________________
(૫૮)
થી કાગ ધસવિવેચન. -~~~-~-~બંધને મોક્ષરૂપ માને છે અએવ અજ્ઞાનપરિણામે કશા ધાર્મિકાનુને વિપપ પ.િ
મીને દુખરૂપ ફલવિપાક્મદ હેવાથી તે અનુદાનને વિવાનુણા કથવામા આવે છે. સે મણ દુધના બનેલા દુધપાકમાં એક તેલે તાલપુટ વિષ નાખવામાં આવે તે જેમ તે દુધપાક ભટાણુથી અનેક મનુષ્યના પ્રાણ વિખુશી જાય છે તઢ વિષાનુદાનથી ઘર્મના બદલે અધર્મ થવાથી આત્માને દુખની પરંપરા ભોગવવી પડે છે. અતવ અજ્ઞાનમિથ્થાબુદ્ધિને પરિહાર કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છેએકનું દેખી અન્ય મનુષ્ય પણ તેનું રહસ્ય અવધ્યા વિના જે અનુદાન કરે છે તેને અન્યgણન કહેવામાં આવે છે. દેખાદેખી સાથે જગ પડે પિંડ કે વાધે રેગ-ઇત્યાદિની પેઠે અને ન્યાનુણાનથી પણ આત્માની પ્રગતિ થઈ શકતી નથી. કેઈકનું ધાર્મિક અનુદાન દેખીને તે પ્રમાણે દેખાદેખી અનુષ્ઠાન કરવાથી આત્મામાં જ્ઞાનને વિકાસ થ નથી, દેખાદેખી અનુષ્ઠાન કરવાથી જ્ઞાનની આવશ્યકતાને લેપ થાય છે. દેખાદેખી ધાર્મિકાનન કરનારાઓ અતર્મ જેવા હોય છે તેવાને તેવા રહે છે, તેમના હદયમાં કઈ પનું જતની ઊંડી અસર થતી નથી. દેખાદેખી પ્રવૃત્તિ કરનારાઓ સાંસારિક વ્યવહારિક ધર્મકાર્યમાં સુધાવધારે કરવાનું અને દેશકાલાનુસારે અધિકારી પર લાભાલાભ પ્રવૃત્તિ વા સ્વફરજને આવશ્યક ઉપયેગી ધર્મપ્રવૃત્તિને કેવી રીતે આચરવી તેનું પરિત, જ્ઞાન પ્રાપ્ત કરવાને શક્તિમાન થતા નથી અને તેથી અને પરિણામ એ આવે છે કે જ્ઞાન વિનાની પ્રવૃત્તિ ચોથી સસ્મૃમિ પંચેંદ્રિયની પેઠે ત્યાં ત્યાં અથડાવવું પડે છે. એક સામાન્યમાં સામાન્ય ધાર્મિકાનુષ્ઠાન હોય તે પણ તેને પરિપૂર્ણ વિવેક કરવાની જરુર છે. અમુક ધાર્મિકાનુકાનની પ્રવૃત્તિ કરવાથી શું લાભ થવાનો છે? અમુક ધાર્મિકાનુષ્ઠાનનું સ્વરૂપ કેવા પ્રકારનું છે અને તે દ્રવ્ય ક્ષેત્ર કાલભાવે ભૂતકાળમાં કેવું હતું, વર્તમાનમાં કેવું છે, તથા ભવિષ્યમાં કેવું રૂ૫ ગ્રહશે તેને અધિકારી પર વિચાર કરે જોઈએ. અમુક ધાર્મિકનુષ્ઠાનની વિધિતેને અધિકારી–તેનું બાહ્યાતર સ્વરૂપ તેનામાં થતાં પરિવર્તને ઉત્સર્ગ અને અપવાદમાર્ગે તેની સ્થિતિ અને નામાદિ નિક્ષેપે તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે તેનું પરિપૂર્ણ સ્વરૂપ અવધ્યા વિના આત્માની વાસ્તવિક પ્રગતિ થઈ શકતી નથી–એમ હૃદયમાં સૂક્ષેપગે અનુભવ કરવાની જરૂર છે ફક્ત દેખાદેખી ક્રિયાઓ કરનારા મનુષ્યના આત્માએ પ્રતિ લક્ષ્ય આપવામાં આવે તે અવબોધાશે કે તેઓનાથી આત્માની ઉન્નતિ કરી શકાઈ નથી. જે મનુષ્ય અનુષ્ઠાનેનું જ્ઞાન કર્યા વિના અન્ધશ્રદ્ધા વા રુચિમાત્રથી દેખાદેખી ધાર્મિકાનુષ્ઠાનની પ્રવૃત્તિ કરે છે તેઓ ધાર્મિકાનુનના વાસતવિક બેધના અભાવે સંકુચિત દષ્ટિના માર્ગપ્રતિ ગમન કરે છે અને દ્રવ્ય ક્ષેત્રકાલભાવે સ્વાધિકાર પ્રમાણે ઉત્સર્ગથી તથા અપવાદથી ધાર્મિક ક્રિયાઓને કરવા સમર્થ થઈ શક્તા નથી. દેખાદેખી પ્રવૃત્તિ કરનારાઓ મનને મહેનત આપી શકતા નથી અને તેથી તેઓ કર્તવ્ય ક્રિયામાર્ગથી