________________
-
- -
-
-
-
-
-
-
-
- -
-
( ૧૫૮ )
શ્રી કમગ 2થ-સવિવેચન.
તરફની સાધ્ય અને અસાધ્ય બાજુઓ તપાસવી અને તે પિતાનાથી થઈ શકે તેમ છે કે નહિ તેને પરિપૂર્ણ નિશ્ચય કરો કે જેથી પશ્ચાત્ તે તે કાને પ્રારંભ કરીને ત્યજી ' દેવા ન પડે. જે અધિકારને પ્રાપ્ત કરવામાં આવે તે સ્વાગ્ય છે કે કેમ તેને પ્રથમથી નિર્ણય કર જોઈએ. સ્વાધિકારને નિર્ણય કર્યો એટલે તેમાં સાક્ષીભૂત મતિ ધારણ કરીને પ્રવૃત્તિ કરવી. દેરંગી દુનિયાના અભિપ્રાય ઉપર સ્વાધિકારને નિર્ણય ન રાખવે પરંતુ બુદ્ધયા સ્વાધિકારને જ્ઞાનની ગમ લઈ નિર્ણય કરે અને પશ્ચાત્ અધિકાર જે જે કાર્યો કરવાનાં હોય તેમાં સાક્ષીભૂત મતિ રાખીને પ્રવૃત્તિ કરતા દુનિયાને રંગી અભિપ્રાય શ્રવણ કરવા જરા માત્ર લક્ષ્ય દેવું નહિ. સ્વાધિકારકર્તવ્ય માર્ગમાં આ પાર કે પેલે પાર એ નિશ્ચય કરીને પ્રવૃત્ત થવું કે જેથી અન્ય કાર્યો અને અન્ય ઉચ્ચ જાતના અધિકાર પ્રાપ્ત કરવાને યોગ્યતા પ્રાપ્ત કરી શકાય. નિણીત સ્વાધિકારકર્તવ્ય કરતા મૃત્યુ થાય છે તે મહોત્સવ સરખું અવધીને અને અન્યની જરા માત્ર પરવા રાખ્યા વિના પ્રવૃત્તિપરાયણ થવું. આત્માની સાક્ષીમા બ્રહ્માંડની સાક્ષીને નિર્ણય કરો. જ્યાં આત્માની સાક્ષી અને આત્માને નિશ્ચય નથી ત્યાં બ્રહ્માંડની સાક્ષી અને નિર્ણયથી કાંઈ કરી શકાતું નથી. સ્વાધિકારકર્તવ્ય કાર્યોને નિર્ણય કર્યો એટલે સ્વકાર્યની અધ સિદ્ધિ થઈ એમ અવધવું કર્તવ્ય કાર્યને અધિકાર નિશ્ચય કર્યા વિના જનસમાજસેવામાં સંઘસેવામાં વિશ્વસેવામાં અને ધર્મસેવામાં પરમાર્થથી આત્મગ સમપી શકાતું નથી અને વ્યષ્ટિની કલ્પવ્યવહાર દશામાં પરિપૂર્ણ પ્રવૃત્તિ કરી શકાતી નથી. અત એવ સ્વાધિકાર નિર્ણયની કેટલી બધી આવશ્યકતા છે તે અને અવાધાયા વિના રહી શકશે નહિ અમુક કાર્ય કરવામાં અમુક અધિકાર છે કે નહિ તેને નિર્ણય કર્યાની પૂર્વે અમુક ક્તવ્યમાં સ્વાધિકાર છે કે નહિ ? તેને નિર્ણય કર એ આત્મન્નિતિ માટે ઉચ્ચ નિર્ણય અવધ, અત એવ આમોન્નતિકારક ઉચ્ચ નિર્ણયથી જે જે કાર્યમાં પ્રવૃત્તિ થાય છે - તેમાં આત્મશકિતયોનું સમર્પણ થાય છે અને આત્મોન્નતિક્તવ્ય કાર્યમાં પ્રગતિ થતી જાય છે એમ અનુભવ કરે છે જેથી પ્રવૃત્તિથી પાછું પડી શકાય નહિ. સ્વાધિકારનો નિર્ણય થયો એટલે સ્વયોગ્ય જે જે કાર્યો હોય છે તેમ નિશંક પ્રવૃત્તિ થાય છે અને . કર્તવ્ય કાર્ય કરતાં અન્ય કાર્યો સંબંધી વિકલ્પસંકલ્પ વારી શકાય છે તથા કર્તવ્યાય કરતાં સાક્ષીભૂત અતિપૂર્વક જે જે દુખ સુખ ભોગવવા પડે છે તેમાં રતિ- અરતિ થતી નથી તેમજ તેમાં સ્વજીવન વહેતા સંતેષ ઉદભવે છે. અએવ કર્તવ્ય કર્મ માટે રવા કારને નિર્ણય કર જોઈએ. જે જે કર્તવ્યકર્મોને સ્વાધિકાર કરવાના હોય તેને
સ્વાધિકારનિર્ણય થયાથી અવધાઈ શકે. સ્વાધિકારને નિર્ણય કરવાથી મનુષ્ય સ્વકર્તવ્યા કર્તવ્યની, અનેક ગુંચવણમાથી મુક્ત થાય છે અને પશ્ચાત તે અધિકારપત્ર તત્યકાર્યોની સિદ્ધિ માટે પૂર્ણ હશે અને જેશથી પ્રવૃત્તિ કરે છે. સ્વાધિકાર સદી એક