________________
嵋
આવશ્યક કર્મો કયારે કયારે કરવાં?
( ૨૧ )
અને ભાગ્યને ભાગવતા હોવાથી ખાદ્યષ્ટિએ તે કર્ત્તભક્તા અને છે પરન્તુ તે' અન્તરથી “નારૂં ર્ડા નાતૢ મોહ્રા” એ ભાવથી નિસગ નિષ્ક્રિય હોવાથી તે ખાદ્યકર્માંથી લેપાતે નથી, ઇત્યાદિ કારણેાએ રજોગુણી અને તમેગુણી મનુષ્યા કરતાં આત્મજ્ઞાની સાત્વિક મનુષ્યાના અધિકાર અનન્તગુણુ વિશુદ્ધ અને ઉચ્ચ હોવાથી તેએ આવશ્યક ધર્મ કાર્ટૂનીપ્રવૃત્તિયેાના પરિપૂર્ણ અધિકારી ઠરે છે. જેની જેવી વૃત્તિ તેવી વૃત્તિએ તે કાર્ય ના કર્યાં અને છે. રોગુણીવૃત્તિના અસખ્ય ભેટ્ઠો છે. તમેગુણી વૃત્તિના અસંખ્ય ભેદ્દો હાય છે અને સાત્વિકગુણીવૃત્તિના અસખ્ય ભેદો હાય છે તેથી તે તે જાતની વૃત્તિના આવશ્યક ધર્મકાર્ય કરનારાઓના પણુ સે અબાધવા. આત્મારૂપ ઇશ્વર કથે છે કે સાત્વિકજ્ઞાની આવશ્યક ધર્મકાર્યોંને કરતા છતા આત્મારૂપ ઇશ્વરરૂપ જે હું તેની પાસે મનને રાખીને નિ સંગદશામાં ક્ષણે ક્ષણે આગળ વધી પરિપૂર્ણ નિલેપી અની સંપૂર્ણ જ્ઞાનાવરણીયાદિ કર્મોથી વિમુક્ત થાય છે ઉપયુક્ત શ્લાકને પરમાર્થ એ છે કે—ભિન્ન ભિન્ન વૃત્તિવાળા મનુષ્યેા ભિન્ન ભિન્ન વૃત્તિથી આવશ્યક ધર્મકાર્યાંને કરે છે અને સ્વસ્વવૃત્યનુસાર ફળ પ્રાપ્ત કરી શકે છે. તમેગુણવૃત્તિ અને રજોગુણવૃત્તિ કરતા સાત્વિકવૃત્તિના અસખ્ય ભેદે ધર્મ કાર્ય પ્રવૃત્તિ કરનારા તરતમયેાગે ઉત્તમાત્તમ અવાધવા. જ્યાસુધી વૃત્તિયાનું પરિપૂર્ણ સ્વરૂપ અવખાધવામાં આવતુ નથી ત્યાસુધી પેાતાના આત્મા કઇ વૃત્તિને અનુસરે છે તેના નિય કરી શકાતા નથી, અતએવ અત્ર રજોગુણવૃત્તિ તમેગુણવૃત્તિ અને સાત્વિકગુણવૃત્તિના સ્વરૂપનું કિંચિત્, દિગ્દર્શન કરવામા આવ્યું છે. આત્મજ્ઞાની અન્તરમાં કઇ વૃત્તિથી પ્રવર્તે છે તેના તેઓ સ્વયં નિર્ણય કરી શકે છે, પરન્તુ તેઓના આત્માના અન્ય મનુષ્ય નિર્ણય ન કરી શકે તે સભાવનીય છે, તેમજ આત્મજ્ઞાનીએ વિશિષ્ટજ્ઞાનપ્રભાવે અન્ય મનુષ્યાની વૃત્તિયાના નિર્ણય કરી શકે અને વિશિષ્ટ જ્ઞાનના અભાવે ન પણ કરી શકે તે સંભાવ્ય છે. બીજી રીતે આવશ્યક ધકાના સવાર અને સ ધ્યાની ધર્મક્રિયા ભેદે છ પ્રકારના ભેદ પડી શકે છે. સામાયા, ચાર્વાતિસ્તત્ર, ગુવન, પ્રતિમા, પ્રત્યાઘાન અને ાનેલને એ છ પ્રકારના આવશ્યક ધર્મકર્માને વ્યવહારથી અને નિશ્ચયત દરરાજ સવાર અને સાજે પન્નર દિવસે ચાર માસે અને વર્ષે કરવાં પડે છે વ્યવહારથી તેઓને ક્રિયાવિધિપૂર્વક કરવાં પડે છે અને અન્તરથી છ આવશ્યકીને તે તે આવશ્યકોના ઉચ્ચ ઉદ્દેશોના પરિણામપૂર્વક કરવા પડે છે. છ પ્રકારના આવશ્યક ધર્મકાર્યો કરવાથી આત્માની શુદ્ધિ અને ઉચ્ચતા થયા કરે છે સામાયિકનામનું આવશ્યક કરીને રાત્રિ અને દિવસમા જે જે કાલે જે જે ક્ષેત્રે જે જે કાર્ય કરતા સમાનભાવ ન રહ્યો હોય તત્સંબંધી પશ્ચાત્તાપપૂર્વક નિર્લેપ સમભાવનામા વૃદ્ધિ કરવાની હોય છે. સામાયિક અર્થાત્ સમભાવપૂર્વક ત્રસ અને સ્થાવર જીવામા ‘તથા અજીવ પદાર્થાંમાં વર્તીને આત્માનુ