________________
- -
-
-
-
- -
- -
-
-
-
n
-
-
-
-
-
-
-
- -
- - -
-
-
- -
- -
-
- - -
-
-
-
-
-
-
-
( ૧૫૪ )
શ્રી કમજોગ પ્રથ-સવિવેચન.
સ્વધ્યાનકાર્યમાં એકમના થઈ વિચરતા હતા અને અન્ય જાતના વિકલ્પસંકલ્પને વારતા હતા તેથી તેઓ ઉરચ પરમાત્મપદ પ્રાપ્તિ માટે અપ્રમત્ત ગી બન્યા હતા અને વિશાલભાવનાએ સ્તવને અને પદના ઉદ્ગારે પ્રકાશવા સમર્થ થયા હતા. જે કર્તવ્યકાર્યની સાથે પરિપૂર્ણ ઉપયોગી બનતું નથી તે વિદ્વાન શોધક જ્ઞાની ધ્યાની ગી કવિ અને ભકત બનવાને શક્તિમાન થતો નથી. આ વિશ્વમાં જે જે મહાત્માઓ પ્રસિદ્ધ થયા છે તે કર્તવ્ય કાર્યના ઉપયોગી હતા એમ તેઓના ચરિત પરથી અવધાય છે. મનુષ્ય કર્તવ્ય કાર્યને ઉપગી થવાથી અને અન્ય વિકલ્પસક વારવાથી કર્તવ્ય કર્મને વાસ્તવિક યેગી બની શકે છે. કર્તવ્ય કાર્યમાં એક સરખે ઉપગ રહે અને અન્ય બાબતના વિકલ્પસંકલ્પ ન થાય એ અભ્યાસ સેવા જોઈએ. કર્તવ્ય કાર્યને ઉપગ ને રહે અને અન્ય બાબતના વિકલ્પસંકલ્પ થાય એ આત્મશકિતને ખીલવવામાં મહાવિઘ છે.
ગાભ્યાસ કરીને કર્તવ્ય કાર્યમાં ઉપયોગ રહે એવું ઉપયોગબલ પ્રદાવવું જોઈએ, મનના ઉપર આત્માને દાબ રહે છે તે જ અન્ય બાબતના મનદ્વારા વિકલ્પસંકલ્પ થતા નથી. યોગી જે કઈ ધ્યેયમા મનને યોજે છે તે તે ધ્યેયને મૂકી તેનું અન્યત્ર મન જતું નથી. એ પ્રમાણે જે કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરી હોય તેને અન્ય બાબતમા યદિ મન ન જઈ શકે તે મનમાં વિકલ્પસંકલ્પ થઈ શકે નહિ. મનને જે બાબતમાં યોર્યું હોય તેમાં ને તેમા રહે અને અમુક સમય પર્યત અન્ય બાબતને વિકલ્પસંકલ્પ ન થાય એવા અભ્યાસમાં સ્થિર થવાય તે અનેક જાતની તે તે કાર્ય સંબંધી શોધખોળ કરી શકાય છે. એક બાબતમાં મન રમવાથી મનની સર્વ મનનશકિત ખરેખર તે બાબતનું કાર્યો કરે છે અને તેથી તે બાબતને વિશેષ ઉપગ પ્રકટતાં અનેક પ્રકારનું તે સંબંધી જ્ઞાન થતા નવું શોધી શકાય છે. શારીરિકબળના ચેરો મન પણ એક પદાર્થોમાં ઉપગી રહે છે અને તેથી કર્તવ્ય કાર્યની અનેક ગંભીર ગુંચવણેને નિવેડે કરી શકાય છે. આત્મજ્ઞાનીઓ જે જે બાબતેને હાથમાં ધરે છે તેને ઉપગ ધારણ - કરે છે તેથી તેઓ અન્ય વિકલ્પ-સંકલ્પરૂપ પ્રમત્તતાનો નાશ કરી શકે છે. જે જે કર્તવ્ય કાર્ય કરવાનું હોય તેમા મનને એવી રીતે રમાવવું જોઈએ કે જેથી અન્ય બાબતના વિકલ્પ–સંકલ્પ ન થાય. કર્તવ્ય કાર્યમાં મનને રમાવવું એ વાક્યથી એવો અર્થ ગ્રહણ ન કર કે કાર્યમાં અશુભ રાગાદિના તીવ્રભાવે આસક્ત થવું; જ્યાં સુધી કર્તવ્ય કાર્ય કરતા અન્ય બાબતના વિકલ્પ-સંકલ્પ આવે છે ત્યાંસુધી કાર્યગીના તાણી મન આવ્યું નથી અને તેથી કાર્યગીએ અવધવું કે મનના ઉપર મારે કાળ જ્યાંસુધી આ નથી ત્યાસુધી હું તેને તે કાર્ય કરવામાં પ્રમત્ત છું. સ્વાધિકારે કર્તવ્ય કાર્ય જે જે કરાતું હોય તે વિના અન્ય બાબતોના વિકલ્પ-સંક આવવાથી કાર્ય કરવામાં અનેક વિક્ષેપ ઊભા થવાથી સુંદરીયા તે કાર્ય થઈ શકતું નથી. નિયમ એવો છે કે