________________
સ્વકાર્ય પ્રવૃત્તિમા ઉપયોગથી ફાયદા,
( ૧૫૫ ).
જેમાં સ્વચિત્ત લાગે છે ત્યાં લક્ષ્ય રહે છે. જ્યાં પિતાનું ચિત્ત લાગતું નથી ત્યાં દેહવ્યાપાર હોય તો પણ શું ? અર્થાતુ કઈ નહિ. કાર્યનો ઉપયોગી મનુષ્ય પ્રત્યેક કાર્યમાં વિજય મેળવે છે અને ધારેલી કાર્યસિદ્ધિમાં વિજય મેળવી શકે છે. કાર્યને ઉપયોગી મનુષ્ય કાર્યપ્રવૃત્તિમાં જાગતા રહે છે અને કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં અન્ય વિકલ્પ–સંકલ્પના
ગે ઉંઘતા રહે છે અને તેથી ગંભીર ભૂલને પણ ત્યાગ કરી શકે છે. પ્રત્યેક બાબતમાં ઉપગે ધર્મ છે અને અનુપયોગે અધર્મ છે. પ્રત્યેક કર્તવ્ય કાર્યની અનેક બાબતે પર અત્યંત લક્ષ આપવાની જરૂર છે અને ત્યાં ર્તવ્ય કાર્યના ઉપગ વિના બની શકે તેમ નથી. શતાવધાન સહસાવધાન આદિ શક્તિથી કર્તવ્ય કાર્યને ઉપયોગ ધારી શકાય છે. જે મનુષ્ય કર્તવ્ય કાર્યના ઉપયોગથી ભ્રષ્ટ થાય છે તે સ્વફરજને ચૂકી જાય છે. કર્તવ્ય કાર્યને ઉપયોગી જાગત છે અને કર્તવ્ય કાર્યને અનુપની ઉંઘતો છે. કર્તવ્ય કાર્યને ઉપયેગી સ્વપ્રતિપક્ષીઓથી છેતરાતા નથી અને કર્તવ્ય કાર્યને અનુપગી સ્વપ્રતિપક્ષીઓથી છેતરાય છે અને કર્તવ્ય કાર્યની ભ્રષ્ટતા સાથે તેની અવનતિ થાય છે. ચુદ્ધાદિ જે જે કર્તવ્ય કાર્યમાં જે જે મનુષ્ય નિયુક્ત થયો હોય છે તેમાં તે યદિ અનુપ
ગપણે વર્તે છે તે તે મેટી હાર ખાઈ બેસે છે સિકંદરની સાથે અનંગપાળ કર્તવ્યકાર્યમાં અનુપગપણે વર્તવાથી યુદ્ધમાં પરાજય પામ્યું હતું. પૃથુરાજચૌહાણે કર્તવ્ય કાર્યમા ચારે બાજુઓને ઉપયોગ રાખીને શાહબુદ્દીન સાથે યુદ્ધ કર્યું હોત તે પોતાના પક્ષમાં થએલી ફુટવા ક્યા ભાગમાં નબળાઈ છે તે સહેજે જાણી શકત અને તેથી હારી શકત નહિ. બૌદ્ધધર્મના ઉપદેશકે સ્વર્તિવ્ય કાર્યના ઉપગી રહીને પ્રવર્યા હોત તે તેઓને હિન્દુસ્થાન બહાર જવાને વખત ન આવત. જૈને પ્રત્યેક ધાર્મિકાર્યમા ઉપગપણે પ્રવર્યા હોત તે જૈનેની સંખ્યા ઘટવાને અને પ્રત્યેક ધાર્મિક અંગની શિથિલતાને સમય પ્રાપ્ત થાત નહિ. કાર્યમાં મન દઈને અથત ઉપયોગ દઈને જે મનુષ્ય અન્ય બાબતના વિકલ્પસંકલ્પને ત્યાગ કરે છે તેઓ વાસ્તવિક કર્મચાગી બને છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ધ અને ત્યાગીવર્ગ સ્વકાર્યમા ઉપગ ધારીને અન્ય વિકલ્પસંક ત્યાગ કરે છે તે તે અનેક પ્રકારના અનુભવે પ્રાપ્ત કરી શકે છે. ગણિત વગેરે શાસ્ત્રોની કાર્યપ્રવૃત્તિમા ઉપગ રાખ્યા વિના એક ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. પ્રત્યાહાર ધારણ ધ્યાન અને સમાધિ કાર્યપ્રવૃત્તિમાં મન રાખીને અન્ય બાબતના વિક૫સંકલ્પને ત્યાગ કર્યા વિના આત્મન્નિતિ વસ્તુત થઈ શક્તી નથી. જે જે કાર્ય કરવું હોય તેમા મનને છ રાખવું એ કાર્ય અતિમહાન છે. સારાશ કે કાર્યપ્રવૃત્તિમાં ઉપગ રાખીને તે વખતે અન્ય કાર્યોના વિકલ્પસંકલ્પ ન કરવા. સાંસારિક કર્મપ્રવૃત્તિ સમયે સાસારિકકર્મપ્રવૃત્તિને ઉપગ રાખ અને ધાર્મિક કાર્યપ્રવૃત્તિ સમયે વ્યાવહારિક કાર્યપ્રવૃત્તિના સંકલ્પ અને વિકલ્પનો ત્યાગ કરવો જોઈએ. સામાયિકાર્ય કરતી વખતે અન્ય