________________
'(૭૨ )
શ્રી કમલૈાગ ગ્રથસવિવેચન
પા
ધર્માંકમા પ્રવૃત્ત થવાની ' આવશ્યકતા સ્વીકારવી જોઈએ. અશુદ્ધ પ્રીતિ ખલે શુભ પ્રીતિ અને અપ્રશસ્ય ભક્તિના બદલે 'શુભ ભકિત ધારણ કરવાની તા ચેાગ્યતા ન આવી હોય અને એકદમ પ્રીતિભકિતના ત્યાગ કરી નિલેષ રીતે ધર્મકર્મની ફરજ અદા કરવી એવી માન્યતા ધારીને પ્રીતિભક્તિના અનાદર કરવા અને પ્રીતિભકિત વિનાની સ્થિતિ ન પ્રાપ્ત કરવી અને તેમજ અશુભ રાગ–પ્રીતિમા મગ્ન રહેવું એ તે ખરેખર ઉભયતાભ્રષ્ટ થષા જેવી સ્થિતિ છે. અતએવ સુજ્ઞ ધળ ધુઆએ પાતાની યોગ્યતાને તપાસ કરવા અને પ્રીતિભક્તિપૂર્વક પ્રથમ ધર્મકર્મોમા પ્રવૃત્ત થવા લક્ષ્ય દેવું. જેઓના આત્માની જ્ઞાનખળે વૈરાગ્યમળે ધ્યાનબળે અને સમાધિમળે પ્રીતિ વિના ધર્માંકમ કરવાની પ્રવૃત્તિ થાય છે ( અમુક રાગાદિના અભાવની અપેક્ષાએ ) તે ભલે તે સ્વક્રજાનુસાર ધર્મકર્મ મા પ્રવૃત્તિ કરે; પરન્તુ જેઓ હજી અપ્રશસ્ય કાયામાં પ્રવૃત્ત રહે છે, અપ્રશસ્યરાગ અશુભભક્તિ આદિને સેવ્યા કરે છે અને તેવી પાતાની સ્થિતિને જેઓ અનુભવે છે તેને તે મુખ્ય શિખામણ એ છે કે પ્રત્યેક આવશ્યક ધક ક`મા પ્રીતિભકિતના અત્યંતવેગે પ્રવૃત્ત થવું જોઈએ પ્રીતિ ભકિત ચગે પરિપૂર્ણ કચેાગની પરિપકવતા થતા સહેજે શુભરાગાદિના ઉપશમાદિભાવ થશે અને કેવલીઓની પેઠે પ્રીતિભક્તિના પરિણામ વિના સ્વાધિકારે ધર્મકર્મની ફરજ અદા કરાશે અમુક કષાયેાના ઉપશમાદિભાવથી હાલ તે તે તે કષાયે ઇચ્છાએના વિરામે નિષ્કામ કર્મચાગીપણું પ્રાપ્ત થાય છે. રાગ અને દ્વેષમાં ન પડતાં સમભાવે ફૂલની ઈચ્છાએઓના વિરામે આવશ્યક ધાર્યાં જેઓને સ્વયેાગ્ય વિવેકે અવમેધાતા હાય તેઓએ સ્વાધિકારે તે તે કાર્યં કરવા સદા અપ્રમત્ત રહેવુ જોઈએ. ગૃહસ્થા અને ત્યાગીએ સ્વાધિકારચોગ્ય પાલનીય સંસૈન્ય ધર્મોવશ્યકતરૂપ કાને અપ્રમત્તપણે કરવા જોઇએ. ગુણસ્થાનકદષ્ટિએ ગૃહસ્થાએ અને ત્યાગીઓએ સ્વાવ્ય ગુણસ્થાનકગત પ્રાધ કાર્ટૂને કરીને આગળના ઉચ્ચગુણુ સ્થાનકગત ધર્મકર્માંને અવશ્ય કરવા લક્ષ્ય દેવુ જોઈએ. ગુણસ્થાનગત દૃષ્ટિએ સ્વસ્વચાગ્ય ગુણુસ્થાનક વ્રતરૂપ ધર્માવશ્યક કનિ પ્રીતિ ભક્તિથી કરવામા સ્વક્જની પૂર્ણતા અવધવી જોઇએ. જેમ જેમ સ્વચેાગ્ય આવશ્યકધકર્માંમાં પ્રવૃત્તિ કરાય છે તેમ તેમ આત્માનુ વી વિશેષ પ્રમાણમા ક્ષણે ' ક્ષણે પ્રગટ્યા કરે છે અને આત્માની પરમાત્મપદની પ્રાપ્તિમાં પ્રગતિ થયા કરે છે. યાવત્ ધાર્મિકઆવશ્યક ધર્મકર્મ કરવાનો અધિકાર છે તાવત્ મન-વાણી અને કાયાથી પ્રવૃત્તિ કરવી એ સ્વરજ ખરેખર હારી છે એ ફરજ પ્રમાણે વર્તવામા આત્માની પરમાત્મતા પ્રગટેવાની છે એવુ અવમાધીને નિશ કભાવે સ્વક્જની પ્રવૃત્તિમા પ્રવર્ત્યા કર !!! લૌકિક વ્યાવહારિક આવશ્યક કાઁની સ્વાધિકારે જેમ ગૃહસ્થાએ ફરજ અદા કરવાની છે તેમ લેાકાન્તવ્યાવહારિક’આવશ્યકધર્મ કર્મ દૃષ્ટિએ ધર્માવશ્યક કાર્યાંની ફરજને પણ તટસ્થ સાક્ષીભાવે આત્માને આત્મારૂપે દેખીને તથા આત્માને'' આત્મરૂપમા પરિણમાવીને અદા કરવી જોઈએ. કે' જેથી
'
*
.