________________
મકાન માનનાં મન
નવ ડગ ન નનનન - આ રાજા
રા - -
-
થી કર્મયોગ ગ્રંથ-વિવેચન,
કર્સે દિવસે કરવાનાં હોય તે દિવસે કરવાં અને જે જે ધર્મક રાત્રિમાં કરવાના હેય તે અમુક સમયે રાત્રિમાં ગૃહસ્થાએ કરવાં જોઈએ, મહાત્માઓએ મનુષ્યની સર્વ પ્રકારની
વ્યાવહારિક તથા ધાર્મિક શુભશક્તિની વૃદ્ધિ માટે દેવસિક અને રાત્રિક ધર્મ ઉપદેશ્યા છે. જે ધર્મક મનુષ્યના આત્માની પ્રગતિ કરીને સર્વ પ્રકારનાં દુખેથી મુક્ત કરવાને શકિતમાન ન હોય તે નિર્જીવ ધર્મક અવધવા. નિર્જીવ ધર્મકર્મો કરવાથી વિશ્વમાં ધર્મની ચિર સ્થાયિતા સ્થાપી શકાતી નથી એમ અવશ્ય અવધીને આત્મશક્તિવર્ધક તથા ધર્મની વિશ્વમાં ચિરસ્થાયિતા સ્થાપક ક્રિયાઓને આદરવી જોઈએ. દેવસિક અને રાત્રિક ધર્મકર્મોના સ્વ અને પરસમયદ્વારા સૂમ સ્વરૂપનું જ્ઞાન કરીને પ્રત્યેક મનુષ્ય સ્વાધિકાર પ્રમાણે ધર્મકર્મમા પ્રવૃત્તિ કરવી જોઈએ. ધર્મકર્મ કરવાની વકીય ફરજ છે અને તે કરવાથી ધાર્મિક ફરજ અદા થાય છે એમ સમ્યગ જ્ઞાન થયા પશ્ચાત્ તિ આદિ ઉન્નતિકારક કર્મો કરવાં એ ફરજ છે એવું અવાધાય છે. ધાર્મિકકર્મો કરવાં એ આવશ્યક સ્વફરજ છે એમ પરિપૂર્ણ નિશ્ચય થયા પશ્ચાત્ તેમાં નિશંકભાવે પ્રવૃત્તિ થાય છે અને આત્માના શુદ્ધ ધર્મના ઉપયોગ વિના અન્ય શુભાશુભ વિકલ્પસંકલ્પ કરવાની માનસિક પ્રવૃત્તિ નષ્ટ થાય છે. સ્વાધિકાર પ્રમાણે જે ધર્મકર્મો કરવાના છે તેથી આત્માની અને અન્યની ઉગ્રતા થાય છે અતવ તે કરવા જોઈએ. તેમાં અન્ય શુભાશુભ સંકલ્પ વિકલ્પ કરવાની જરૂર નથી. આત્માની વાસ્તવિક શુદ્ધતાને ઉપગ રાખીને દૈવસિક અને રાત્રિક ધર્મકર્મો કરવાનાં છે તેનું પરિણામ તે આત્માની શુદ્ધતા કરવી એ જ છે અને એ તે સ્વફરજે ધર્મકર્મથી થયા કરે છે, તે અન્ય જાતીય શુભાશુભ વિક૫સંકલ્પની સકામભાવનાને ધારણ કરવી એ તો કઈરીતે યે નથી એવું ખાસ અવધીને સ્વફરજની મુખ્યતાએ નિયમસર દૈવસિરાત્રિક ધર્મકર્મો કરવાં જોઈએ. દૈસિક અને રાત્રિકધમકને ગૃહસ્થાએ પિતાના સ્વાધિકાર પ્રમાણે સર્વ પ્રકારની નામરૂપની અહંમમતાવૃત્તિના ત્યાગપૂર્વક કરવા જોઈએ કે જેથી તેઓના આત્માની નિર્લેપતાપૂર્વક આત્મપ્રગતિ થઈ શકે. ગૃહસ્થાધિકાર પ્રમાણે દિવસ સંબંધી અને રાત્રી સંબંધી કયા સમયે ક્યાં ક્યાં ધર્મકૃત્ય કરવાના છે તે સ્વકીય સદ્ગુરુગમપૂર્વક શાસ્ત્રો દ્વારા ગૃહસ્થોએ અવબોધવાં. ત્યાગી મુનિવરોએ સ્વકીય સદ્ગુરુના ચરણકમલની વિનયભક્તિ બહુમાનપૂર્વક સેવા કરીને સ્વયેગ્ય દૈવસિક અને રાત્રિક ધર્મક અવધવા. ત્યાગીઓએ પરમાત્માની પ્રાપ્તિ માટે દેવસિક અને રાત્રિક ધર્મકર્મ અવશ્ય કરવાં એ તેમની ફરજ છે અને એ ફરજને તેઓએ કાયા વાણી અને મનથી અદા કરવી જોઈએ. ત્યાગીઓ જ્યારે ત્યાગમાર્ગના અધિકાર પ્રમાણે દેવસિક અને રાત્રિક ધર્મકર્મ ફરજને દ્રવ્યક્ષેત્રકાલભાવથી સમ્યમ્ અવધી તે પ્રમાણે વર્તે છે ત્યારે તેઓ સ્વાત્માનું સ્વર્ગનું અને ગૃહસ્થનું શ્રેય સાધવા સમર્થ થઈ શકે છે. સાધુભાની સરક્ષાપૂર્વક પ્રગતિ કરી સાધુવર્ગનું અસ્તિત્વ સદા સંરક્ષવું એ તેમની પ્રથમ ફરજ છે.