________________
( ૧૦૮)
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન,
www
-
--
રૂઢ થએલ સંકુચિત માગેની વિસ્તારતા કરે છે તથા કર્મચાગીઓને તેમાં પ્રવર્તતા ઔદાર્યદષ્ટિગે ઔદાર્યને શિખવે છે. દર્યગુણયુકત મનુષ્ય ઉદારભાવનાથી વિશ્વ વ્યાપકશ્રેય કર્મને પ્રાપ્ત કરી શકે છે અને ઉદારભાવનાથી વિશ્વવ્યાપક શ્રેય કર્મ
ગને પ્રાપ્ત સર્વત્ર પ્રવર્તાવી શકે છે. તે અન્ય જીને ઉદારભાવનાથી વિશ્વવ્યાપક શ્રેય કર્મચગનું ઔદાર્ય પ્રકટાવવાનું રહસ્ય સમજાવવા શક્તિમાન થાય છે. અતએ ઉદાર મનુષ્ય, સ્વાધિકારગ્ય પ્રત્યેક કર્મ પ્રવૃત્તિને સેવવાને અધિકારી બની શકે છે એમ માનવામાં અનુભવ જ્ઞાનની આવશ્યકતા સિદ્ધ કરે છે. ઉદારત્વ અને સદાશયત્વ એ બન્ને પરમાત્માના શુભ વ્યાપક લક્ષણ છે. ઉદારત્વ અને સદાશયત્વમાં જેમ જેમ આત્મા વૃદ્ધિ પામે છે તેમ તેમ તે પરમાત્મપણાનાં મહાવ્યાપક રૂપને પ્રાપ્ત કરતે જાય છે. જેનામાં ઉદારત્વ હોય છે તેનામાં સદાશયત્વ હોય છે સદાશયની વૃદ્ધિથી મનુષ્ય પરમેશ્વરના મહાવ્યાપક રૂપમાં લીન થઈને અનન્તતામાં સમાઈ જાય છે. અએવ સદાશથી મનુષ્ય વસ્તુત પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિ કરવાને ચોગ્ય ઠરે છે. સદાશયી મનુષ્ય જે જે કાર્યમાં પ્રવર્તે છે તેમાં તેના સારા આશયથી આન્તરદષ્ટિએ પ્રગતિમાર્ગમાજ વહે છે. ગમે તે વિશ્વના મહાન મનુષ્ય ગણત હાય તથાપિ તેના હૃદયમાં યદિ રૂડા આશય નથી હોતા તે તે આન્તરિક દષ્ટિએ ઈશ્વરત્વ પ્રાપ્ત કરવાને અધિકારી બની શકતું નથી. ગમે તે વિશ્વમાં લઘુ મનુષ્ય ગણુતે હેય અને નીચપદ પર નિયુક્ત થએલ હોય તથા અન્ય જાદિ વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કાર્ય કરનારે હોય પરંતુ અન્તરમા યદિ તે રૂડા આશયેની ભાવનાઓથી પરિપૂર્ણ ખીલતો હોય તે તે ખરેખર આન્તરિક દષ્ટિએ પ્રભુપદ પ્રાપ્ત કરવામાં મહાન છે એમ અવબોધવું. સદાશય વિના આત્માની આન્તરપ્રગતિ તે થઈ શકતી નથી અને કદાપિ માને કે બાઘની પ્રગતિમાં મનુષ્ય સદાશયી સામાન્યતઃ હીન હોય તે પણ આન્તરપ્રગતિથી તે બાહ્યાકર્મમાં અલિપ્ત રહેવાથી વસ્તુતઃ તેની ઉચ્ચતા–મહત્તા છેજ. મનુષ્ય બાઘપ્રગતિમાં ઉચ્ચ હેય તે પણ સદાશય વિના વસ્તુત: તે ઉરચ નથી; કારણકે સદાશય વિનાની કાર્ય પ્રવૃત્તિથી ઉરચતાને પ્રાસાદ ક્ષણમાત્ર સ્થાયી રહી શકે છે. સદાશથી મનુષ્ય ખરેખર આન્તરિક ઉચ્ચ શુદ્ધ વ્યાપકભાવનાથી બાહ્ય સ્થિતિના સ્વાધિકારે ગમે તે કાર્યની પ્રવૃત્તિ કરતો હોય તથાપિ તે સ્વફરજની કર્તવ્ય દિશામાં ચોગ્ય અધિકારી ઠરી શકે છે. બાહ્યકર્તવ્યકર્મોમાં આન્તરિકસદાશય વિના એક ક્ષણમાત્ર પણ ધર્મજીવનથી જીવી શકાય નહિ. અતએ સુજ્ઞ મનુષ્યએ આવશ્યક પ્રત્યેક કાર્ય કરતાં સદાશયત્વને ધારી કર્મચગની યેગ્યતાને સંપ્રાપ્ત કરવી જોઈએ. સદાશયત્વ એ ઈશ્વરની શક્તિ છે. સદાશય એ સ્વર્ગની સીડી અને દરવાજો છે. સદાશયત્વ એ પ્રભુને પ્રાપ્ત કરવાની કુંચી છે. સદાશયત્વવડે વિશ્વમાં સર્વત્ર સદ્ગુણોનાં દ્વાર ખુલ્લા થાય છે. સદાશયની ભાવનાવડે યુકત થઈને કઈ પણ કાર્ય કરતા પ્રગતિ માર્ગમાં વિરોધ આવતો નથી, સદાશયથી કરેલું કાર્ય સ્વફરજે