________________
( ૬૯૨).
થી કયોગ ગ્રંથ-સવિવેચન, ~~~~~~~~~~~~... ~: -------- ---- - --- ~~~- ~~-~આપવામાં આવશે ત્યારે વિદ્યાકર્મ ક્ષાત્રકર્મ વૈશ્યકર્મ અને સેવાકર્મમાં પ્રત્યેક ભિન્ન ભિન્ન કર્મયોગીની નિષ્કામદશાએ પ્રવૃત્તિ થશે અને તેથી સર્વ વ્યષ્ટિઓના સમૂહભૂત સમણિરૂપ જગતની દિવ્યતામાં અત્યન્ત શુભ પ્રગતિ થશે. આ વિશ્વમાં નિષ્કામ કર્મ પ્રવૃત્તિની જેટલી ઉચ્ચતા છે તેટલી અન્ય કોઈની નથી એમ અનુભવદષ્ટિથી વિચાર કરતાં અવધશે. નિષ્કામ કર્મગીને કોઈપણ જાતની વ્યક્તિ અને વા અન્યાગે કામના નહિ હોવાથી તે સંસારમાં વ્યાવહારિક વા ધાર્મિક કઈ પણ જાતનું કાર્ય કરતાં પક્ષપાતના યોગે થતા કદાગ્રહને ધારણ કરી શક્તો નથી. નિષ્કામદશાએ પક્ષપાત થઈ શકે નહિ અને પક્ષપાત વિના કદાગ્રહ થઈ શકે નહિ એ અનુભવ છે. નિષ્કામ મનુષ્ય સત્યની પ્રતિ લક્ષ્ય આપે છે અને તેથી અનેક પ્રકારની સિદ્ધિ તેની તરફ આકર્ષાય છે. તે કોઈ પણ જાતના કદાગ્રહને ધારતું નથી અને તેથી તે સત્યની અનેક અપેક્ષાઓ સમજીને સત્યને પૂર્ણગ્રાહી બને છે અને કદાગ્રહમાં પડતું નથી. સ્વાધિકારે કર્તવ્ય કર્મથી ચલિત થઈને અન્ય વિચારે અને આચારના કદાગ્રહમાં પડવું તે એગ્ય નથી. કદાગ્રહ-પક્ષપાતાદિથી દેશની અને ધર્મની પતિતદશા થાય છે. કદાગ્રહથી સ્વાધિકાર જે જે વિશ્વોન્નતિકારક દેશોન્નતિકારક સમાજેન્નતિકારક અને આન્નતિકારક આવશ્યક કર્ત કરવાનાં હોય છે તેમાં અનેક પક્ષે પડવાથી વા વિરોધ પડવાથી કલેશ-કુસંપગે પરસ્પર સમૂહભૂતવીર્યને દુમ વ્યય થાય છે. કદાગ્રહ થવાથી અ તિ આદિ રાર્વ પ્રકારની ઉન્નતિના સીધા સરલમાર્ગથી પતિત થવાય છે અને વકમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે. બ્રાહ્મણે ક્ષત્રિય વિ શકે અને ત્યાગી ધર્મગુરુઓની પડતીને પ્રારંભ ધૂમકેતુ સમાન કદાગ્રહથી થયે છે એમ રાજકીય અને ધાર્મિક ઈતિહાસ વાંચ્યાથી સમજાશે. કદાગ્રહથી નકામા કાર્યોમાં કાર્યગીની આત્મશક્તિ વપરાય છે અને તેથી પિતાને ન જગને કઈપણું જાતને લાભ થઈ શક્તો નથી પરન્ત તેથી પિતાની અને વિશ્વની હાનિ કરી શકાય છે એવું અવધ્યા છતા જે મનુષ્ય નકામી આપબડાઈના વશમાં થઈ કદાગ્રહ કરે છે તેઓને શું કહેવું ? તેઓની નકામી શકિત વપરાય છે તેથી મનમાં તેમના પર કરુણ પ્રકટે છે. દેશબંધુઓ ધર્મબંધુઓ અને વિશ્વબંધુઓ તમે અને કરણમાં નક્કી માનશે કે કદાચહથી વ્યકાર્યોને કરતાં તન મન અને ધનના શકિતને દુરુપયોગ થશે અને તેથી અવનતિને તમે પોતેજ ખાડે છેદી તેમા દટાશે. સર્વ વિશ્વવ્યાપક હિતરુષ્ટિ અને સર્વત્ર વ્યાપક કર્તવ્યદષ્ટિથી દેખો અને નામ રૂપને મોહ ત્યાગ કરીને સ્વર્તિવ્યકર્મની ફરજ સારીરીતે અદા કરવામાં તત્પર થાએ મનુષ્ય!!! કદાગ્રહ કરીને વિશ્વવતી જીવેનું અહિત કરવા તમારે જન્મ થયેલ તમારા મનુષ્ય જન્મની કિસ્મત સમજે અને શંખલાના અકેડાની પેઠ જ વિશ્વવત મનુષ્યની સાથે બંધાઈને ઉદાર હૃદયથી પરસ્પર હિતકારક ઉ૧: