્યાત્મજ્ઞાનની ભૂમિ આર્યાવર્ત છે તેથી અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મશાસ્ત્રોને ગુરુગમપૂર્વક વિનયાદિર્ગુણુ સેવી અભ્યાસ કરવાની જરૂર છે. ગુરુગમવિના આધ્યાત્મિક
2