________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
'પ્રતિક્રમણ શા માટે કરવું ?
(૯૫).
~
~
જ્ઞાનયેગથી શુભાશુભ ફલની ઈચ્છા રાખ્યા વિના રહેવું જોઈએ.” આવી સ્વાધિકાર પ્રમાણે સ્થિતિ ન અદા કરી હોય અને તેમાં જે જે દેશે કર્યા હોય તેની આલોચના કરીને પિતાની સ્વાધિકારની ફરજ પ્રમાણે પુન પ્રવૃત્તિ કરવી એ પ્રતિક્રમણ છે. જ્ઞાનયોગીઓએ પિતાના અધિકાર પ્રમાણે જે જે કાર્યો કરવાના હોય તેમાંથી જે જે ન કર્યા હોય તે તત્સંબંધે પ્રતિક્રમણ કરવું જોઈએ. પિતાના આચાર અને વિચારોને મળતા આવનાર મનુષ્યો વા પિતાના આચારો અને વિચારોથી ભિન્ન 'એવા મનુ હોય તે પણ સર્વની સાથે મૈત્રી ભાવના ધારણ કરવી જોઈએ—એવું વીર પ્રભુએ કહ્યું છે. તે પ્રમાણે વિચારોને આચાર્મા મૂકીને મૈત્રીભાવના સર્વની સાથે ન ધારણ કરી હોય તે તે સંબધી આલોચના કરીને મૈત્રીના વિચારને આચારમાં મૂકી સર્વ જીવોની સાથે મૈત્રીભાવ ધારણ કરવું તે પ્રતિક્રમણ છે. જે જે મનુષ્યની સાથે વૈર-વિરોધ-ટંટા-ઝઘડા થયા હોય તે તે મનુષ્યોને ખમાવીને વૈરની વૃદ્ધિને છેદી નાખવી તેજ પ્રતિક્રમણ છે ' પરમાત્માને એ હુકમ છે કે સર્વ જીવોના જે જે ગુણે હોય તે તરફ દષ્ટિ દેવી. કેઈની નિન્દા કરવી નહિ અને કેઈન દેષ પ્રગટ કરીને તેને હલકે પાડવા પ્રયત્ન કરવો નહિ અને આવી પરમાત્માની આશા ખેડી હોય તે પિતાને નિન્દી-ગહીને ફરીથી ભૂલ ન થાય તેવી રીતે પરમાત્માની આશા તરફ ગમન કરવું તે પ્રતિક્રમણ છે બેટે ડાળ ધારણ કરીને અન્ય મનુષ્યોને વંચ્યા હોય તે તેની નિન્દા-ગહ કરીને નીતિના માર્ગમાં સ્થિર થવુ તે પ્રતિક્રમણ છે. અને એવી રીતનું પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે. સરગવ રેવન, રાવલિ રામ, નાગરિ પરીખ, સાવિ વડાલી, રાઘવ રંગદરિ, દુધતિક, दुम्मासि दुनिष्ठीम, इच्छाकारेण संदिसह भगवन् इच्छ तस्स मिच्छामि दुक्कडं ॥ * પ્રતિક્રમણ મૂળ સૂત્રમાં પ્રતિકમણનું રહસ્ય સારી રીતે વર્ણવ્યું છે. ગુરુની સમક્ષ પ્રતિક્રમણ કરવાની આવશ્યકતા છે સવાર ને સાજ બે વખત જે જે પાપ કર્યા હોય તેની યાદી લાવીને નિન્દી-ગહીં પોતાના આત્માની શુદ્ધિ અર્થે પ્રતિક્રમણ કરવું કઈ પણ જીવની સાથે વેરવિરાધ ન રહે અને સર્વ જીવોને ખમાવીને ઉપશમમય થવું એજ પ્રતિકમણ છે. શ્રી તીર્થકરોએ અશુદ્ધ ધર્મમાથી પાછા હઠીને આત્માના જ્ઞાનાદિ શુદ્ધ ધર્મમાં આવવા માટે પ્રતિકમણ આવશ્યકને ઉપદેશ દીધો છે. બે સ ધ્યાના વખતે વ્યાવહારિક પ્રતિક્રમણ થઈ શકે છે અને પૂર્ણ સત્ય આધ્યાત્મિક-માનસિક-નૈશ્ચયિક પ્રતિક્રમણ તે ક્ષણે ક્ષણે ગમે ત્યારે થયા કરે છે. કાયા અને વચનનું પ્રતિક્રમણ સ્થલ છે અને મનમાં કરેલું પ્રતિકમણ સૂકમ છે. પ્રતિક્રમણ - અર્થાત્ પાપથી પાછા ફરવારૂપ આત્માને અધ્યવસાય થતા અનંત કર્મ ખરે છે અને કર્મોના ખરવાથી આત્મા હલકે થાય છે. પશ્ચાત્તાપ પરિણામ પ્રગટ્યા વિના કરેલા દેનું પાપ ટળતું નથી અને આત્માના ગુણેની વૃદ્ધિ થતી નથી બહિર્મુખ વૃત્તિથી અન્તર્મુખ વૃત્તિ કરવા સારૂ પ્રતિકમણ છે પ્રમાદેથી પાછા ફરીને પોતાની
છે
-