________________
PR
શાતિ કયારે પ્રાસ થાય?
( ૧૦૩ )
તેમાં ચેાજનાપૂર્વક સુવ્યવસ્થિત સામગ્રી ભેગી કરીને કાર્યમાં પ્રવૃત્તિ કરી શકાય છે. વિશ્વમા પૂર્વે જે જે વીરપુરુષા થયા તેઓએ સ્વકાર્યપ્રવૃત્તિમા અપૂર્વ શાન્તિને સેવી હતી એમ તેના ઐતિહાસિક ચરિતાપરથી અવમેધાય છે જે મનુષ્યા આત્માના ખળમા પ્રગતિયુક્ત હોય છે તેઓ શાન્ત થઈ શકે છે, પરન્તુ જેઓ ક્રોધાદ્રિક કષાયાથી જીતાયલા હાય છે તેએ કષાયની અસરથી મનવચનકાયાના ચેગમા અશાન્તિ પ્રગટાવે છે. તેઓ ખરા કાય પ્રસંગે જે જે કાર્ય કરવાના હાય છે અને જે જે રીતિએ જે જે કાર્યો. પ્રવૃત્તિમા દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે વર્તવાનું હોય છે તેમા તે ખરાખર સપ્રવર્તી શકતા નથી. આ વિશ્વ કદાપિ બધુ સામે પડે તેપણ તેથી મનમા અંશમાત્ર સક્ષેાભ ન થાય એવી યૌગિકશાન્તિયુક્ત થઈને પ્રત્યેક કાર્યમા પ્રવૃત્તિ કરવાની જરૂર છે ખાાની અશાન્તિના ચારે તરફના મહાતાપની મધ્યમા રહીને અને આન્તરિકશાન્તિથી વર્તીને જ્યારે કાર્ય કરવાની સેાટીમાથી પસાર થવાય છે ત્યારે કમ યાગની ઉચ્ચઉચ્ચભૂમિકાઓમા પ્રવેશ થતા જાય છે. જે મનુષ્ય કાર્ય કરતીવેળાએ સ્થિરાશયપૂર્વક શાન્તિ ધારણ કરી શકે છે તેની દશા તીવ્ર રહે છે અને તેના પ્રતાપે તે પ્રમાદદશામા ન સાતા સ્વાધિકાર ફરજની સિદ્ધિ કરી શકે છે નામરૂપના પ્રપંચમા અહંનૃત્યાદ્ધિના અભાવે જેએ મરીને આત્મજ્ઞાનયેાગે પુનર્જન્મ પામેલા છે તે નામરૂપની વૃત્તિથી મરેલા હાવાથી કાર્ય કરતી વખતે મનની શાન્તિ સ ́રવા શક્તિમાન્ થાય છે. શાન્ત મનુષ્ય જેમ કાર્ય કરવાને લાયક ઠરે છેતેમ લેવાવિલોવવલિન મનુષ્ય કાર્ય કરવાને શક્તિમાનૢ થાય છે, ખેદ ભય અને દ્વેષાદિ ઢાષાના નાશ વિના સત્ય શાન્તિ પ્રાપ્ત થઈ શકતી નથી અતએવ કોઈપણુ કાર્ય કરતા ખેદ ભય અને દ્વેષના અભાવ રહેવા જોઈએ. કોઈપણ મનુષ્ય કાઈ સ્વાધિકારચેાગ્ય કાર્ય કરતા પ્રવૃત્તિમા થાકી ગ્લાનિ પામી ખેદ ભય અને શોકને ધારણ કરે છે તે કાર્ય કરવાને ચેાગ્ય થતા નથી કોઈપણ કાર્યની પ્રવૃત્તિ કરતા ખેદ્ય તા થવાજ ન જોઇએ. ખેદ કરવાથી આત્મશક્તિયાની હાનિ થાય છે. યથાશક્તિએ કાર્યપ્રવૃત્તિ કરવી જોઈએ પરન્તુ તેના ફૂલની અપ્રાપ્તિ પરત્વે ખેદ ન થવા જોઇએ જે મનુષ્યા કાયલની આશાએથી નિ સંગ થઈને સ્વક્જને અદા કરવાની દૃષ્ટિએ કાર્ય પ્રવૃત્તિ કરે છે તેમા તેને શુભાશુભપરિણામ ન હોવાથી કાર્યસિદ્ધિના અભાવે પણ ખેદ થતા નથી કોઈપણ કાર્ય કરતા ભય ન થવા જોઇએ અન્ય વસ્તુઓથી પેાતાના દાપિ નાશ થયા નથી, થતા નથી અને કદાપિ થશે નહિ એવા પરિપૂર્ણ આનુભવિક નિશ્ચય થયાવિના કદાપિ ભયવાસનાના નાશ થતા નથી. આત્માના અસંખ્ય પ્રદેશવિના આકી જે આત્માને કાયાદિના સંગ થએલા છે તેનુ' મમત્વ ટળ્યા વિના કદાપિ ભયવાસનાના નાશ થતા નથી બાહ્યશરીરાદિનું મમત્વવિના તેનું ઉપયોગિત્વ અવધી અનેક ઉપાયેએ કાયાનું... સ રક્ષણ કરવું એ સ્વફરજ છે, પરન્તુ બાહ્યમા મનાએલી પ્રતિ”, કીર્તિ અને