________________
=
====
=
=
====
=
=
=
=
=
=
=
—
આત્મસ યમને આનંદ ઓર છે.
( ૧૭૭ )
પર અમલ ચલાવે, અને લાભ થાય તેવી રીતે તેની કાળજી રાખે તથા જોઈતી સઘળી વસ્તુ પૂરી પાડે તેમજ કૃપાદૃષ્ટિથી તેની સાથે વર્તે તે આત્મા અને શરીર એ બેના મળવાથી મનુષ્ય પૂર્ણ સ્થિતિએ પહોંચી શકે છે. પરંતુ જે શરીર અમલ ચલાવવાને યત્ન કરે અને તૃષ્ણનું જોર વધારી પછી અનેક પ્રકારની ઈચ્છાઓ વધારી વિવેકના ઉપર અંકુશ રાખવા માટે તે શરીરને આત્માને સમાગમ યોગ્ય થશે નહિ. અને તેવી સ્થિતિવાળે મનુષ્ય મૂર્ખ રહેવાનો અને દુખી થવાને” એક પાશ્ચાત્ય વિદ્વાન લખે છે, કે “મનુષ્યને જે જે નઠારી વસ્તુઓ વળગેલી છે તે બધામાં તેમને પિતાને નઠારે સ્વભાવ એ વધારેમાં વધારે ખરાબ છે” “ આપણું સુખને માટે આપણે બહાર જોવાની જરૂર નથી પણ તે આપણામાજ આપણું આત્મામાજ રહેલું છે સ્વર્ગનું રાજ્ય તમારી અંદર છેn મરજી પ્રમાણે વૈભવ ભોગવવાથી થતા આનદ કરતાં આત્મસંયમથી વધારે આનન્દ મેળવી શકાય છે “ઈન્દ્રિયો જે ખરા આનન્દથી ભરપૂર હોય છે તેને આપણે વશ થઈશું તે જિંદગીના ખરાબા ઉપર અને વમળમા અથડાવી ઘણી પાયમાલી કરી નાખશે. ” મૃત્યુ અને છેવટને ઈન્સાફ-સ્વર્ગ અને નરક એને જેઓ વારંવાર વિચાર કરે છે તે જરૂર સારું જ કામ કરશે” ગ્રીસૂત્ર “તું તને પિતાને પીછાન માં તમારે જેવા થવાની ઈચ્છા છે તેવા તમે છો જ નીકએ કચ્યું છે કે “પડછાયા પાછળ ફાફા મારે છે અને ફેગટ પિતે ઉગ કરે છે. સેક્રેટીસે કર્યું છે કે સારા માણસને આ અંદગીમા કે મૃત્યુ વખતે કઈપણ દુખ થતું નથી. બાઈબલમાં એક જગ્યાએ લખ્યું છે કે “ નાશને રસ્તે લઈ જવાનો દરવાજો પહેળે છે. વળી તે રસ્તે થઇને જનારા પણ ઘણું છે કેમકે જિંદગીને ખરે રસ્તા તથા દરવાજે એ બને સાક્કા છે અને તે થોડા માણસને જડે છે ?' ઈન્દ્રિયાદિક વૈભવ ભેગવવાથી જેટલું સુખ મળે છે તેના કરતા વધારે સુખ આત્મસંયમથી મળે છે ” સેન્ટ કોસ્તમ કહે છે કે “ હાલની સ્થિતિ એ તે ફક્ત નાટકને ખેલ છે તેમા સમૃદ્ધિ અને ગરીબાઈ રાજા અને પ્રજા અને એવી બીજી બાબત નાટકના સ્વાગ છે. “ આ દુનિયા એક રંગભૂમિ છે તેમાં આપણે જુદે જુદે ભાગ લેનારા પાત્ર છીએ તેથી દરેક જણના જાણવામાં છે કે નાટક જે રીતે ભજવવામાં આવે છે તેના ઉપરજ કુહ મેળવવાને આધાર છે” એમર્સન વગેરે વિદ્વાનો એ પ્રમાણે આધ્યાત્મિક વિચારોને પ્રકાશે છે. હવે પાશ્ચાત્ય દેશોમાં આર્યાવર્તના અધ્યાત્મશાસ્ત્રોનું પ્રકાશ પડવા લાગે છે તેથી ભવિષ્યમાં તે દેશીય મનુષ્યના વિચારમાં ઘણે સુધારો વધારો થવાની આશા રહે છે. આર્યાવર્તમાં આર્યોની ખરી મૂડી અધ્યાત્મશારે છે. અન્ય દેશો આર્યાવર્તને અધ્યાત્મજ્ઞાન માટે ગુરુ માનશે. સર્વદેવ મનુષ્યને આર્યાવર્ત ખરેખર અધ્યાત્મજ્ઞાનથી
૨૪