________________
આ પ્રકારના આવશ્યક ક્રમે.
( ૭૧ )
ધકમાં હોય તેમાં મનને નિયુકત કરવાથી તે તે કાર્યાંની સત્ત્તર સિદ્ધિ થાય છે અને ધર્મકાર્ય ના પ્રવૃત્તિમાર્ગમા વિદ્યુદ્વેગે આગળ વધી શકાય છે ધર્મના જે જે નિવૃત્તિ માર્ગો હોય તે તે માર્ગોનું સ ́રક્ષણ કરવા માટે વર્તમાનકાલદેશાદિકને અનુસરી આવશ્યક જે જે ધર્મ કૃત્ય જણાતાં હોય તેમા ધાર્મિકજનોએ પ્રાણાહૂતિપૂર્વક પ્રવૃતિ કરવી જોઈએ. શ્રી સદ્ગુરુ આદિ જે ધર્મના પ્રગતિકારકા હોય તેનું પ્રતિપક્ષીદુધૃજનાથી રક્ષણ કરવું એ એક જાતની ભક્તિરૂપ આવશ્યક ધર્મકર્મ છે, તેને સેવકાએ આદરવું જોઈ એ. અકસ્માત્ રાત્રી વા દિવસમા જે ધર્મકાર્ય કરવાની દેવગુરુ અને ધર્મપ્રતિ આવશ્યકતા ઊભી થાય તે તે ધર્મકર્મની આવશ્યકતાને સ્વક્રુજ રૂપ લેખવી તેમા પ્રવૃત્તિ કરવી એ ધર્મવીરપુરૂષાનુ લક્ષણ છે. ધર્મના સર્વાંગા, ધર્મના સર્વ સાહિત્ય અને ધર્મપ્રચારક સ સામગ્રીઓની રક્ષા વૃદ્ધિ અને પ્રગતિ કરવી એ ધર્મના આવશ્યક કર્યાં છે. ધર્મ અને ધર્મીઓની પ્રગતિમા જે જે આસુરી મનુષ્યેા તરફથી વિઘ્ન થાય તે તે વિશ્વોના નાશ કરવા દૈવિકશક્તિયાને પ્રકટાવવી અને દોષભોગે ધાર્મિકજનાને અનન્તગુણુ લાભ થાય એવી પ્રવૃત્તિયેા પ્રારંભવી અને તેમા યાહેામ કરીને જીવન સમર્પવુ એ નિષ્કામ ધમક ચેાગીઓની આવશ્યક ધર્મ કર્મ ક્રૂજ છે. આત્મસમર્પણ કર્યાંવિના કદાપિ કોઈ કાર્ય કરી શકાતું નથી. વિશ્વમા જેણે આત્મસમર્પણ કરવામા દેહાર્દિકની મમતા ત્યજી દીધી છે અને સ્વક્જમા જેણે લક્ષ્ય દીધું છે તે મનુષ્ય ખરેખર કાઈ પણ કાર્યમાં પ્રવૃત્ત થઈને આત્મિક પ્રગતિ કરી શકે છે. નિષ્કામમુદ્ધિએ મરજીવા થઈને ધર્મકાર્યોં કરવા જોઈએ. સ્વાર્થે પરાર્થે અને સંધાર્થે જે જે ધર્મકામે કરવામા સ્વાવિકાર ચેાગ્યતા અવળેાધાતી હોય તેા તેવા આવશ્યક ધર્મકાર્યાં કરવામા ડરવાના કરતા મરવું એ શ્રેયારૂપ છે એમ માનીને તેઓમાં માન અપમાનની વા કોઈ પણ ક્ષણિક લાલસા રાખ્યા વિના પ્રવૃત્ત થવુ એજ ધર્મકર્મચાગીઓની મુખ્ય કર્તવ્ય ફરજ છે. અને તે અદા કરવીજ જોઈએ, જે જે ધર્મ કમ કરવાથી જે જે કુલ પ્રાપ્ત થવાનુ છે તે થયા વિના રહેતું નથી. તેના ફૂલની ઈચ્છા રાખતા કદાપિ તે ફ઼લ ન પ્રાપ્ત થયું તે શાક ચિન્તા અને હઠવાનું થાય છે અને કદાપિ ઈચ્છાપૂર્વક ફૂલ પ્રાપ્ત થયું તે હર્ષ અને પુલાવવાનુ થાય છે. હર્ષોં ફુલાવું શાક ચિન્તા વગેરેથી આત્મા સમભાવ ત્યાગીને વિષમરાગાદિક ભાવમા ઉતરી જાય છે અને તેથી સમભાવે સ્વક્રજ અદા કરતાં જે આત્માની ઉચ્ચતા-શુદ્ધતા રહે છે તે રહેતી નથી અને રાગાદિત્તુ સલેપત્વ પ્રાપ્ત થાય છે. અતએવધ કર્મચાગીઆએ ધકથી જે થવાનુ હોય છે તે થાય છે એવા નિશ્ચય કરી સ્વચેાગ્ય ધર્મકર્મની ક્રૂરજને અદા કરવા સદા અપ્રમત્તભાવે વર્તવું જોઇએ ધ કચેાગીએની નિલે પપણે સ્વધક ફરજ બજાવવાની દશા માટે તે સ્થિતિની પ્રાપ્તિના ઉપાયે લેવા અને યાવત્ એ સ્થિતિ પ્રાપ્ત ન થાય તાવત્ આત્માની શુદ્ધતા પ્રતિ લક્ષ્ય ઈ પ્રીતિ અને ભક્તિવ
પાછા