________________
પ્રતિક્રમણ આવશ્યક
(
૩ )
રાગદ્વેષ પરિણામ પામેલા મનને રાગદ્વેષરહિત કરવું તે પ્રતિક્રમણ છે. સંસાર સન્મુખ થનાર મનને આત્મ સન્મુખ કરવું તે પ્રતિક્રમણ છે મેહથી પાછા ફરવું તે પ્રતિક્રમણ છે. જે જે અશે દેથી પાછા ફરવાને પરિણામ તથા તેવી પ્રવૃત્તિ થાય તે પ્રતિક્રમણ છે. ગૃહસ્થ અગર ત્યાગીઓએ વ્રતોમાં લાગેલા અતિચારેને આલોચવા તે પ્રતિક્રમણ છે. દેથી પાછા ફરવાને પરિણામ તથા આચાર સેવનારા ગૃહસ્થ તથા ત્યાગીઓમાં પ્રતિકમણ ગુણ વધે છે.
- પાપથી પાછા ફરવારૂપ વિચારેવડે કાયા ઉપર અસર થાય છે અને તેથી કાયાવડે થતા દે અટકે છે. મનની અસર કાયા પર તથા વાણી પર થાય છે. મન-વાણું અને કાયાના દેને ટાળવા માટે થતા પરિણામ તથા કાયવ્યાપારને પ્રતિક્રમણ કહેવામા આવે છે એમ અન્તર્મા ઊંડા ઉતરી વિચાર કરતા સમ્યગ રીતે બધાશે. બહેને અને પુરૂષેમાથી દરરોજ પ્રતિક્રમણથી દુર્ગુણે ન્યૂન થવા જોઈએ. ગૃહસ્થમા નીતિ–પ્રમાણિકપણું વધે અને અન્યાય-અનીતિ વગેરે દેશે ટળે તે સમજવું કે તેનામાં પ્રતિકમણની શક્તિ ગમે તે પે જાગ્રત થઈ છે અને તેઓને પ્રતિક્રમણને લાભ સમજાવે છે. સર્જનમણુને ઉત્પન્ન કરનાર પ્રતિક્રમણ છે. દુનિયામાં જન્મથી કઈ સદ્ગુણી હેતે નથી. પ્રતિક્રમણથી સર્વે મનુષ્ય ગુણી થાય છે. વ્રતમાં લાગેલા મેલને પ્રતિક્રમણ રૂ૫ સાબુથી ધોઈને વ્રતની નિર્મલતા કરી શકાય છે. ભૂતકાળના અનન્ત ભવેનાં કર્મને ક્ષય કરનાર પ્રતિક્રમણ છે. જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર તમાચાર અને વીર્યાચાર સેવતા જે કંઈ ભૂલ થઈ હોય તેને પશ્ચાત્તાપ નિંદા અને ગહરૂપ પ્રતિક્રમણ છે મગજની સમાનતા રાખીને સેવા આદિ કર્મચગનાં કાર્યો કરતા સમભાવ ન રહ્યો હોય અને વિષમભાવ થયે હોય તે ત્યાથી પાછા ફરીને સમભાવમા ગમન કરવું તે પ્રતિક્રમણ છે અસત્ય વિચારમાથી સત્ય વિચારિમાં આવવા પ્રયત્ન કર, પક્ષપાત દષ્ટિમાથી અપક્ષપાત દષ્ટિમા આવવા પ્રયત્ન કર, દષ્ટિરાગમાથી નીકળી મધ્યસ્થભાવમા આવવા પ્રયત્ન કર, એકાન્તવાદમાંથી અનેકાન્ત વાદમા ગમન કરવું; નિરપેક્ષ વ્યવહારમાથી સાપેક્ષ વ્યવહાર માનવા પ્રયત્ન કર. અશુભ વ્યવહારથી શુભ વ્યવહારમાં પાછા ફરવું અને અસભ્ય વર્તનથી પાછા ફરીને સભ્ય વર્તન નમાં આવવા પ્રયત્ન કર-ઇત્યાદિ પ્રતિક્રમણ અવધવું. અનન્તાનુબંધી કવાયના પરિ. ણામથી પાછા હઠવું, અપ્રત્યાખ્યાન કષાયથી પાછા હઠવું; પ્રત્યાખ્યાની કવાયના પરિણામથી પાછા હઠવું અને સંજ્વલન-કેધ-માન-માયા-લોભ કષાયથી પાછું ફરવું તે પ્રતિકમણું છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ધ્યાનમાં પ્રતિક્રમણ કરી ક્ષપકશ્રેણિ ચઢી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
અસંતેષપણાના વિચારોને આલેચી તેના વિચારે તરફ પ્રવૃત્તિ કરવી તે પ્રતિ