________________
=
=
=
==
======
= - -
-
- -
- -
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
કન્ય કર્મની ગ્યતા.
(
૫૯)
સરખા રહેતો નથી. આશ્રમભેદે અવસ્થાભેદે અને દેશકાલભેદે અધિકારનું પરાવર્તન થાય છે અને તેથી અધિકારદે ર્તવ્ય કાર્યોનું પરાવર્તન થાય છે. અધિકારને પૂર્ણ નિર્ણય કરીને સ્વર્તવ્યગ્ય પ્રત્યેક કાર્યમાં આત્મા સાક્ષીભૂત થઈને વર્તે એવું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અનેક પ્રકારનાં નાટકે કરતા નાટકીયા અનેક વેષ અને અનેક ચેષ્ટાઓને પાત્રભેદે કરતા છતા પણ પાત્ર વેષ અને ચેષ્ટાઓમાં પિતાને સાક્ષીભૂત માને છે; ફક્ત તે વફરજ અદા કરે છે; પરંતુ હું અમુક પાત્ર જ છું તથા અમુક વેશધારી તથા ચેષ્ટાવાળો છું એવું તે માની લેતા નથી. તત્ સ્વાધિકાર એગ્ય કર્તવ્ય કાર્યોને કરતાં સાક્ષીભૂત થઈને પિતે વર્તવું જોઈએ. વેદાંતદર્શનમાં વિદેહીજનક વગેરેનાં દાન્તો તે માટે મોજુદ છે. જૈનદર્શનમાં શ્રેણિક કૃષ્ણ વગેરે અન્તરાત્માઓ કે જે ભાવી પરમાત્માએ છે તેઓનાં દૃષ્ટાન્તોનું અવલોકન કરવું. સાક્ષીભૂત થઈને પ્રત્યેક કર્તવ્ય કાર્ય કરતા અનેક પ્રકારના અહંવૃત્યાદિ દેમાથી મુક્ત રહેવાય છે અને આત્માની પરમાત્મદશા ખીલવવારૂપ અત્યંતર પ્રયત્નની પ્રગતિ થાય છે. પ્રારબ્ધગે જે જે કર્મો કરવા પડે તે કર્યા વિના છૂટકે થતું નથી પરન્તુ તેમાં સાક્ષીભૂત થઈને વર્તતાં દેવના હેતુઓ અર્થાત્ આવના હેતુઓ તે સંવરના હેતુઓ તરીકે પરિણમે છે અને સર્વમાંડી છતાં સર્વથી ચાર રહેવાની દશાને અનુભવ આવે છે. બાહ્યથી અવલેતાં એમ અવાધાય કે સાક્ષીભૂત થઈને સર્વકાર્ય કડ્યાં એ બની શકે નહિ; પરન્તુ આત્મભાવનાના ઉચ્ચ શિખર પર આરહીને દઢ નિશ્ચય કરવામાં આવે તે કાર્યવાસના દેહવાસના કર્તવ્યવાસના કર્તાવાસના અને ભક્તાવાસના આદિ અનેક વાસનાઓમાથી પસાર થઈને અંશે અંશે સાક્ષીભૂત આત્માની દશા પ્રાપ્ત કરી શકાય અને બાહ્ય કાર્યો કરતાં આત્મા પિતે સાક્ષીભૂત થઈને વર્તી શકે એવી દશા પ્રાપ્ત કરી શકાય. આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત કરીને તેના અનુભવપૂર્વક બાહ્ય કાર્યો કરતાં અન્તરમાં સુરતા(સ્મૃતિ) રાખવાને અભ્યાસ સેવતા સેવતા સાક્ષીભૂત આત્મા બની શકે છે. સાક્ષીભૂત પિતે બનીને સ્વાધિકારે કર્તવ્યોને કરવાં એ ધર્મ છે અને તેવી દશામાં રહેનારાઓ વિશ્વમાં છતાં વિશ્વમુક્તજીવતાં છનાં જીવન્મુક્ત અને ભાગી જતા ભેગમુક્ત અને સર્વમાં છતાં સર્વમુક્ત બનીને કર્તવ્યકમની ચેચતાને પામે છે. સાક્ષીભૂત આત્માવડે સમષ્ટિમાં વાપરોપો લીવાનામ્ એ સૂત્રના ભાવાર્થ પ્રમાણે જે કંઈ કરાય છે, લેવાય છે અને દેવાય છે તેમાં અદ્ભુત પરમાર્થ કર્તયકાર્ય રહેલું છે. જ્ઞાનકર્મચગીઓ જે કંઈ કરે છે તે હિતાર્યો કરે છે. વ્યષ્ટિ અને સમષ્ટિ દૃષ્ટિએ અર્થાત પિંડ અને બ્રહ્માંડમા ભાવનાટછિએ તેઓ સર્વત્ર આત્મા અને પરમાત્માને અવલોકે છે પિંડમાં અને બ્રહ્માંડમાં આત્મસત્તાષ્ટિએ તેઓ સર્વત્ર વ્યક્તિરૂપ દેહધારીઓને પરમાત્મા
પે અવલોકે છે; તેથી તેઓ અનરમા સર્વ છે કે જે સત્તાએ પરમાત્મા છે તેઓની સાથે સહજાનન્દથી એક રસ વાત્માને અનુભવે છે. આત્મજ્ઞાની એવા કર્મ