________________
-
-
-
-
-
-
-
-
--
-
-
-
-
--
-
-
-
-
--
-
-
-
-
(૭૦ )
શ્રી કમગ પ્રથ-સવિવેચન, મુક્ત થવાને માટે કરવાં જોઈએ એવો હૃદયમાં સાથે પગ રાખવાથી અન્ય વસ્તુઓની કામના પ્રગટતી નથી અને તેથી સાપેક્ષિક નિષ્કામતાએ આવશ્યક ધર્મકર્મો કરી શકાય છે એવું કથતાં કઈપણ જાતનો વિરોધ પ્રાપ્ત થતી નથી. ધમવશ્યક કર્મોની પ્રથમ રુચિ થાય છે અને પશ્ચાત તેની ક્રિયામાં પ્રવૃત્તિ થાય છે ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગે ધમવશ્યક કર્તવ્ય કાર્યોને દ્રવ્યક્ષેત્રકાલભાવે અવબોધવાથી પશ્ચાત જે કાલે જે ક્ષેત્રે જે અધિકારે જે વિધિથી જે ધર્માવશ્યક કર્મ કરવાનું હોય છે તે કરવાની માન્યતા અને પ્રવૃત્તિમાં સાનુકૂલ સગો મેળવી શકાય છે અને સંકુચિતતાનો ત્યાગ કરી શકાય છે. ધર્માવશ્યકકાનું ચારે તરફથી પરિપૂર્ણ જ્ઞાન થાય છે અને તે કરવાના પ્રયજનો અવાધાય છે ત્યારે આત્માની તે તે ધર્મકાર્યો કરવા માટે ઉદારભાવના પ્રકટે છે અને તેમજ વિશાલસાપેક્ષદષ્ટિથી પ્રવૃત્તિમાં પ્રવર્તી શકાય છે. વહેરાના નાડાની પેઠે અજ્ઞ મનુષ્ય આવશ્યક ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કરે છે અને તેઓ ધર્મકાર્યોના મુખ્ય સાપગથી બહુ દૂર જતા રહી વિના વ્ર રચવામાલ વાન ની સ્થિતિને સંપ્રાપ્ત કરી શકે છે; અએવ તે તે ધર્મકાર્યોની જ્ઞાનપૂર્વક પ્રીતિભક્તિની પૂનમ અર્થાત્ પ્રીતિભક્તિના અત્યંત આવેશપૂર્વક તથા અન્ય કામનાઓથી નિસંગપણુએ આવશ્યક સર્વ કર્મોમાં પ્રવૃત્ત થવું જોઈએ. પ્રથમાવસ્થામાં કર્મચારીઓએ પ્રતિભક્તિના આવેશપૂર્વક ધર્મકાર્યોમાં પ્રવર્તવું જોઈએ. પ્રેમભક્તિવિનાની ધર્મકર્મની પ્રવૃત્તિ લુખી હોય છે અને તેથી આત્માના ઉપર કેઈપણ જાતની ઉત્તમ અસર થતી નથી. ધર્માવશ્યક કાર્યોની પ્રવૃત્તિથી આત્માને સગુણાની ખીલવણીમા દિવ્યરસ રેડા જોઈએ અને આત્માની શુદ્ધતાની ઝાંખી પ્રકટ થવી જોઈએ. ધમાંવશ્યક કાર્યોથી વિષય કષાય નિન્દા અને વિકથા વગેરે દુર્ગ પર જય મેળવાત હોય તે હદથમ અવધવું કે ધર્માવશ્યક કાર્યોની પ્રવૃત્તિમાં દિવ્ય ભાવના પ્રગટી છે. આવશ્યક ધર્મકાર્યોમા લક્ષ્ય આપ્યા વિના સ્વને તથા ધર્મસમાજને અત્યંત હાનિ પ્રાપ્ત થાય છે અને તેથી અને પરિણામ એ આવે છે કે અન્ય મનુષ્યો પણ સ્વદષ્ટાન્તને અનુસરી આવશ્યક ધર્મકાર્યોમા પ્રમત્ત બની અવનતિપ્રતિ ગમન કરે છે. આવશ્યક ધર્મકર્મોને સર્વ મનુષ્યએ સમજપૂર્વક કરવાથી સમાજની શક્તિમાં વૃદ્ધિ થાય છે અને તેથી સંઘબલની એક્તાની સાથે સમગ્ર વિશ્વની પરમાર્થ પ્રવૃત્તિમાં સહાધ્ય આપી શકાય છે. આવશ્યક ધર્મકર્મો અનેક પ્રકારના છે. જે કાલે જે ક્ષેત્રે જે ધર્મકર્મની અત્યંત આવશ્યકતા જણાતી હોય તેમાં સર્વની પૂર્વે લક્ષ્ય દઈ પ્રવૃત્ત થવું જોઈએ. વ્યક્તિસંરક્ષા ગુરુસંરક્ષા ધર્મસ રક્ષા ચાતુવિધધર્મસંરક્ષા અને યુદ્ધદુર્ભિક્ષાદિ વિપત્તિ પ્રસંગે આવશ્યક ઉપયોગી ધર્માની અપવાદિકમાર્ગે સંરક્ષા આદિ સર્વ પ્રકારની અસ્તિત્વકારકવર્ધક પ્રગતિકારક સંરક્ષાઓના સાધનભૂત જે જે આવશ્યક ધર્મકર્મો હોય તે તે કરવામાં મુખ્યતા અને ગીતાને વિવેક સંપ્રાપ્ત કરી પ્રવૃત્ત થવું જોઈએ, ધર્માર્થે આવશ્યક જે જે