________________
( ૨૦ )
શ્રી કયાગ ગ્રંથ-સવિવેચન.
5
ઇત્યાદ્ધિ પદ્વારા અવોધવું' કે અધ્યાત્મજ્ઞાની સાત્વિક હોવાથી તે મગજની સમાનતા રાખીને અનેક પ્રકારના કષાયેાને જીતી ધર્મકર્મ કરતા છતા પશુ અહંમમત્વથી લેપાતા નથી અને સર્વ ખાખતમા તે અન્ય મનુષ્યાથી પાછળ રહેતા નથી, સાત્વિક આત્મજ્ઞાનીના આત્માની શક્તિયે ખીલવા માંડે છે, ઇન્દ્રિયે મન વાણી અને કાયાને વ વર્તાવીને તથા આજુબાજુના સાનુકૂળ સંચાગાને મેળવી સ્વાધિકાર કાર્યની સિદ્ધિમા તે અન્ય મનુષ્યા કરતા અગ્રગણ્ય પ્રગતિમાન રહે છે, આત્મજ્ઞાની બાહ્ય શુભાશુભ કર્મ ભાગવતા છતા હર્ષ શાકમાં લીન થતેા નથી એજ તેનુ અપૂર્વ આન્તરિક પરિણામ-વર્તન હાવાથી તે સ્વક્રાગ્ય કાઈ કાર્યની પ્રવૃત્તિમાં નિષ્ફળ જતાં અરતિને અને સફૂલ થતા રતિને પામતા નથી, તે તે સ્વાધિકારે આવશ્યક ધર્મકાર્યની ફરજને અદા કરવી એટલુ સૂત્રરૂપ માનીને પ્રવર્તે છે પૂર્વકર્માનુસારે સર્વ થયા કરે છે પણ હૃદયમાં ચિંતવ્યા પ્રમાણે થતુ નથી તેથી હું આત્મન્ ! ત્યારે અનેક ખાખતેમાં ઉત્સુક થઈને વિકલ્પ સૌંકલ્પ ચિન્તાના વશ ન થવું !!! એમ આત્મજ્ઞાની પેાતાની માન્યતામા દૃઢ હાવાથી માહી ધાર્મિક પ્રવૃત્તિયાની અસરથી અન્તમાં રાગદ્વેષની સલેપતા પામતા નથી. જેમાં લેપાવાનુ છે તેમા સલેપભાવથી ક્રિયા કરતા નથી પરન્તુ નિલે પભાવથી ક્રિયા કરતા હોવાથી સાત્વિક આત્મજ્ઞાની આવશ્યક ધર્મકાર્યાં કરવાને ખરેખરા અધિકારી બને છે. જે રજોગુણ અને તમે ગુણવૃત્તિયેને દબાવી શકતા નથી તે વિશ્વપર વિજય મેળવવા શક્તિમાન થતા નથી. તરવારની ધારથી વિશ્વ પર જે વિજય મેળવી શકાય છે તે યત્તિ રજોગુણ અને તમેગુણુવૃત્તિવડૅ યુક્ત હાય છે તે તે વિજય વિશ્વમા સ્થાયી રહી શકતા નથી. સાત્વિકનીતિપુરસ્કર વિદ્યા ક્ષાત્રકર્માદિથી જે વિશ્વ પર વિજય મેળવી શકાય છે તે બહુકાલપ ન્ત સ્થાયી રહી શકે છે, આત્મજ્ઞાની સાત્વિકનીતિપુરસર આવશ્યક ધર્મકાર્યો કરીને વિશ્વની પ્રગતિ કરીને જે વિજય મેળવી શકે છે તેના સમાન અન્ય કાઈ વિજય મેળવવા શક્તિમાન્ થતા નથી. સાત્વિકઆત્મજ્ઞાની નૈૠયિકદૃષ્ટિએ વિશ્વની વાસ્તવિક સ્થિતિ અવખાધે છે તેથી તે પૂર્વકાલમા જ્યા જ્યા ખધાયા હતા તેમાં તે વમાનમાં નિસગભાવે પરિણમતે હાવાથી ખંધાતા નથી, આત્મજ્ઞાની શુભાશુભભાવમાં મુંઝાતા નથી તેથી તેની મન વચન અને કાયાની પ્રવૃત્તિયાથી તે સ્વપ્રારબ્ધ ભાગવતાં સ્વયાગ્ય અધિકાર ફરજ પ્રમાણે પ્રવર્તતા ક્ષણે ક્ષણે આત્માની અને વિશ્વની પ્રગતિમા આગળ ને આગળ વધ્યા કરે છે. મન વચન અને કાયાની કાઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કર્યાં વિના કોઈ પણ જીવ વિશ્વમાં રહી શક્તા નથી એમ આત્મજ્ઞાની અવાધે છે તેથી તે સ્વાધિકારફરજ ચાગ્ય લૌકિક કર્મ અને લેાકેાત્તરકની ફરજને અદા કરે છે અને અન્તરથી બાહ્ય જે જે કરે છે તેમાં નાડį જો નાડતું મોTM” ઇત્યાદિ ભાવનાએ પ્રવર્તે છે તેથી તે કદાપિ આવશ્યક ધર્મગ્રંથી ભ્રષ્ટ થતા નથી; ખાદ્યકન્યકાનેિ ખાહ્યફરજ પ્રમાણે સ્વાધિકાર કરતે હાવાથી