________________
( ૧૪ )
શ્રી ક્રમયેાગ ગ્રંથ-સવિવેચન,
n
કરી' શકે છે. દેવગુરુ અને આત્મામાં શુદ્ધ ધર્મમાં' જેમ જેમ મન મસ્ત થતું જાય અને પ્રોન્મત્તની દશા જેવુ ખનીને આનન્તમાં લીન થતું જાય છે તેમ તેમ અમૃતાસુષ્ઠાનના પરિણામામાં સખ્યાત અસખ્યાત અને અનતગુણી વૃદ્ધિ થતી જાય છે. આત્મામા શુદ્ધ પ્રેમલક્ષણાભક્તિના જેમ જેમ વેગ વધતા જાય છે અને જેમ જેમ દેવગુરુમાં અલેદાં એકતા લીનતા અનુભવાતી જાય છે તેમ તેમ અમૃત ક્રિયાના રેસ ઉદ્ભવતા જાય છે. પરમાત્મા અને પેાતાનામા અભેદ્યતા એકતા લીનતાના અનુભવ થતાં આત્માના સહજાનન્તરૂપ અમૃતરસના એઘ સ્કુરાયમાન થાય છે. જેમ જેમ આત્મજ્ઞાની ભક્ત મનુષ્યને આસ્તિકલાવે અભેદ્રવ્યાપક પ્રેમલક્ષણાની સ્ફુરણારૂપ અમૃત ક્રિયા સર્વત્ર વિશ્વમાં આત્મએમા પરમાત્મતાના અનુભવ સ’સુખ થાય છે તેમ તેમ મનુષ્ય અન્તમાં અમૃતાનન્દે સ્ફુરણાઓમાં આગળ વધીને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. સર્વત્ર સર્વ વિશ્વવતિ સર્વ જીવેામા સત્તાએ પરમાત્મત્વ વ્યાપી રહ્યું છે તેથી આત્મધ્યાનમાં સર્વ જીવાનું પર માત્મત્વ ચદા અનુભવાય છે ત્યારે સત્તાએ સર્વજીવાની પરમાત્મતાની સાથે અભેદ્યરૂપે પરિણમતાં આન ંદરસનો સાગર ઉછળી રહે છે એવા અમૃતક્રિયાના સ્વાનુભવ પ્રગટ્યા વિના રહેતા નથી. પ્રેમલક્ષણાભક્તિયેાગે જે પરમાત્માના ખરેખા સેવક અનીને પરમાત્માની સાથે અભેદતા અનુભવે છે અને જે આત્મારૂપ પરમાત્માનું ધ્યાન ધરીને અન્તર્ સમાધિમા સત્ર પરમાત્માની અભેદ્યતાના અનુભવ કરે છે તેને અમૃતાનુષ્ઠાન હોય છેજ. અમૃતાનુષ્ઠાનના સહજાનન્દરસને આસ્વાદ્યા પશ્ચાત્ સાસારિકપૌદ્ગલિસુખ પર સુખની મુદ્ધિ રહેતી નથી. સાસારિકદશાસ્થ જ્ઞાનીઓએ અને ભકતાએ અમૃતાનુષ્ઠાનસુખરસના અનુભવ ગ્રહ્મા, પશ્ચાત્ અન્યધાર્મિક ક્રિયાઓને કે જે અવશ્ય કરવા યોગ્ય છે તેના ત્યાગ'ન કરવા જોઈએ. આત્મજ્ઞાનના પરિપકવાનુભવીને તે જે જે ધાર્મિક ક્રિયા કરવાની હાય છે તે તે સર્વ ક્રિયામા સહજાન્તરસ પ્રગટ્યા કરે છે. ખાદ્યક્રિયામાં આનન્દ નથી પરન્તુ માહ્યક્રિયાએ કરતી વખતે આત્માનન્દના સાગર ખરેખર જ્ઞાનીઓને અન્તમાં પ્રકટ્યા કરે છે, આત્મજ્ઞાનીએ સર્વત્ર નિ સંગતિને દેખે છે અને અન્તર્મા શુદ્ધ અને શુદ્ધોપચાગે પરમાત્માનુભવ–પરમાત્માની સાથે એકતા લીનતા ઈત્યાદિ ધ્યાનરૂપ અમૃતક્રિયાને કરી આનન્દરસસાગરમા ઝીલ્યા કરે છે. પ`ચ પ્રકારના અનુષ્ઠાનનું સ્વરૂપ કા પશ્ચાત્, લેાકેાત્તર આહૂનિક અને રાત્રિકધર્મકર્યાંનુ સ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવે છે. ગૃહસ્થાએ અને સાધુજને એ આવશ્યક કર્મમાં જાગૃત રહેવુ જોઇએ. જોશ.. लोकोत्तरञ्च सत्कर्म - कर्तव्यं विधिवत्सदा ! आह्निकं रात्रिकं कर्म - गृहस्थैर्यतिभिर्ध्रुवम् ॥ १७ ॥
પ્રેમ
•
'