________________
-
-
-
-
-
-
-
- -
-
- -
- -
-
-
-
-
-
-
(૧૭૨ )
શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન
3
અનવધિ અમર્યાદિત સાહજિક આનન્દસાગરની અમુક પદાર્થોમાં ઈચત્તા અને કર્તવ્યતા માની લઈ હર્ષ ધારણ કરવાથી અપરિમિત સાહજિક આનન્દની ગંધ પણ પ્રાપ્ત કરી શકાતી નથી. ઉલટું અમુક પદાર્થોમાં મુંઝાઈ રહેવાથી બાર્તવ્ય કાર્ય કરજને અદા કરતાં વિશ્વજીને હાનિ કરવાને પ્રસંગ પણ પ્રાપ્ત થાય છે. પરમાત્માની સાથે સ્વાત્માનું ઐકય કરીને તેમાં તલ્લીન થઈ બાહ્ય પદાર્થોના કર્તવ્યકર્મમાં હશેરહિત થઈ પ્રવૃત્ત થવાને ઉપગ મૂકી પશ્ચાત્ જે ઉપાયે ભાસે તે આચારમાં મૂકવા કે જેથી કર્તવ્ય કાર્યની એચતાને પ્રસન્નાસ્વદશાથી પ્રાપ્ત કરી શકાય. દેહાત્મવાદીઓ-ડવાદીઓ હર્ષશોકમાં સમાન રહીને કર્તવ્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું એ વિચારેને માન આપી શકે નહિ અને તેવી શ્રદ્ધા કરી શકે નહિ; કારણકે તેઓની આત્માની માન્યતામાં શ્રદ્ધા હોતી નથી તેથી તેઓને કર્તવ્યકમમાં હર્ષશેકમાં સમાન થઈને વિચરવું એ રુચે નહિ. દેહાત્મવાદીઓ હર્ષશોકની લાગણી પૂર્વક કર્તવ્ય કાર્યો કરે છે તેથી તેઓનું આત્મિકબલ વિકાસ પામતું નથી, તેથી તેઓ વિશ્વોપકારી મહાકૃત્યો કરવાની આત્મશ્રદ્ધાના અને સર્વસ્વાર્પણ કરવાની પ્રવૃત્તિના પૂજક બની શકતા નથી. હર્ષના આવેશમાં આવનાર મનુષ્ય અમુક સમયપશ્ચાત્ શોકના આવે શમાં આવે છે અને શોકની વૃત્તિથી આત્મિકબલ ઘટે છે માટે હર્ષશોકના તાબે થઈ પ્રમત્ત ન થતાં અપ્રમત્ત બની સ્વાધિકારે સર્વ આવશ્યકકાને કરવાં કે જેથી તે કાર્યો કરતાં કરતા આયુષ્યની સમાપ્તિ થાય તે પણ આત્માની નિર્લેપતા અને સમાનતાથી ઉત્ક્રાન્તિ થાય અને પરમાત્મપદપ્રાપ્તિની સાથે બાહ્યકર્તવ્યની સ્વાધિકાર પ્રવૃત્તિમાં કઈ જાતને વિરેાધ આવે નહિ, આત્મામાં (પરમાત્મતા) સત્તાએ ભાવીને સર્વ બ્રહ્મસ્થ જીની પરમાર
ત્મા સાથે ઐક્યભાવમાં ઉપયોગે લીન થઈ જઈ સ્વાધિકારે બાહ્યકર્તવ્યને કરવામાં આવશે તે હર્ષશેકથી વિમુકત થવાશે. સ્વાધિકારે અવસ્થાદિયેગે બ્રહ્મકર્તવ્યકર્મોથી પશ્ચાત પડાય તે પરિણામ એ આવે કે બાહ્યવિશ્વસામ્રાજ્યના સ્વાતંત્ર્યની સત્તાધારક દેહાત્મવાદીઓ બને અને તેની પરતંત્રતા તળે ચિતન્યવાદીઓ આવે અને તેથી ધર્મની સર્વ વ્યાવહારિક શ્રેયસ્કર શકિતને ગુમાવવાનો પ્રસંગ આવે અને તેમજ જડવાદીઓના સત્તા સામ્રાજ્યથી ધર્મ કરતાં પાપને વિશ્વમાં અત્યંત પ્રચાર થાય. અતએ ધાર્મિક સત્તાની વ્યવસ્થા સંરક્ષવા માટે ધાર્મિક સામ્રાજ્યની અખંડતા અને પ્રગતિના અનુકળ એવા બાહા જીવનના સ્વાતંત્ર્યસત્તાસંરક્ષક બાહ્યીકમના કર્તવ્યતાને ગૃહસ્થોએ કરવી જ જોઈએ અને અન્તરથી હર્ષશોકવિમત રહેવાની ચોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. પૂર્વે આર્યોએ અનાની સત્તા સામે સ્પર્ધા કરીને બાહ્યપ્રવૃત્તિ નિ આવશ્યક ફરજ તરીકે માની સેવી હતી તેનું વાસ્તવિક કારણ ઉપર કચ્યા પ્રમાણે છે. તેને સાધ્યલક્ષ્યોપયોગ ચૂકવાથી સંપ્રતિ પતિતદશા થઈ છે તે અનેક દષ્ટિયોની સાપેક્ષતાપૂર્વક વિચારવું. હર્ષ અને શોકની લાગણીથી રહિત થયા પશ્ચાત બાહાકાય કરવાની