________________
---
-
---
--
----
-
-
-
---
- -
-
-
-
---
-
-- -
-
-
- -
-
-- -
- -
-
-
-
-
( ૭૮ )
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન
જીને અધિકાર નથી. રજોગુણ અને તમોગુણે મનુષ્ય લૌકિકકર્મ પ્રવૃત્તિમાં અને આવશ્યક ધર્મકર્મોમા વિવાહની વષી વાળનારની ગતિની પેઠે આચરણ કરે છે. અતએવા વિશ્વ સામ્રાજ્યના ઉચ્ચ પદોમાં અને ધર્મકર્મ સામ્રાજ્યના ઉચ્ચ પદમાં તેઓને નિયુક્ત કરવાથી વિશ્વરાજ્ય-સામ્રાજ્ય અને આવશ્યક ધર્મ સામ્રાજયના કાર્યોની અને તેની પ્રગતિકારક સુવ્યવસ્થાની અવ્યવસ્થા થઈ જાય છે એવું અવધી સાત્વિકજનોગ્ય આવશ્યક ધર્મકાર્યોના પદની સંરક્ષાર્થે રજોગુણ અને તમોગુણને પરિહાર કરવો જોઈએ વિશ્વવ્યવહારજીવનમાં અને ધર્મવ્યવહારજીવનમાં વિદ્યા શાત્રબલ વ્યાપાર અને સેવા એ ચાર કર્મની પ્રવૃત્તિરૂપ તંત્ર યંત્ર અને મંત્ર વિના ક્ષણમાત્ર પણ જીવી શકાય તેમ નથી. રજોગુણ અને તમોગુણી મનુષ્યો વિશ્વવ્યવહાર કર્મમા અને ધર્મવ્યવહારકર્મમાં પ્રવૃત્તિ કરીને જે કંઈ કરે છે તેના કરતા સાત્વિક મનુષ્ય વિશ્વવ્યવહારના આવશ્યક કમ અને ધાર્મિક વ્યવહારના આવશ્યક કાર્યોમાં સ્વાધિકારે પ્રવૃત્તિ કરીને સ્વને તથા વિશ્વને સંરક્ષવા શક્તિમાન થાય છે. રજોગુણ અને તમોગુણી મનુષ્યના હૃદયમાં ઉચ્ચગુણના અભાવે પરમાત્માની ઝાખીને સાક્ષાત્કાર થતો નથી અને તેથી અધ્યાત્મજ્ઞાનનું તેઓ સ્વહૃદયમાં પરિણમન કરી શકતા નથી, તેથી તેઓ ન્નતિ અને પરેન્નતિમા વિદ્યુતવેગે પ્રવતી શકતા નથી, અએવ ન્નતિ અને પત્નતિમાં વિદ્યુવેગે ગમન કરવાને રજોગુણ તમગુણના નાશપૂર્વક સાત્વિગુણને પ્રાપ્ત કરવાની જરૂર છે. રજોગુણ અને તમોગુણ મનુષ્યને સાત્વિકશુણપ્રાપ્તિપૂર્વક પરમાત્મપદ પ્રાપ્ત કરવાને આવશ્યક ધર્મકાર્યો કરવાનો અધિકાર છે, પરંતુ તેઓએ સાત્વિકજ્ઞાનીઓની નિશ્રાપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ, કારણ કે તેથી તેઓ સ્વાધિકારે લાભ મેળવવા શકિતમાન થાય છે સાત્વિક જ્ઞાનીઓ દયા સત્ય અને પ્રામાણ્યાદિગુણના ઉપાસક બને છે અને તેથી તેઓ સ્વાત્માની શુદ્ધતાપૂર્વક આવશ્યક ધર્મકાર્યોની ફરજ અદા કરીને વિશ્વનું શ્રેય કરવા સમર્થ બને છે. સાત્વિજ્ઞાનીઓ રાત્રી અને દિવસમાં જે જે આવશ્યક ધર્મકાર્યો કરવાના હોય છે તેમાં નિલે પદષ્ટિએ પ્રવૃત્તિ કરીને નિર્લેપ રહી શકે છે. જ્ઞાનીઓ આત્મા કર્મ અને પરમાત્માનું પરિપૂર્ણ સમ્યક્રવરૂપ અવધી શકે છે, તેથી તેઓ “હિતો નિનામા સ્ટિસ ગદ્દારતઃ શુક્રયસ્થતિયા જ્ઞાની થાવાન સિવા રા. આ પ્રમાણે
કથિતલકને હદયમાં ધારીને અલિપ્તદષ્ટિવડે આવશ્યક ધર્મકાર્યો કરવા છતા અલિપ્ત રહી શકે છે. નિશ્ચયદષ્ટિએ અન્તરમા શુદ્ધોપગ ધારીને બાહ્યપ્રવૃત્તિ કરતાં છતાં કૂર્મા પુત્રને કેવલજ્ઞાન ઉદ્ભવ્યું હતું. અલિપ્તદષ્ટિવડે પ્રવર્તતા આશ્રવના હેતુઓ તે સંસારમાં સંવરપે પરિણમે છે. આત્મજ્ઞાની સાત્વિકમનુષ્ય સાસારિક વ્યવહાર અને આવશ્ય ધર્મને વ્યવહારને સ્વફરજાનુસારે અદા કરતે છતો કદાપિ લૌકિકવ્યવહારમાં અને કેત્તરવ્યવહાર માં પરતંત્રતાને અધિકારી બની શક્યું નથી. કારણ કે તે જાણે છે કે સ્વાધિકારે પ્રવ