________________
વાધિકાર નિષ્ણુય.
( ૬૧ )
માનસિક—વાચિક—કાયિક-સામાજિક-નૈતિક વૈશિક અને સંપૂર્ણ વિશ્વની દ્રવ્યભાવથી ઉન્નતિ થઈ થાય છે અને થશે કે કેમ ? અમુક ધર્માનુષ્ઠાનોમાં તનમનધનના અપાતા ભાગથી પેાતાને કુટુ અને ગચ્છને જ્ઞાતિને સંઘને અને દેશને ફાયદા પહોંચે છે કે કેમ ? અમુક ધર્માનુષ્યનોમાં તનમનધનના અપાતા ભાગથી પોતાને કુટુખને ગુચ્છને જ્ઞાતિને સંઘને અને દેશને ફાયદે પહોંચ્યા છે કે કેમ ? અમુક ધર્માનુષ્ઠાનોથી મારી ઉન્નતિ થાય છે કે નહિ તેનો હેતુપૂર્વક નિğય કરીને પ્રવર્તવાથી તàતુ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. અમુક ક્ષેત્રકાલાનુસારે અમુક ધર્માનુષ્ટાન કેવી રીતે કરવું જોઇએ અને તે વખતે મનવચનપ્રયાના ચોગાની કેવી પ્રવૃત્તિ ધારણ કરવી જોઈએ તેનું વાસ્તવિકસ્વરૂપ અવખાધ્યા પશ્ચાત્ તāતુ ક્રિયા કરી શકાય છે. અનેક જ્ઞાનીઓનો ઉપદેશ અને અનેક ધાર્મિક શાસ્ત્રોનું પરિશીલન કર્યાંથી તāતુ ક્રિયા કરી શકાય છે. ધાર્મિક ક્રિયાઓમા પ્રવૃત્ત થયા વિના કોઈનો છૂટકા થવાનો નથી. સપૂર્ણ વિશ્વવર્તિ મનુષ્યોને અવશ્ય ધર્મક્રિય કરવાની જરૂર છે. ધર્મક્રિયાઓ અનેક ભેદવાળી હોય પરન્તુ અનેક ભેદવાળી ધર્મક્રિયાએના હેતુએ શા છે અને કોને કયા અધિકારે સ્ત્રી ક્રિયા કઈ વિધિથી ક્યા કાળે ક્યા ક્ષેત્રે ફરવાથી આત્મન્નિતિ થવાની છે તેનો નિશ્ચય કરીને પ્રવર્તવામાં આવે તા સંશયામાં વિનત્તિ જેવી દશા ન પ્રાપ્ત થઈ શકે અને ભિન્ન ભિન્ન અને પરસ્પર વિરુદ્ધ દેખાતી અનેક ધર્મક્રિયાના ભિન્ન ભિન્ન દ્રવ્યક્ષેત્રાલભાવભેદે રહસ્યે અવધવાથી જે જે કાળે જે જે અધિકાર દશાએ જે જે અવસ્થાએ ૨ે જે ક્ષેત્રે જે જે ધાર્મિક ક્રિયાને પેાતાના માટે આદરવી હોય તેનો નિશ્ચય થાય છે તથા તે તે તદ્વેતુકઢ્યિા પે પરિણમે છે. ક્ષેત્રકાળ યભાવભેદે ભિન્ન ભિન્ન દેશેામાં ભિન્ન ભિન્ન કાળમાં જળની અનેક પ્રકારની અવસ્થા દેખાય છે પરન્તુ તે જળના ક્ષેત્રકાળાનુસારે જે મનુષ્યેા ભેદ જાણે ઇં તેઓ પેાતાને પીવાયેાન્ય જળને ગમે તેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. સમુદ્રના ખાણ જળની યંત્રદ્વારા ખારાશ કાઢી મિષ્ટ અનાવવાની જેઆ યુક્તિએ જાણે છે તે મિષ્ટ જળને પી શકે છે. ક્ષેત્રકાળાનુસારે ભિન્ન ભિન્ન દેશેાના પાઁચ ભૂતાના સંબધે જળની ભિન્ન ભિન્ન અવસ્થા દેખાય એ સ્વાભાવિક છે તેમ ધર્મક્રિયાઓની પણ ભિન્ન ભિન્ન દેશકાળમા ' ભિન્ન ભિન્ન અવસ્થા થાય એ ખતવા ચેાન્ય છે. પાતાના અધિકારે કઈ ક્રિયા કરવાથી આત્માની ઉચ્ચદશા થાય એવું વિવેકપૂર્વક અવોધ્યા પશ્ચાત્ તāતુર્થાંનુાન સ્વયેાગ્ય પ્રાપ્તિ કરી શકાય છે. દ્રવ્યક્ષેત્રકાળભાવ–આજીમાજીના સાનુકૂળપ્રતિકૂળ સચાગા-અવસ્થા-શક્તિજ્ઞાન–વગેરેવડે સ્વાધિકારનો નિણૅય કરી શકાય છે. સ્વાધિકારના નિર્ણયમા સમ્યજ્ઞાન વિના અનેક મનુષ્યા મુંઝાય છે અને અનેક પ્રકારની વિપત્તિઓ વેઠીને કાયર બની જાય છે. પ્રત્યેક કાર્યમાં અધિકાર અવલોકવાની આવશ્યકતા સ્વીકાર્યાં વિના કાઇનો છૂટકે થતા નથી, અધિકાર વિના મનુષ્યને ક્રિયા કરવાનો ઉપદેશ કરવાથી વા ને યિા
弱