________________
節
દેવસ્તુતિ આવશ્યક.
( ૮૭ )
તરફ ઉન્મનીભાવ થાય ત્યારે સંસારમાથી ઘણા અંશે મુક્ત થવાય છે. હે ચેતન । ત્હારા શુદ્ધધર્મ મા સ્મરણ કરવું એજ ત્હારા વાસ્તવિકધર્મ છે. પેાતાના મૂળ' ધર્મ તરફ સૃષ્ટિ રાખ 111 સમભાવરૂપ પર્વત પર પરમાત્મારૂપ દેવ વિરાજે છે. સમભાવરૂપ પર્વત પર ચઢવાને અસંખ્ય પગથીયા છે. હળવે હળવે સમભાવરૂપ પર્વતના પગથીયા પર જેએ ચઢતા હોય છે તેમાથી કેટલાક મનુષ્યા હારાથી ઉપરના પગથીયાં પર હાય તે તરફ ઉત્સાહથી અને ઉપયેગથી ચઢવા પ્રયત્ન કર,-અને ત્હારાથી જે આત્માએ નીચેના પગથીયા પર હાય, કાઈ જીવા દૂર હાય, કાઈ જીવેા દૂતર હાય, કાઈ જીવેા સમભાવરૂપ પર્વતના પહેલા પગથીયે હાય અને કોઇ જીવા સમભાવરૂપ પર્વતની તલેટીએ આવવા પ્રયત્ન કરતા હાય તે સર્વ જીવા પર સમભાવની દૃષ્ટિથી દેખ. ત્હારાથી ઉંચે ચઢેલા અને હારાથી નીચે રહેલા જીવાનુ` મૂળ સત્તાએ રહેલું સ્વરૂપ દેખ અને ઉંચ નીચના ઉપાધિભેદ ભૂલીને સમભાવથી સને દેખ । । । સર્વ જીવાની સાથે સમભાવદિષ્ટ રાખીને પેાતાનુ સમભાવરૂપ સામાયિક પ્રગટ કરવુ. એજ વીતરાગદેવે કહેલુ પરમાતત્ત્વ છે—એમ ઉપયાગ રાખ. સમભાવરૂપ સામાયિકમય તું તે છે એમ અન્તર્દષ્ટિથી દેખ અને વિભાવાદ્ધિ પરિહરીને પેાતાના શુદ્ધધર્મ મા મસ્ત અને માહ્યશીરાદિ જે દેખાય છે તે સર્વ ઔયિક ભાવે છે તેમાં અહ વૃત્તિનું ઉત્થાન થવુ એજ સંસારની ઉત્ત્પત્તિ છે, અહ વૃત્તિએ સંસાર છે અને અહીંવૃત્તિથી દૂર શુદ્ધોપયેાગમાં રહેવુ એજ જીવનમુક્તની દિશા છે સામાયિક અર્થાત્ સમતાભાવમા પરિણમવુ એજ આત્માનુ જીવવુ છે અને વિભાવસૃષ્ટિથી જીવવુ એ સંસારજીવન છે સમતારૂપ આત્મામા તૃષ્ણા–વાસના વગેરે નથી એમ નિશ્ચય કરીને આત્મજ્ઞાનમા પ્રતિપ્રતિક્રિન વિશેષ પ્રવૃત્તિ કર ! નૈગમનયની દૃષ્ટિએ પ્રથમ સામાયિકમા પ્રવૃત્તિ થાય છે—પશ્ચાત્ ઉત્તરાત્તર નયકથિત સામાયિકની પ્રાપ્તિ થયા કરે છે.
'
સામાયક આવશ્યકમાં પરિપૂર્ણરુચિ ધારણ કરવી અને તેના આદર કરવા સમભાવ આન્યાથી અન્ય આવશ્યકતા સ્વીકારવામા આવે આત્માનેછે સમભાવ ગ્રૂપમા મૂકવાથી સમભાવરૂપ પર્વતના શિખરે પહેાંચીને પરમાત્મા બનેલા એવા તીર્થંકરાના ગુણાનુ ગાન કરવામા આવે છે. સમભાવરૂપ વશ્યકમાં પ્રવેશ કરવાથી સમભાવના વસ્તુતિ દરિયા એવા તીર્થંકરાની મહત્તા અવમેધી શકાય છે અને તેથી તીઆવશ્યક. કરાની સ્તુતિ કરી શકાય છે. ગિરનારની પાંચમી ટુક પર ચઢવાના વિકટમાર્ગ કરતા સમભાવને માર્ગ અનન્તગણેા વિકટ છે. સમભાવના પગથીયાંપરથી જરા ખસવામા આવ્યું તે વિષમ ભાવરૂપ રાગદ્વેષના ઉંડા ખાડાઓમા પડતા વાર લાગતી નથી. ગિરનારની પાચમી ટુક પર ચડતા આગળ પાછળ દેખવામા લક્ષ્ય રાખી શકાય નહિ અને જો ઉપરઉપરના પગથીયા પર વિચાર કરી જોઈને પાદ મૂકવામા આવે છે તે ઉપર પહેાચી શકાય છે-તદ્વેત્ સમભાવ પર્વતના પગથીયા સમભાવના