________________
n
( ૮o )
.
તેમને ભાવથી વીને અને પૂજીને તેમના શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધોપયાગથી સ્થિર થઈ જવું. તીર્થં કરાનું પરમશુદ્ધસ્વરૂપ વિચારતા ધ્યાવતા મન વિશ્રામ પામે અને આત્માની શુદ્ધતા સ્થિરતાના અનુભવરસ પ્રગટે ત્યારે સમજવુ કે ચાવીશ તીર્થંકરસ્તુતિની અમૃતક્રિયા પ્રાપ્ત થઈ. ચતુર્વિશતિસ્તવને મૂળ ઉદ્દેશ તેમના જેવા ગુણૈા પ્રગટાવવાના છે. સમભાવરૂપ સામાયિકના શિખરે પહાચીને જેઓએ પરમાત્મપદ પ્રાપ્ત કર્યું છે એવા તીર્થંકરાએ જગતના જીવાને સમભાવને ઉપદેશ દીધા છે; તેથી તેમણે જગત પર અપરિમિત ઉપકાર કર્યાં છે; એવા તીર્થંકરાની સ્તુતિ બહુમાનભક્તિ અને ઉપાસના કરવાથી જન્મ જરા અને મૃત્યુના અન્યના છૂટે છે શ્રીતી કરાએ ગુણુની શ્રેણિ પર ચઢવાના ઉપદેશ દીધા છે. ગુણુથી આગળ વધાય છે ગમે તે જાતિમા જન્મેલે મનુષ્ય વૈરાગ્ય સ તાષ અહિંસા સત્ય બ્રહ્મચર્ય નિભતા અને મૈત્રીભાવ આદિ ગુણાવડે આત્માની ઉત્ક્રાન્તિમા દરરોજ આગળ વધે છે. ક્રોધાદિ દુર્ગુણાને જીતવા એ મનુષ્યનું કર્તવ્ય દર્શાળ્યું છે. મનુષ્ય સુર પશુ અને પખી વિગેરે જિનભગવાનના ગુણ્ણાના ઉપદેશ શ્રવણુ કરી દુર્ગુણા પર જય મેળવી ધી થઇ શકે છે. રાગદ્વેષના જય કરવાની ઇચ્છા પ્રવૃત્તિ જેને થાય છે તે જિનના અનુયાયી છે. આવા ઉપદેશ તેમણે દઇને અનેક ભન્યજીવાને તાર્યાં છે. આદિત્યના કરતા તેઓ કેવળજ્ઞાનગુણુવડે અનન્તગુણુપ્રકાશી ચંદ્રમાના કરતાં તેએ અત્યંત શાન્ત છે સાક્ષરની પેઠે અત્યંત તેઓ ગંભીર છે. તેમની દિશાતરમ્ પ્રવૃત્તિ કરીને તેનુ ધ્યાન ધરૂં છું. સમાધિના આપનારા તે આલંબનવડે અનેા. શ્રીતીર્થં કરાતુ સદા સ્મરણુ હા. તીથ કરાની ઉપાસનામાં મન વચન અને કાયાના વ્યાપાર હો ! ઉપશમાદિ ભાવે શ્રી તીર્થંકરાનું ધ્યાન કરૂ છુ. જેઓએ ઘાતી અને અઘાતી કર્મના ક્ષય કરી સિદ્ધસ્થાન પ્રાપ્ત કર્યું એવા સિદ્ધો-તીર્થંકરાનું સદા ધ્યાન કરૂ છું. તેના રૂપાતીત સ્વરૂપમા લયલીન થાઉં છું. આ પ્રમાણે ચતુર્વિશતિસ્તવરૂપ આવશ્યક કરનાર મનુષ્ય ગુરુવંદન આવશ્યક કરવામાટે અધિકારી અને છે તી કરના ઉપકાર અને તેમની મહત્તા જાણે છે તે ગુરુના ઉપકાર અને તેમની મહત્તા અવમેધવા સમર્થ થાય છે.
ગુરુવદન આવશ્યક
પરમાત્મા તી કરાની સ્તુતિ કરનાર ગુરુને વંદન કરવાને અધિકારી બને છે. વિશ્વાસ પ્રેમ ભક્તિ શ્રદ્ધા વિવેક જ્ઞાન આજ્ઞાપાલન પાપકાર ગુરુવન્દતઆવશ્યક અને ગંભીરતાદિ ગુણાની પ્રાપ્તિ વિના ગુરુના શિષ્ય બની શકાતુ નથી. ગુરુને ત્રિકાલવદન કરવું જોઇએ ગુરુવદન એ આવશ્યકકમ છે. ગુરુભક્તિ સેવા ઉષાસના અને આજ્ઞાધીનતાઆદિ ગુણ્ણાની પ્રાપ્તિ કરીને પોતાના આત્માની ઉન્નતિ કરવી જોઈએ એ વખતની સધ્યાએ ગુરુવન્દનકને અવશ્ય કરવુ જોઇએ ગુરુવન્દનસૂત્રી ગુરુવન્દન વિવેકના ખ્યાલ પ્રગટે છે. એ વખત ગુરુને વન્દન કરીને સર્વ અપરાધે ખમાવવા
૧૨